ગુજરાત અને ભારતના પ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણામાં આવેલ પવિત્ર શૈત્રુંજય પર્વત પર છેલ્લા થોડા સમયથી એશિયાઇ સિંહોની અવર-જવર જોવા મળે છે. જેના ભાગરૂૂપે પાલીતાણાના શૈત્રુંજય…
View More પાલીતાણાના શેત્રુંજય પર્વત પર પણ સિંહનો ખતરો; ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ દ્વારા નજર રખાશેCategory: સૌરાષ્ટ્ર
જોડિયા પંથકમાં વીજપોલના વિરોધમાં ખેડૂતોના ઉગ્ર આંદોલનથી તંગદિલી
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામેથી પસાર થનારી નવી વીજલાઈન માટે વીજપોલ ઊભા કરવાની કામગીરી શરૂૂ થતાં જ ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો…
View More જોડિયા પંથકમાં વીજપોલના વિરોધમાં ખેડૂતોના ઉગ્ર આંદોલનથી તંગદિલીભાવનગરમાં લઠ્ઠાકાંડ??? નકલી દારૂ પીવાથી 3ના મોત, તપાસ SMCને સોંપાઈ
ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી વધુ બે લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે ડુપ્લીકેટ દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત…
View More ભાવનગરમાં લઠ્ઠાકાંડ??? નકલી દારૂ પીવાથી 3ના મોત, તપાસ SMCને સોંપાઈનંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીં, પેધી ગયેલા વાહનચાલકો ઉપર લગામ
રાજકોટ શહેરમાં નંબર વિનાના વાહનો લઇને નીકળતા પેધી ગયેલા વાહન ચાલકોને સીધા દોર કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા સાથે ટ્રાફિક નિયમોનું…
View More નંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીં, પેધી ગયેલા વાહનચાલકો ઉપર લગામRMCના ‘રકતપિશાચુ’ સ્વિમિંગ પુલમાં ફરી તરવૈયાનું લોહી રેડાયુ: મેયર-કમિશનર નિંદ્રાધિન
રાજકોટના કાલાવડ રોડ પર આવેલો મહાનગરપાલિકાનો સ્વિમિંગ પુલ ખુદ તંત્રના પાપે જ ‘રક્તપિશાચુ’ બની ગયો છે. ગઇકાલે વધુ એક તરવૈયાનું લોહી આ પુલમાં રેડાયુ હતુ.…
View More RMCના ‘રકતપિશાચુ’ સ્વિમિંગ પુલમાં ફરી તરવૈયાનું લોહી રેડાયુ: મેયર-કમિશનર નિંદ્રાધિનમાલિયાસણ પાસેથી કુખ્યાત શખ્સ ચાર પિસ્તોલ સાથે ઝડપાયો
શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલા વિશેષ ચેકિંગ અભિયાન દરમિયાન તબક્કાવાર કાર્યવાહી કરીને હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવતા અને…
View More માલિયાસણ પાસેથી કુખ્યાત શખ્સ ચાર પિસ્તોલ સાથે ઝડપાયોરાજકોટમાં મારવાડી કોલેજના છાત્ર સહિત બે લોકોના હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં મારવાડી હોસ્ટેલમાં રહી એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા આંધપ્રદેશના છાત્ર અને ઓમનગર હુસેનીચોક…
View More રાજકોટમાં મારવાડી કોલેજના છાત્ર સહિત બે લોકોના હૃદયરોગના હુમલાથી મોતઓરિસ્સાથી સ્ટિલના પાઇપની આડમાં ઘુસાડેલ 1 કરોડનો ગાંજો ઝડપાયો
શહેરમાં SAY NO TO DRUGS મિશન અંતર્ગત નશાના સોદાગરો સામે એસઓજીની ટીમે આકરી કાર્યવાહી કરી બામણબોર ચેકપોસ્ટ પાસેથી 1 કરોડ રૂૂપિયાની કિંમતનો 204.9 કિલો ગાંજો…
View More ઓરિસ્સાથી સ્ટિલના પાઇપની આડમાં ઘુસાડેલ 1 કરોડનો ગાંજો ઝડપાયોપોલીસે ડિટેઇન કરેલ રિક્ષાનો 22 હજારનો દંડ આવતા ચાલકનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં આનંદનગર કોલોનીમાં રહેતા યુવકની રિક્ષા ચાર દિવસ પૂર્વ એ ડિવિઝન પોલીસે લાયસન્સ, વિમો અને રિક્ષાના કાગળો ન હોવાથી ડિટેઇન કરી હતી. જેનો આરટીઓનો દંડ…
View More પોલીસે ડિટેઇન કરેલ રિક્ષાનો 22 હજારનો દંડ આવતા ચાલકનો આપઘાતનો પ્રયાસજુગારની રેડ પડતા ભાગેલા ત્રણ યુવાનો કૂવામાં ખાબકતા મોત
જુગારની બાજીના રુપિયા હાથમાંને એક વ્યક્તિને મોત મળ્યું છે. ભાવનગરના ઉખરલા ગામમાં મોડી રાત્રે ગંભીર ઘટના બની હતી. વાડી વિસ્તારમાં 11 લોકો જુગાર રમી રહ્યા…
View More જુગારની રેડ પડતા ભાગેલા ત્રણ યુવાનો કૂવામાં ખાબકતા મોત