હાઇકોર્ટમાં આવતીકાલે સુનાવણી, સહકાર પેનલના 10થી વધુ ઉમેદવારો અને 80 જેટલા ડેલિગેટ પણ ડ્યુઅલ મેમ્બરશિપ ધરાવે છે સંસ્કાર’ પેનલના કો-ઓડિનેટર વિબોધ દોશીએ જણાવ્યું છે કે…
View More નાગરિક બેંકના ડબલ સભ્યપદ વાળા ફોર્મ રદ થશે?Category: રાજકોટ
ડેન્ગ્યુથી 10 વર્ષની બાળાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ
રાજકોટ સહિત રાજયભરમાં રોગચાળાએ માઝા મુકી હોય તેમ દિનબદિન રોગચાળાના કારણે માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે અને ખાનગી…
View More ડેન્ગ્યુથી 10 વર્ષની બાળાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપનશબંધી કરાવેલા પરિવારને ફાળવેલ પ્લોટ પર ભૂમાફિયાઓનો કબજો
22 લાભાર્થીઓને પ્લોટનો કબજો સોંપવવા કોંગ્રેસની કલેકટરને રજૂઆત રાજકોટના ભાવનગર રોડ, નવા થોરાળા વિસ્તારમાં રહેતા વિચરતી જાતિના લોકો ને વર્ષ 1989 માં શહેરી ઝોન ટોચ…
View More નશબંધી કરાવેલા પરિવારને ફાળવેલ પ્લોટ પર ભૂમાફિયાઓનો કબજોચોટીલાના જાનીવડલા ગામની સીમમાંથી ગાંજાના વાવેતર વાળુ ખેતર મળી આવ્યુ!
36 કિલોના ગાંજાના છોડ પોલીસે કબજે કર્યો, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારનાં કેફી પદાર્થો વડે નશાખોરી કરનારા પણ વધતા જાય છે…
View More ચોટીલાના જાનીવડલા ગામની સીમમાંથી ગાંજાના વાવેતર વાળુ ખેતર મળી આવ્યુ!હરીપર-મેવાસા ફાયરિંગ કેસના ચાર આરોપીઓની ધરપકડ
ફટાકડા ફોડવા બાબતે ફાયરિંગ કરી નાસી છૂટેલ કાલાવડ તાલુકાના હરીપર-મેવાસા ગામમાં થયેલા ફાયરીંગના બનાવમાં પોલીસે મહત્વની સફળતા હાંસલ કરી છે. ગત સપ્તાહે ફટાકડા ફોડવાની બાબતે…
View More હરીપર-મેવાસા ફાયરિંગ કેસના ચાર આરોપીઓની ધરપકડકાલુપુર બ્લાસ્ટ કેસના ત્રણ આરોપીનો નિર્દોષ છુટકારો
34 સાક્ષીઓની તપાસ કરી, ત્રણેય આરોપીના અપરાધ કરવાના પ્રયાસમાં 22 દસ્તાવેજો રજૂ કર્યા હતા, છતાં કેસ સાબિત ન થયો શહેરની સેશન્સ કોર્ટે સોમવારે ત્રણ આરોપીઓ…
View More કાલુપુર બ્લાસ્ટ કેસના ત્રણ આરોપીનો નિર્દોષ છુટકારોવડતાલમાં 47 પાર્ષદોએ ગ્રહણ કરી સંતદીક્ષા
11 સંતો ઉચ્ચ ડિગ્રી વાળા, આચાર્ય મહારાજના હસ્તે દીક્ષા અપાઇ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચતીર્થ સ્થાન વડતાલની પુણ્યભૂમિ પર આજે વિક્રમ સંવત 2081, તારીખ 12/11/2024 એવં મંગળવારના…
View More વડતાલમાં 47 પાર્ષદોએ ગ્રહણ કરી સંતદીક્ષાસિવિલમાં થેલેસેમિયાના ઇન્જેકશનો 8 માસથી ખલાસ… દર્દીઓ ભગવાન ભરોસે
માર્ચ મહિનાથી ઇન્જેકશન મગાયા છતાં ન મળ્યા હોવાનો નાયબ અધિક્ષક ડો.હેતલ કયાડાનો દાવો અનેક વખતની રજૂઆતો-ફરિયાદો પછી પણ તંત્ર બેધ્યાન હોવાનો આક્ષેપ સૌરાષ્ટ્રની સૌથી મોટી…
View More સિવિલમાં થેલેસેમિયાના ઇન્જેકશનો 8 માસથી ખલાસ… દર્દીઓ ભગવાન ભરોસેહૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત
ગુલાબ પાર્કમાં દીકરીના ઘરે આવેલી માતા, શાપરમાં કારખાનામાં કામ કરતા આધેડ સહિત ચારેય બેભાન હાલતામં ઢળી પડ્યા બાદ દમ તોડ્યો હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોતઆધેડનો કમળપૂજાનો પ્રયાસ
ગોંડલનાં ભોજપરામાં ચંદ્રમૌલેશ્ર્વર મંદિરે શિવલિંગ સામે બેસી પોતાનું જ ગળું કાપ્યું, ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા રાજકોટ જિલ્લાના ગોંડલમાં અંધશ્રધ્ધામાં અંધ એક આધેડે ચંદ્રમૌલેશ્વર…
View More આધેડનો કમળપૂજાનો પ્રયાસ