રમતા-રમતા પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાયેલી દોઢ વર્ષની બાળાનું મોત

શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતાં પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકી પહેલા માળે રમતી હતી ત્યારે રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી માસુમ બાળકીનું…

View More રમતા-રમતા પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાયેલી દોઢ વર્ષની બાળાનું મોત

રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં ગાંધીનગરની ટીમ ત્રાટકી

દવાનો જથ્થો, ગુણવત્તા, સંગ્રહ વ્યવસ્થા, એક્સપાયરી સહિતની બાબતોનું નિરીક્ષણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના રાજકોટ સ્થિત સરકારી દવાના મુખ્ય ગોડાઉન પર આજે ગાંધીનગરથી આવેલી ઉચ્ચ…

View More રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં ગાંધીનગરની ટીમ ત્રાટકી

દિવાળી ટાણે જ ફાયર-સોલિડ વેસ્ટના 203 ડ્રાઇવરોની સજ્જડ હડતાલ

સોલિડ વેસ્ટ વિભાગના ડ્રાઇવરોને અપાયેલ મુદ્ત પૂર્ણ થવા છતાં પગાર ન મળતા બીજી વખત હડતાલ પર ઉતર્યા કોન્ટ્રાક્ટ બેઇઝના ફાયર વિભાગના ડ્રાઇવરોએ હડતાલ પાડતા ઇમરજન્સી…

View More દિવાળી ટાણે જ ફાયર-સોલિડ વેસ્ટના 203 ડ્રાઇવરોની સજ્જડ હડતાલ

કલ્યાણપુરના ગાગા ગામના માનસિક રીતે અસ્વસ્થ પ્રૌઢનું કૂવામાં ડૂબી જતાં મૃત્યુ

ખંભાળિયામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા મહિપતસિંહ રઘુભા વાઢેર નામના 55 વર્ષના પ્રૌઢ છેલ્લા આશરે વીસેક વર્ષથી માનસિક રીતે અસ્વસ્થ…

View More કલ્યાણપુરના ગાગા ગામના માનસિક રીતે અસ્વસ્થ પ્રૌઢનું કૂવામાં ડૂબી જતાં મૃત્યુ

વઢવાણના ધોળીપોળ દરવાજા પાસે વીજશોક લાગતા યુવાનનું મોત

મૂળ પાટડી-દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના અને હાલ વઢવાણ નવાદરવાજા બહાર વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈના એકના એક દીકરા 45 વર્ષના ચાવડા રમેશભાઈ પરસોત્તમભાઈ ધોળીપોળ દરવાજા…

View More વઢવાણના ધોળીપોળ દરવાજા પાસે વીજશોક લાગતા યુવાનનું મોત

જામકંડોરણા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ

જામકંડોરણા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદે લીધેલ ધિરાણની ચુકવણી માટે આપેલો રૂા.12 લાખનો ચેક પરત ફર્યો હતો. જેથી સહકારી મંડળીના મંત્રી સભાસદ વિરૂધ્ધ ધોરાજી કોર્ટમાં…

View More જામકંડોરણા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ

અમરેલીમાં ગેસ પાઇપ લાઇન લિકેજ થતા આગ ભભૂકી, મોટી દુર્ઘટના ટળી

અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં ગટરના કામ માટે ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ થતાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ…

View More અમરેલીમાં ગેસ પાઇપ લાઇન લિકેજ થતા આગ ભભૂકી, મોટી દુર્ઘટના ટળી

દીપોત્સવી પર્વ નિમિત્તે જગતમંદિરના દર્શનના સમયમાં ફેરફાર

ભાઇબીજના દિવસે મંગળા આરતી બાદ અન્ય દર્શન નિત્યક્રમ મુજબ કરવામાં આવશે આગામી સોમવાર તા. 20 ના રોજ દિવાળીનો મંગલ તહેવાર હોય, આને અનુલક્ષીને દ્વારકામાં આવેલા…

View More દીપોત્સવી પર્વ નિમિત્તે જગતમંદિરના દર્શનના સમયમાં ફેરફાર

મોરબીના આંદરણા ગામની સીમમાં હત્યા બાદ સ્ત્રીના મૃતદેહને સળગાવ્યો

મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં કોઈ કારણોસર અજાણી સ્ત્રીની હત્યા કરી મૃતદેહ ખેતરના શેઢા પાસે સળગાવી નાખી હત્યા કરી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો મોરબી…

View More મોરબીના આંદરણા ગામની સીમમાં હત્યા બાદ સ્ત્રીના મૃતદેહને સળગાવ્યો

ગોંડલના રેલવે સ્ટેશન નજીક વૃધ્ધ ભિક્ષુકનો મૃતદેહ મળ્યો

ગોંડલ નાં રેલ્વેસ્ટેશન પાસે આવેલા બગીચાની ગોળાઇ પાસે વૃધ્ધ ભિક્ષુક નો લોહીલુહાણ હાલત માં મૃતદેહ મળી આવતા બીથડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ ને…

View More ગોંડલના રેલવે સ્ટેશન નજીક વૃધ્ધ ભિક્ષુકનો મૃતદેહ મળ્યો