રાજકોટ સિંચાઈ વર્તુળ હસ્તકના જળાશયોની 18 ઓગસ્ટની સ્થિતિ ચિંતાજનક છે. રાજકોટ જિલ્લાનો સૌથી મોટો ભાદર ડેમ માત્ર 24.15% ભરાયેલો છે, એટલે કે લગભગ 76% ખાલી…
View More રાજકોટ જિલ્લાનો સૌથી મોટો ભાદર ડેમ 76% ખાલીCategory: સૌરાષ્ટ્ર
ગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયું
રાજકોટ જીલ્લામાં લોકોના જનઆરોગ્ય સાથે ચેડાં કરતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ એક્શન મોડમાં આવી છે. એસઓજીએ ગોંડલ તાલુકાના…
View More ગોંડલમાં ડિસ્કોતેલ બનાવવાનું કારખાનું ઝડપાયુંભયજનક ડ્રાઇવિંગ અને બાકી ઇ-ચલણ નહી ભરનાર 48ના લાઇસન્સ સસ્પેન્ડ
રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન થાય અને વાહન ચાલકો સમયસર ઈ-ચલણની રકમ ભરપાઈ કરે તે હેતુથી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા આકરા…
View More ભયજનક ડ્રાઇવિંગ અને બાકી ઇ-ચલણ નહી ભરનાર 48ના લાઇસન્સ સસ્પેન્ડરૂડાના પ્રવર નગર નિયોજક મુકુંદરાય કોઠિયાની બદલી, હિતાર્થ આર્યને ચાર્જ સોંપાયો
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા હેઠળ કાર્યરત પ્રવર…
View More રૂડાના પ્રવર નગર નિયોજક મુકુંદરાય કોઠિયાની બદલી, હિતાર્થ આર્યને ચાર્જ સોંપાયોપમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ, ભાવનગરમાં સેબીના દરોડા
ભાવનગરમાં આર્થિક અપરાધનું કેન્દ્ર બન્યું હોય તેમ સેબીની મુંબઈ ટીમે ઈવા-1 કોમ્પ્લેક્સમાં ઇકોનો બ્રોકિંગ સ્ટોક બ્રોકર ફર્મ પર દરોડા પાડ્યા. સવારે 10 વાગ્યે શરૂૂ થયેલી…
View More પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ, ભાવનગરમાં સેબીના દરોડારાજકોટ જિલ્લામાં નવનિયુકત તલાટીઓ રઝળ્યા, દોઢ મહિનાથી હાજર હોવા છતા પગારથી વંચિત
રાજકોટ જિલ્લામાં ભરતી કરવામાં આવેલા 82 જેટલા નવનિયુક્ત તલાટી કમ મંત્રીઓ છેલ્લા કેટલાક સમયથી ભારે અન્યાય અને વિસંગતતાનો ભોગ બની રહ્યા છે. સરકારી પ્રક્રિયા પૂર્ણ…
View More રાજકોટ જિલ્લામાં નવનિયુકત તલાટીઓ રઝળ્યા, દોઢ મહિનાથી હાજર હોવા છતા પગારથી વંચિતપોર્ન વીડિયો બતાવી પતિએ માનસિક ત્રાસ આપતા શિક્ષિકા પત્નીને પેનિક એટેક આવ્યો!
રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક, માનસિક તથા જાતીય ત્રાસ આપ્યાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.શિક્ષિકાની ફરિયાદ મુજબ, ફરિયાદી મહિલાએ…
View More પોર્ન વીડિયો બતાવી પતિએ માનસિક ત્રાસ આપતા શિક્ષિકા પત્નીને પેનિક એટેક આવ્યો!રાજકોટને સ્વચ્છ કેમ રાખવું? રૂ.1.11 કરોડના ખર્ચે ‘સલાહ’ લેવા દરખાસ્ત
મોંઘીદાટ ડીઝલની ખરીદીને લાગશે બ્રેક, રિટેલ ભાવથી ખરીદીનો કોન્ટ્રાકટ નક્કી કરાશે રાજકોટને દેશનું સર્વ શ્રેષ્ઠ સ્વચ્છ શહેર બનાવવાની દિશામાં મહાનગરપાલિકાએ નેમ લીધી છે અને સફાઇ…
View More રાજકોટને સ્વચ્છ કેમ રાખવું? રૂ.1.11 કરોડના ખર્ચે ‘સલાહ’ લેવા દરખાસ્તમોરબીમાં કતલખાના બંધ કરાવવા માંગણી પગલા નહીં ભરાય તો પૂતળા દહનની ચીમકી
મોરબી શહેમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા માટે થઈને હિન્દુ સંગઠન દ્વારા છેલ્લા એકાદ સપ્તાહ જેટલા સમયથી ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે અને તેના જ…
View More મોરબીમાં કતલખાના બંધ કરાવવા માંગણી પગલા નહીં ભરાય તો પૂતળા દહનની ચીમકીસુરેન્દ્રનગરમાં પાંચ લોકો પાસેથી નોકરીની લાલચે રૂપિયા 25 લાખ પડાવનાર નકલી IAS ઝડપાયો
સુરેન્દ્રનગરના ઝેરોક્ષની દૂકાનના સંચાલકને નકલી આઇએએસ તરીકેની ઓળખાણ આપી ત્રણ સંતાન અને એક ભત્રીજા, એક ભાણીને નોકરી અપાવવાના બહાને રૂૂ.25 લાખ લઇ ફરાર થઇ જનારા…
View More સુરેન્દ્રનગરમાં પાંચ લોકો પાસેથી નોકરીની લાલચે રૂપિયા 25 લાખ પડાવનાર નકલી IAS ઝડપાયો