મગરને જીવદયા પ્રેમીઓએ વન વિસ્તારમા કર્યો મુકત ભાણવડ નજીકના ઘુમલી ગામની એક વાડીમાં મોડી રાત્રે એક મગર ચડી આવ્યો હોય, જેની જાણ વાડી માલિકને થતા…
View More ભાણવડના ઘુમલી વાડી વિસ્તારમાં ચાર ફુટના મગરનું કરાયુ રેસ્કયુCategory: સૌરાષ્ટ્ર
તળાજાના સરતાનપર ગામમાં 85 વર્ષના વૃધ્ધાને છરી બતાવી લાજ લૂંટી
છરી લાગતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકે ધૃણાસ્પદ કહી શકાય તેવી દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઇ છે.જેમાં સરતાનપર બંદર ના ઇસમે 85…
View More તળાજાના સરતાનપર ગામમાં 85 વર્ષના વૃધ્ધાને છરી બતાવી લાજ લૂંટીઉનાના બંધારડા ગામે થયેલી વૃધ્ધાની હત્યાનો 77 દિવસે ભેદ ઉકેલાયો
હિસ્ટ્રીશિટર ગેંગે લૂંટ બાદ હત્યા કરી લાશને જાફરાબાદ નજીક અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી નવસારી પોલીસે પકડેલી ગેંગે કબૂલાત આપતા હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો ગીરગઢડા…
View More ઉનાના બંધારડા ગામે થયેલી વૃધ્ધાની હત્યાનો 77 દિવસે ભેદ ઉકેલાયોગીરનારના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ભાજપના કોર્પોરેટર સહિત પાંચ પકડાયા
જૂનાગઢ વન વિભાગે 1.25 લાખનો દંડ ફટકાર્યો જૂનાગઢ જિલ્લાના વન વિભાગ દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શનના બનાવ રોકવા માટે વિશેષ સતર્કતા અપનાવવામાં આવી છે.જાહેર તહેવારોના નિમિત્તે…
View More ગીરનારના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ભાજપના કોર્પોરેટર સહિત પાંચ પકડાયારાજકોટના ભૂમાફિયા બલી ડાંગર અને તેના બે સાગરિત ફરી જેલ હવાલે
રાજકોટ નજીક હરીપર પાળ ગામે પુષ્પાપાર્કના ચર્ચાસ્પદ જમીન કેસમાં નામચીન આરોપી બલી ડાંગર અને તેના સાગરીતોના જામીનનો હુકમ રદ કરી સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર સુધીમાં…
View More રાજકોટના ભૂમાફિયા બલી ડાંગર અને તેના બે સાગરિત ફરી જેલ હવાલેસમાજના આગેવાનોનો હાથ ખેંચો, પગ નહીં: રાદડિયા
મંત્રીમંડળમાં સ્થાન નહીં મળ્યા બાદ પાટીદાર સમાજના કાર્યક્રમમાં જયેશ રાદડિયાના સૂચક વિધાનો ટાંટિયા ખેંચી પાડી દેવાના રાજકારણ સામે ભાજપના નેતાએ સાધ્યું નિકશાન ગત શનિવારના રોજ…
View More સમાજના આગેવાનોનો હાથ ખેંચો, પગ નહીં: રાદડિયાશુક્રવારે લીંબડીમાં કેજરીવાલ-માનની ખેડૂત મહાપંચાયત
કડદા પ્રથા નાબૂદ કરવા આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી છે. રાજ્યની…
View More શુક્રવારે લીંબડીમાં કેજરીવાલ-માનની ખેડૂત મહાપંચાયતખંભાળીયામાં કેશોદ ગામે ઝેર પી યુવાનનો આપઘાત
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા સંજય ઉર્ફે ભાવેશ સામતભાઈ મૂછડિયા નામના 30 વર્ષના યુવાને ગત તા. 24 મી ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ખંડમાં…
View More ખંભાળીયામાં કેશોદ ગામે ઝેર પી યુવાનનો આપઘાતકો.સાંગાણીના નવી ખોખરી ગામે સિંહણે ઘેટાં-બકરાંનું કર્યુ મારણ
સિંહણ વધુ જાનહાની ના કરે માટે વન વિભાગ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે કોટડાસાંગાણી તાલુકાના નવી ખોખરીમા એક મહિનાથી સિંહણે વીડીમા રહેઠાણ કરેલ હોય તેવું…
View More કો.સાંગાણીના નવી ખોખરી ગામે સિંહણે ઘેટાં-બકરાંનું કર્યુ મારણરાજ્યમાં માવઠાનો માર: મહુવા પંથકમાં 11॥ ઇંચ તોફાની વરસાદ
સિહોરમાં 5॥, સોનગઢ- જાફરાબાદ 4, ઉના-ઉમરપાડામાં 3॥ ઇંચ વરસાદથી જળબંબાકાર રાજ્યના 80 તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ, અનેક ડેમોમાં નવા નીરની આવક શેત્રુંજી ફરી ઓવરફલો…
View More રાજ્યમાં માવઠાનો માર: મહુવા પંથકમાં 11॥ ઇંચ તોફાની વરસાદ