શિયાળામાં ઝાડા-ઊલટીનો કહેર, નવા 191 કેસ

આરોગ્ય વિભાગના સરવે દરમિયાન ડેન્ગ્યુ-2, કમળો-2, ટાઇફોઇડ-1 અને શરદી-ઉધરસ-તાવના 2132 દર્દી નોંધાયા   મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન જાહેર કરેલા રોગચાળાના…

View More શિયાળામાં ઝાડા-ઊલટીનો કહેર, નવા 191 કેસ

નકલી જજ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિનયનો કેસ લડવા બોગસ વકીલ ઘૂસી ગયો!

ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂૂપિયાની જમીન પોતાના નામે કરાવી લેનાર નકલી આર્બિટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે જુદા જુદા કેસ ચાલવા પર આવ્યા છે…

View More નકલી જજ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિનયનો કેસ લડવા બોગસ વકીલ ઘૂસી ગયો!

રાજપૂતપરા અને ભીમનગરમાં જુગારનો દરોડો: સ્ક્રેપના ધંધાર્થી સહિત 20 શખ્સો ઝડપાયા

શહેરના રાજપુતપરામાં અને કાલાવડ રોડ પર આવેલા ભીમનગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી પોલીસે 20 શખ્સોને ઝડપી લીધા હતા અને 55 હજારનો મુદ્દામાલ…

View More રાજપૂતપરા અને ભીમનગરમાં જુગારનો દરોડો: સ્ક્રેપના ધંધાર્થી સહિત 20 શખ્સો ઝડપાયા

રાજકોટની ઐતિહાસિક ધરોહરની સાચવણીનો સરકારનો આદેશ

જૂના બાંધકામો, તળાવો, પ્રાચીન ઇમારતો, ગરબા, લોકસાહિત્ય સહિતનો વારસો સાચવવા સરવે હાથ ધરાશે, ક્ધસલટન્ટની નિમણૂક રાજકોટમાં વર્ષો પહેલા બનાવવામાં આવેલ ઇમારતો, તળાવો, ટાવર અને જૂની…

View More રાજકોટની ઐતિહાસિક ધરોહરની સાચવણીનો સરકારનો આદેશ

રાજકોટના પ્રૌઢે લેન્ડગે્રબિંગની કરેલી અરજીનો ખાર રાખી બોઘરાવદર ગામે હુમલો

  રાજકોટમાં રહેતા અને ભાડલા ગામે ખેતીની જમીન ધરાવતા ખેડૂતે લેન્ડ ગ્રેબિંગની કરેલી અરજીનો ખાર રાખી રાજકોટ ના કોઠારિયા રોડ ઉપર રહેતા શખ્સે હુમલો કરતા…

View More રાજકોટના પ્રૌઢે લેન્ડગે્રબિંગની કરેલી અરજીનો ખાર રાખી બોઘરાવદર ગામે હુમલો

વરસાણા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પીકઅપમાં બેઠેલા મુસાફરે દમ તોડયો

  અંજારના પડાણા ગામે રહેતો યુવાન 12 દિવસ પૂર્વે પીકઅપમાં બેસી જઈ રહ્યો હતો ત્યારે વરસાણા ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે પીકઅપને ઠોકરે ચડાવતાં અકસ્માત…

View More વરસાણા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પીકઅપમાં બેઠેલા મુસાફરે દમ તોડયો

ગોંડલના મોવિયા ગામે કપાસ વચ્ચે રૂા.1.41 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું

    ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી કપાસના વાવેતર વચ્ચે રૂૂ.1,41,350 ના માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે મધ્યપ્રદેશના ખેત મજુરની ધરપકડ કરી…

View More ગોંડલના મોવિયા ગામે કપાસ વચ્ચે રૂા.1.41 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું

253 કરોડના ફ્રોડમાં જૂનાગઢના નવ ખાતાનો ઉપયોગ થયો હતો, 8 ઝડપાયા

    મ્યુલ એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ સાયબર ક્રાઈમે 9 એવા બેંક એકાઉન્ટ પકડી પાડ્યા છે. જેનો…

View More 253 કરોડના ફ્રોડમાં જૂનાગઢના નવ ખાતાનો ઉપયોગ થયો હતો, 8 ઝડપાયા

પડધરીના ઈંટાળામાં માવતરે આંટો દેવા આવેલી નવોઢાએ કર્યુ વિષપાન

મુળ મધ્યપ્રદેશની વતની અને હાલ સુરેન્દ્રનગર ખાતે રહેતી નવોઢા પડધરીના ઈંટાળા ગામે મજુરી અર્થે આવેલા માવતરના ઘરે આંટો દેવા આવી હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર…

View More પડધરીના ઈંટાળામાં માવતરે આંટો દેવા આવેલી નવોઢાએ કર્યુ વિષપાન

જામનગરમાં ડીફેન્સ કોલોનીમાં કારમાંથી અંગ્રેજી દારૂ ઝડપાયો

  જામનગર માં દારૂૂ ભરેલ વાહન પોલીસે કબજે કરી રૂૂ.6 લાખ 39 હજાર ની કિંમત નો દારૂૂ કબજે કરી એક આરોપી ને ઝડપી લીધો છે.…

View More જામનગરમાં ડીફેન્સ કોલોનીમાં કારમાંથી અંગ્રેજી દારૂ ઝડપાયો