ભાણવડમાં સરકારી જમીન પર દબાણ કરતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો

ભાણવડ વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખવા દબાણ હનુમાનગઢ ગામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ…

View More ભાણવડમાં સરકારી જમીન પર દબાણ કરતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો

વાહન આડે પશુ ઉતરતા ભાણવડ અને રાણ ગામના યુવાનોના અપમૃત્યુ

મોટરસાયકલ ઉપર જઈ રહેલા ભાટીયાના વિપ્ર યુવાન તેમજ રાણ ગામના ગઢવી યુવાનના વાહન આડે પશુ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં આ બે યુવાનોના અકાળે મોત નીપજ્યા હતા.…

View More વાહન આડે પશુ ઉતરતા ભાણવડ અને રાણ ગામના યુવાનોના અપમૃત્યુ

વેરાવળ એસ.ટી. ડેપોને દિવાળી ફળી: 15 દિવસમાં 21.83 લાખની થઇ આવક

ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ વેરાવળ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઇને સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મુસાફરોને તેમના વતન જવા અને આવવા માટે તા. 15…

View More વેરાવળ એસ.ટી. ડેપોને દિવાળી ફળી: 15 દિવસમાં 21.83 લાખની થઇ આવક

રાજકોટમાં મહાદેવની પૂજા કરતાં યુવાન સહિત પાંચના હાર્ટએટેકથી મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં 24 કલાકમાં પાંચ લોકોના શ્ર્વાસ થંભી…

View More રાજકોટમાં મહાદેવની પૂજા કરતાં યુવાન સહિત પાંચના હાર્ટએટેકથી મોત

સોમનાથ જિલ્લામાં પાકના નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે

ખેતીવાડી વિભાગ દ્વારા વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા સહિત સમગ્ર જિલ્લાના છ તાલુકાઓને આવરી લઈ ને કૃષિ સંલગ્ન તમામ કર્મચારીઓની 49 ટીમ બનાવી અને દ્વારા અસરગ્રસ્ત ખેતીનો…

View More સોમનાથ જિલ્લામાં પાકના નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે

અબડાસાનો ચોંકાવનારો કિસ્સો : પ્રેમી સગીર પ્રેમિકાની સાથે તેના ભાઇને પણ ઉઠાવી ગયો !

લખપત તાલુકામાં પ્રેમ પ્રકરણનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં અબડાસા તાલુકાના તેરા ગામમાં રહેતો પ્રેમી યુવક પોતાની સગીર વયની પ્રેમિકાનું લગ્નની લાલચે અપહરણ…

View More અબડાસાનો ચોંકાવનારો કિસ્સો : પ્રેમી સગીર પ્રેમિકાની સાથે તેના ભાઇને પણ ઉઠાવી ગયો !

મોરબીના ભાવપર ગામે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

મોટા ભેલા ગામથી ભાવપર જવાના રસ્તે મંદિર પાસે બાઈક સ્લીપ થતા 35 વર્ષીય યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ…

View More મોરબીના ભાવપર ગામે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

રાજુલામાં ભારતીય કિસાન સંઘે આપ્યું આવેદનપત્ર

રાજુલા જાફરાબાદ માં સતત ભારે વરસાદથી ખેડૂતોને નુકસાની થવા પામેલ છે ત્યારે આજે રાજુલા શહેરમાં ભારતીય કિસાન દ્વારા આજે ખેડૂતોની સાથે રાખીને રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને…

View More રાજુલામાં ભારતીય કિસાન સંઘે આપ્યું આવેદનપત્ર

પિતાએ કામ બાબતે ઠપકો આપતા તરૂણનો ઝેરી દવા પી આપઘાત

ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામના બનાવથી પરિવારમાં ગમગીની ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે રહેતા અને ખેતમજુરી કરતા પરિવારના 18 વર્ષીય પુત્રને પિતાને કામ બાબતે મીઠો ઠપકો આપ્યો હતો.…

View More પિતાએ કામ બાબતે ઠપકો આપતા તરૂણનો ઝેરી દવા પી આપઘાત

ગોંડલમાં મામા-ફોઈના પુત્રોએ ખોટુ કુલમુખત્યાર કરી પ્લોટ બે વખત વેચી નાખ્યા

ગોંડલ વાછરા રોડ ઉપર આવેલ ખેતીની જમીન બીનખેતી થયાં બાદ વિ.કે.નગર નામ ઓળખ આપી પ્લોટો પાડી મામા ફોઈના પોરીયાએ કુલમુખત્યાર નામે અને માલિક દરજ્જે એકજ…

View More ગોંડલમાં મામા-ફોઈના પુત્રોએ ખોટુ કુલમુખત્યાર કરી પ્લોટ બે વખત વેચી નાખ્યા