જસદણના સાણથલીથી પિતા-પુત્ર સંબંધીના ઘરે જતા ત્યારે અકસ્માત નડયો જસદણનાં સાણથલી ગામે રહેતા પિતા-પુત્ર ગોંડલનાં મોવૈયા ગામે સબંધીનાં ઘરે જતા હતા ત્યારે સામેથી આવતા જેસીબીથી…
View More ગોંડલના મોવૈયા પાસે બાઇક ઝાડ સાથે અથડાતા પિતાનું મોત, પુત્રને ઇજાCategory: સૌરાષ્ટ્ર
ગોંડલ તાલુકાના ભરૂડી અને પાટણવાવના વાળોદર ગામેથી બે નકલી ડોકટર ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ગોંડલ અને પાટણવાવ પંથકમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બે બોગસ ડોક્ટરને ઝડપી લીધા હતા. ગોંડલના ભરૂૂડી અને પાટણવાવના વળોદર ગામે…
View More ગોંડલ તાલુકાના ભરૂડી અને પાટણવાવના વાળોદર ગામેથી બે નકલી ડોકટર ઝડપાયાદમણથી દરિયા માર્ગ 5.43 લાખનો દારૂ ઘૂસાડનાર 12 શખ્સો રાજકોટથી ઝડપાયા
દમણથી દરિયામાર્ગે થી કોડીનારમાં વિદેશી દારૂૂ ઘુસાડવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. કોડીનારના વેલણ ગામે દરિયાકાંઠા પરથી રૂૂા.5.43 લાખનો 44 પેટી વિદેશી દારૂૂ પકડાયો હોય…
View More દમણથી દરિયા માર્ગ 5.43 લાખનો દારૂ ઘૂસાડનાર 12 શખ્સો રાજકોટથી ઝડપાયાકાલાવડના હરીપર ગામે પાણીની કુંડીમાં પડી જતાં માસૂમનું મોત
વાડીએ રમતા-રમતા બાળક ડૂબી જતાં શ્રમિક પરિવારમાં કલ્પાંત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામમાં એક વાડીમાં રહીને મજૂરી કામ કરતા સામી પરિવારનો એક વર્ષનો બાળક…
View More કાલાવડના હરીપર ગામે પાણીની કુંડીમાં પડી જતાં માસૂમનું મોતઆટકોટ પાસે કારમાં ચોરખાનું બનાવી 550 બોટલ દારૂ છૂપાવી લઇ જતા બે ઝડપાયા
જૂનાગઢના બુટલેગરનું નામ ખુલ્યું, 4.71 લાખનો મુદ્દામાલ કબજે આટકોટ પાસેથી ગ્રામ્ય એલસીબીની ટીમે જુનાગઢ જીલ્લામાં નાસતા-ફરતા બુટલેગરને કારના ચોર ખાનામાં વિદેશી દારૂૂની બોટલો નંગ 550…
View More આટકોટ પાસે કારમાં ચોરખાનું બનાવી 550 બોટલ દારૂ છૂપાવી લઇ જતા બે ઝડપાયાગોંડલથી રાજકીય ઇનિંગ શરૂ કરતા જિગીષા પટેલ, ‘આપ’માં એન્ટ્રી
પાર્ટી કહેશે તો ગોંડલથી વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત ગોંડલ પંથકમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સામ્રાજ્યને પડકારનાર જિગીષા પટેલ ગઇકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક…
View More ગોંડલથી રાજકીય ઇનિંગ શરૂ કરતા જિગીષા પટેલ, ‘આપ’માં એન્ટ્રીટંકારાના લજાઇ ગામે શ્રમિકો વચ્ચે થયેલ મારા મારીમા યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો
બે દિવસ પૂર્વે બોલાચાલી થતા યુવકને લોખંડના હૂંક ઝીંકી દેતા ઘટના ઘટી; આરોપી સકંજામાં ટંકારાનાં લજાઇ ગામે આવેલા કારખાનામા કામ કરતા મુળ બીહારનાં પિન્ટુ વર્મા…
View More ટંકારાના લજાઇ ગામે શ્રમિકો વચ્ચે થયેલ મારા મારીમા યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયોચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં ડખ્ખો, પ્રમુખ સામે 20 સભ્યોનો બળવો
ચલાલા નગરપાલિકામાં જનતાએ વિપક્ષના સુપડા સાફ કરી તમામ 24 બેઠક ભાજપને જીતાડી હતી. પરંતુ ભાજપનો આંતરીક વિખવાદ ખુલ્લીને સામે આવી રહ્યો છે. આજે 24માંથી 20…
View More ચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં ડખ્ખો, પ્રમુખ સામે 20 સભ્યોનો બળવોરાજકોટ-મહેબૂબનગર અને ઓખા-મદુરાઇ વચ્ચે સોમવારથી દોડાવાશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અને રાજકોટ-મહેબૂબનગર અને ઓખા-મદુરાઈ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09575…
View More રાજકોટ-મહેબૂબનગર અને ઓખા-મદુરાઇ વચ્ચે સોમવારથી દોડાવાશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનમોટીમારડના દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
ધોરાજી તાલુકાના મોટીમારડ ગામના હાર્દિક કરસન પરમાર સામે તા. 4/6/2025 ના ફરિયાદ દાખલ થયેલી હતી કે તે 15 વર્ષની ભોગ બનનારને ધમકાવી અને પોતાના ઘેર…
View More મોટીમારડના દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ