ગેમ ઝોન અગ્નિકાંડ પછી અલગ અલગ 15 જેટલા પરિપત્રો ઈસ્યુ કરાયા, 25 મીટરથી વધુ હાઈટની વિકાસ પરવાનગીની 9 અને BUની 11 ફાઈલો પેન્ડિંગ ટીઆરપી ગેમઝોન…
View More કોર્પોરેશનમાં નવા પરિપત્રો દ્વારા બિલ્ડિંગ પ્લાન મંજૂર ન થાય તેની ગોઠવણCategory: રાજકોટ
સૂચિત જંત્રીદરો સામે બિલ્ડરો મેદાને, સોમવારે મૌન રેલી
જંત્રીના અવાસ્તવિક વધારાના કારણે બાંધકામ ઉદ્યોગ મૃતપાય થઇ જશે, જૂની-નવી શરતની જમીનના પ્રીમિયમ અને પેઇડ એફએસઆઇનો બોજો જનતા ઉપર પડશે પ્લાન પાસ કરાવવા, ફાયર એન.ઓ.સી.…
View More સૂચિત જંત્રીદરો સામે બિલ્ડરો મેદાને, સોમવારે મૌન રેલીરાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં બાઈક અકસ્માતમાં ત્રણનાં મોત
વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ ત્રણ ઘટનામાં રાજકોટ, જુનાગઢ અને…
View More રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં બાઈક અકસ્માતમાં ત્રણનાં મોતરાજકોટના આધેડનો માટેલના માટેલિયા ધરામાંથી મૃતદેહ મળ્યો
વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલમાં આવેલ માટેલ ધરામાં સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ થતાં ગ્રામજનોએ મૃતદેહ બહાર કાઢ્યો હતો અને…
View More રાજકોટના આધેડનો માટેલના માટેલિયા ધરામાંથી મૃતદેહ મળ્યોપ્રેમિકાને સોંપવા ગયેલા પ્રેમીને પરિવારે માર મારી ઝેરી દવા પીવડાવી દીધી
પડધરીના મોવૈયા ગામે પરણીત પ્રેમી ત્રણ માસ પૂર્વે પ્રેમિકાને ભગાડી ગયો હતો. જે પ્રકરણમાં રૂૂ.2.50 લાખમાં સમાધાન થતા પ્રેમી પ્રેમિકાને તેના પરિવારને સોપવા ગયો હતો.…
View More પ્રેમિકાને સોંપવા ગયેલા પ્રેમીને પરિવારે માર મારી ઝેરી દવા પીવડાવી દીધીસોની બજારમાં કારીગરે 17.50 લાખના સોનાની ચોરી કરી
કારીગરોને ઘાટ બનાવવા આપેલા સોનામાં ઘટ હોવાનું જાણવા મળતા ચોરીની ઘટના CCTVમાં કેદ: વેપારીએ કારીગરને પકડી પોલીસને સોંપતા ફરિયાદ નોંધાઇ રાજકોટમાં આવેલી સોની બજારમાં વધુ…
View More સોની બજારમાં કારીગરે 17.50 લાખના સોનાની ચોરી કરીરૈયામાં રૂા.50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
બાપા સીતારામ ચોક નજીક 5000 ચો.મી. સરકારી જમીન પરના 5 ગેરેજ-દુકાન સહિત 10 ઓરડીનું પોલીસનો બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન સરકારી જમીન પર થયેલા ધાર્મિક સહીતના દબાણો…
View More રૈયામાં રૂા.50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ200 કરોડની પઠાણી ઉઘરાણી, વધુ 24 મિલક્ત સીલ
મનપાના વેરા વિભાગ દ્વારા 10 આસામીઓને જપ્તીની નોટિસ આપી 3 નળ જોડાણ કાપ્યા મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલક્ત વેરાની 200 કરોડની રિકવરી માટે સીલીંગ અને…
View More 200 કરોડની પઠાણી ઉઘરાણી, વધુ 24 મિલક્ત સીલજંત્રી દરમાં કમ્મરતોડ વધારાથી રિયલ એસ્ટેટ સેક્ટર બરબાદ થઇ જશે
વાંધા-સૂચનની સમય મર્યાદા વધારી ઓફલાઇન પણ લેવા રિયલ એસ્ટેટ એજન્ટસ એસો.ની રજૂઆત રીયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ દ્વારા મુસદ્દારૂૂપ જંત્રી 2024 ની વાંધા-સૂચનની ઓનલાઈન…
View More જંત્રી દરમાં કમ્મરતોડ વધારાથી રિયલ એસ્ટેટ સેક્ટર બરબાદ થઇ જશેસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલથી રાષ્ટ્રીયકક્ષાના ખેલકૂદ મહોત્સવનો પ્રારંભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત 53માં વાર્ષિક ખેલકુદ મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ થશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલ 70 થી વધુ કોલેજના 1800થી વધારે ખેલાડીઓ ભાગ લેશે.…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલથી રાષ્ટ્રીયકક્ષાના ખેલકૂદ મહોત્સવનો પ્રારંભ