તસ્કરો સગીર હોવાની શંકા, ફૂટપ્રિન્ટ મળ્યા શહેરમાં ચાલી રહેલી કથાના મુંદરાના યજમાનને મુંદરા રોડ પર મેહુલ પાર્ક પાસે સહજાનંદ પાર્કમાં આપેલા ઉતારાના બાથરૂૂમની બારીની ગ્રીલ…
View More ભુજમાં ભાગવત કથામાં ગયેલા પરિવારના મકાનમાંથી 13 તોલા સોનાના ઘરેણાની ચોરીCategory: સૌરાષ્ટ્ર
રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ભાગી ગયેલો પોકસોનો કેદી કચ્છમાંથી ઝડપાયો
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છેલ્લા દસ વર્ષથી ફરાર પોક્સો કેસના એક કેદીને ભુજ (કચ્છ) ના ધાણેટી ગામમાંથી પકડી પાડવામાં આવ્યો છે. આ કેદી…
View More રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ભાગી ગયેલો પોકસોનો કેદી કચ્છમાંથી ઝડપાયોલીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશે
વાતાવરણમાં ઉઘાડ થશે તો તંત્ર દ્વારા રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાશે, ઉતારા મંડળો અને અન્નક્ષેત્રોને હાલ જંગલમાં પ્રવેશ પર મનાઇ જુનાગઢમાં 2 નવેમ્બરથી ગિરનારની લીલી…
View More લીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશેથાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન ઝડપાયું ચાર કૂવાઓ સીલ, રૂા.26 લાખનો મુદ્દામાલ જપ્ત
થાનગઢ તાલુકાના રતનપર ટીંબામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આકસ્મિક તપાસ કરતા ગેરકાયદેસર કોલસા ખનન ઝડપી પાડ્યું છે. આ દરોડા દરમિયાન કોલસા કાઢવા…
View More થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન ઝડપાયું ચાર કૂવાઓ સીલ, રૂા.26 લાખનો મુદ્દામાલ જપ્તખંભાળિયા રેલવે કોલોનીમાં પાણી ભરાવાની લાંબા ગાળાની સમસ્યાનું કાયમી નિરાકરણ
રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ રાજકોટ રેલવે ડિવિઝનના ખંભાળિયા સ્ટેશન ખાતેની રેલવે કોલોનીમાં છેલ્લા આશરે દોઢેક દાયકાથી સતત પાણી ભરાવા (જળભરાવ)ની સમસ્યા રહેતી હતી.…
View More ખંભાળિયા રેલવે કોલોનીમાં પાણી ભરાવાની લાંબા ગાળાની સમસ્યાનું કાયમી નિરાકરણમાધાપર ચોકડી નજીક મૈસુર ભગત ચોકમાં ટ્રક ચાલકે બાઇક ઉલાળતા ધો.12ના છાત્રનું મોત
યુવાન સ્કૂટર લઇ નાણાવટી ચોકમાં રહેતા મિત્રના ઘરે જતો હતો, પરિવારમાં શોક છવાયો રાજકોટ શહેરના રેલનગરમાં આસોપાલવ રેસિડેન્સીમાં રહેતો યુવાન માધાપર ચોકડીથી બેડી બાયપાસ રોડ…
View More માધાપર ચોકડી નજીક મૈસુર ભગત ચોકમાં ટ્રક ચાલકે બાઇક ઉલાળતા ધો.12ના છાત્રનું મોતદિવાળી પર્વમાં 6 હત્યા બાદ ગેંગવોરમાં શહેર મધ્યે ફાયરિંગ
કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા નામચીન પેંડા ગેંગના સાગરીત ભવલાએ જંગલેશ્ર્વરની કુખ્યાત રમાના પૌત્ર ઉપર વિધાનગર મેઇન રોડ પર મધરાત્રે ફાયરિંગ કર્યુ, ભાજપના નેતાની હોસ્પિટલ બહાર…
View More દિવાળી પર્વમાં 6 હત્યા બાદ ગેંગવોરમાં શહેર મધ્યે ફાયરિંગલોન ન ભરનારાઓ સામે કલેકટર તંત્ર આક્રમક, 4.70 કરોડની મિલકતો જપ્ત
રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી, ખાનગી અને ફાઈનાન્સ પેઢીમાંથી કરોડો રૂૂપિયાની લોન લઈ વિજ્ય માલ્યા બનેલા આસામી સામે કલેક્ટર તંત્ર આક્રમક બન્યું છે. છેલ્લા 1…
View More લોન ન ભરનારાઓ સામે કલેકટર તંત્ર આક્રમક, 4.70 કરોડની મિલકતો જપ્તબે મહિના સુધી એકપણ ખોદકામ ન થવું જોઇએ: ‘ઉપર’થી આદેશ
ડીઆઇ લાઇન, ભૂગર્ભ ગટર તથા પ્રાઇવેટ કંપનીઓ દ્વારા થતાં ખોદકામ ઉપર 31 ડિસેમ્બર સુધી બ્રેક, ખોદકામની મંજૂરી કોર્પોરેશન નહીં આપે રાજકોટ શહેરમાં ચોમાસા બાદ રોડ…
View More બે મહિના સુધી એકપણ ખોદકામ ન થવું જોઇએ: ‘ઉપર’થી આદેશમાવઠાની અસરથી મગફળી ઉત્પાદન 15% સુધી ઘટશે
મગફળીનું વાવેતર સૌથી વધારે હોવા છતાં કમોસમી વરસાદે ગણતરીઓ બગાડી: પાકને સીધી અસર રાજકોટ જિલ્લામાં આ વર્ષે મગફળીનું વાવેતર ગત વર્ષ કરતાં વધ્યું છે,…
View More માવઠાની અસરથી મગફળી ઉત્પાદન 15% સુધી ઘટશે