રિધ્ધિ સોસાયટીમાં વૃધ્ધે બીમારીથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું શહેરની ભાગોળે આવેલા સણોસરા ગામે રહેતા પરિવારની આઠ વષર્ર્ની માસુમ બાળકી રમતા રમતા અકસ્માતે ગબડી પડી…
View More સણોસરામાં રમતા રમતા ગબડી પડેલી 8 વર્ષની બાળકીનું મોતCategory: સૌરાષ્ટ્ર
સુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે ધરપકડ વોરંટ કાઢ્યુું
સુરેન્દ્રનગરમાં ચૂંટણીની મહત્વની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવનાર એક શિક્ષક વિરુદ્ધ થાનગઢ મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવતાં સરકારી કર્મચારીઓમાં ચકચાર મચી જવા પામી છે.…
View More સુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે ધરપકડ વોરંટ કાઢ્યુુંકામ થતા નથી: વોર્ડ 11માં ભાજપ કોર્પોરેટરોનો બળાપો; નેતાઓ દોડ્યા
નવા કામો, ખરાબ રોડ-રસ્તા મુદ્દે થયેલા લોકોના આંદોલનથી કોર્પોરેટરોએ જવાબ આપવો અધરો પડતા ભારે દેકારો ભરત બોધરાએ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મેરેથોન મીટિંગ યોજી પરંતુ…
View More કામ થતા નથી: વોર્ડ 11માં ભાજપ કોર્પોરેટરોનો બળાપો; નેતાઓ દોડ્યાCM ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત, ખેડૂતો સાથે કરશે વાતચીત
રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી…
View More CM ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત, ખેડૂતો સાથે કરશે વાતચીતડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામે મેઈન બજારમાં ચિરાગ સાર્દુલભાઈ ડેર નામના 46 વર્ષના શખ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી વગર પોતે…
View More ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે શખ્સો ઝબ્બેપડધરી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વિસામણના રાહદારી યુવકનું મોત
ચોટીલાના જીંજુડાની યુવતીનું બિમારી સબબ બેભાન હાલતમાં મૃત્યુ પડધરીના વિસામણ ગામે રહેતો યુવાન પડધરી પાસેથી ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં…
View More પડધરી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વિસામણના રાહદારી યુવકનું મોતઉપલેટાના મોટી પાનેલી ગામે સીમમાં જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયા
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ આર.વી. ભીમાણી અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા એ દરમ્યાન ખાનગીરાહે મળેલ…
View More ઉપલેટાના મોટી પાનેલી ગામે સીમમાં જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયાકાલાવડના ખરેડીમાં જૂની અદાવતમાં માતા-પુત્રી ઉપર પાંચ શખ્સોનો હુમલો
ઈજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઈ કાલાવડ તાલુકાના ખરેડી ગામે જુની અદાવતમાં માતા-પુત્રી ઉપર પાંચ શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો.હુમલામાં ઘવાયેલી…
View More કાલાવડના ખરેડીમાં જૂની અદાવતમાં માતા-પુત્રી ઉપર પાંચ શખ્સોનો હુમલોમોટી પાનેલીના ખેડૂતોએ પાક નુકસાની અંગે ધારાસભ્ય પાડલિયાને કરી રજૂઆત
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પંથકમાં કમોસમી વરસાદ ને પગલે સંપૂર્ણ ખેત જણસો નો સોથ વળી ગયો છે ત્યારે ખેડૂતો ની હાલત કફોડી દયનિય બની છે…
View More મોટી પાનેલીના ખેડૂતોએ પાક નુકસાની અંગે ધારાસભ્ય પાડલિયાને કરી રજૂઆતજામજોધપુરના નંદાણા ગામેથી શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના નંદાણા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિક બુઝુર્ગ એકાએક લાપત્તા બન્યા પછી તેઓનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો છે, જેથી…
View More જામજોધપુરના નંદાણા ગામેથી શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો