ભવનાથ તળેટી હર હર મહાદેવના નાદથી સતત ગુંજતી રહી, છેલ્લા બે દિવસમાં જ 16 લાખ ભાવિકો ઉમટી પડતા તમામ વ્યવસ્થાઓ ટૂંકી પડી જૂનાગઢમાં ચાલુ વર્ષે…
View More મિનિ કુંભમાં પાંચ દિવસમાં 25 લાખ ભાવિકોએ બાંધ્યું પુણ્યનું ભાથુંCategory: જુનાગઢ
જૂનાગઢ એસ.ટી.તંત્રએ 6 કિ.મી.ના રૂા.25 લઇ શિવભકતોને લૂંટ્યા
શિવરાત્રી મેળામાં સ્પેશિયલ ફેરાના નામે ઉઘાડી લૂંટ : મુખ્યમંત્રીને કરાશે રજૂઆત ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી,…
View More જૂનાગઢ એસ.ટી.તંત્રએ 6 કિ.મી.ના રૂા.25 લઇ શિવભકતોને લૂંટ્યામહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેકનોલોજીનો અદ્ભૂત સંગમ
ભવનાથ મંદિર ખાતે લેસર શોનું અદકેરૂ આકર્ષણ, શિવ- શક્તિના ભવ્ય રૂપોના દર્શન પ્રકાશની ગતિશીલતા સાથે તાંડવ નૃત્ય કરતા ભગવાન શિવજી, ત્રિશૂળ, ડમરૂ, શંખ વગેરેની પ્રતિકૃતિઓ,…
View More મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેકનોલોજીનો અદ્ભૂત સંગમજૂનાગઢના મેળામાં નાગા સાધુનો આતંક, તલવાર લઇ ભાવિકોને દોડાવ્યા
કપિરાજ દ્વારા લોકો પર હુમલો કરાવ્યો, અનેકને બચકા ભર્યા, પોલીસે પહોંચી સાધુની અટકાયત કરી જૂનાગઢના ભવનાથમાં જ્યાં એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો પ્રવાહ…
View More જૂનાગઢના મેળામાં નાગા સાધુનો આતંક, તલવાર લઇ ભાવિકોને દોડાવ્યાજૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં બીજા દિવસે ભાવિકો ઉમટ્યા
અલખ નીરંજન અને મહાદેવ હરના નાદથી ભવનાથ તળેટી ગુંજી ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ મેળાના બીજા દિવસે પણ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતાં.…
View More જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં બીજા દિવસે ભાવિકો ઉમટ્યાજૂનાગઢમાં નીકળી ડમરુ યાત્રા, સાધુઓની રવેડી જેવો માહોલ સર્જાયો
જૂનાગઢના ગિરનારની તળેટીમાં ગઈકાલથી મીનીકુંભ સમાન મહાન શિવરાત્રીના મહામેળાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવતા મોટી…
View More જૂનાગઢમાં નીકળી ડમરુ યાત્રા, સાધુઓની રવેડી જેવો માહોલ સર્જાયોજૂનાગઢનાં મુકતપુર પાસે લગ્ન પ્રસંગે ગયેલા પરિવારના મકાનમાંથી 7.47 લાખની ચોરી
મક્તુપુર ગામે લગ્ન પ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો રૂૂપિયા 7.47 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ફરિયાદ માંગરોળ તાલુકાના મક્તુપુર ગામના દરબારગઢ…
View More જૂનાગઢનાં મુકતપુર પાસે લગ્ન પ્રસંગે ગયેલા પરિવારના મકાનમાંથી 7.47 લાખની ચોરીશિવરાત્રી મેળા માટે ST નિગમ 195 વધારાની બસો, 7800 ટ્રીપ દોડાવશે
પાંચ દિવસના મહાશિવરાત્રી મેળોમાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અંદાજે 195 જેટલી વધુ બસમાં 7800થી વધુ…
View More શિવરાત્રી મેળા માટે ST નિગમ 195 વધારાની બસો, 7800 ટ્રીપ દોડાવશેભેસાણના પરબ વાવડી ગામે પાઇપ લાઇન મુદ્દે કોન્ટ્રાક્ટરનો આધેડ પર હુમલો
પોલીસે ગુનો નોંધી બંન્નેની શોધખોળ હાથ ધરી ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામે નર્મદા પાઈપ લાઈન મુદે કોન્ટ્રાકટર પિતા, પુત્રએ આધેડ પર હુમલો કરી ધમકી આપી…
View More ભેસાણના પરબ વાવડી ગામે પાઇપ લાઇન મુદ્દે કોન્ટ્રાક્ટરનો આધેડ પર હુમલોરૂા.6 કરોડનો કરબોજ: જૂનાગઢ મનપાનું 1491.73 કરોડનું બજેટ મંજૂર
કમિશનર દ્વારા સૂચવેલ 27 કરોડ પૈકી 21 કરોડનો કરબોજ માન્ય રાખી સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરીની મહોર મારી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ માટેનું મહત્વાકાંક્ષી બજેટ…
View More રૂા.6 કરોડનો કરબોજ: જૂનાગઢ મનપાનું 1491.73 કરોડનું બજેટ મંજૂર