આફ્રિકા ખંડમાં પહેલી જ વખત ઑલિમ્પિક્સ સ્તરનો રમતોત્સવ યોજાયો છે. જુનિયર ખેલાડીઓ માટેના આ રમતોત્સવમાં બેડમિન્ટનની રમતમાં મહિલા વર્ગમાં વ્યક્તિગત ચંદ્રક જીતનાર તન્વી ભારતની પહેલી…
View More યુથ ઓલિમ્પિકસમાં બેડમિન્ટનમાં સિલ્વર જીતી તન્વીએ રચ્યો ઇતિહાસCategory: રાષ્ટ્રીય
સ્વાતિયુક્ત નક્ષત્રમાં આયુષ્યમાન યોગમાં કાલે દિવાળી ઉત્તમ
ગુજરાત મિરર, રાજકોટ,તા.7 આસો વદ ચૌદશ ને રવિવારે તા 8.11.26 ના દિવસે દિવાળી છે સવારે 11.29 કલાક સુધી ચૌદસ થી છે ત્યાર પછી અમાસ તીથી…
View More સ્વાતિયુક્ત નક્ષત્રમાં આયુષ્યમાન યોગમાં કાલે દિવાળી ઉત્તમવિક્રમ સંવત 2083નું વાર્ષિક રાશિફળ: જાણો તમારી રાશિનું વાર્ષિક રાશિફળ, નૂતન વર્ષે કઈ રાશિનું ચમકશે ભાગ્ય અને કોણે રાખવી સાવચેતી?
Vikram Samvat 2083 Rashifal In Gujarati નૂતન વર્ષાભિનંદન! વિક્રમ સંવત 2083 ના શુભારંભ સાથે જ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમોત્તમ સ્વાસ્થ્યનું આગમન…
View More વિક્રમ સંવત 2083નું વાર્ષિક રાશિફળ: જાણો તમારી રાશિનું વાર્ષિક રાશિફળ, નૂતન વર્ષે કઈ રાશિનું ચમકશે ભાગ્ય અને કોણે રાખવી સાવચેતી?કાળી ચૌદશ અને શનિવારનો દુર્લભ સંયોગ: આજે શનિદેવની વિશેષ કૃપા મેળવવાનો અવસર, જાણો કઈ રાશિએ કરવા કયા ઉપાય
દિવાળીના પર્વમાં કાળી ચૌદશનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. આસો વદ ચૌદશના દિવસે ઉજવાતા આ પર્વને નરક ચતુર્દશી, રૂપચૌદશ અને નાની દિવાળી તરીકે…
View More કાળી ચૌદશ અને શનિવારનો દુર્લભ સંયોગ: આજે શનિદેવની વિશેષ કૃપા મેળવવાનો અવસર, જાણો કઈ રાશિએ કરવા કયા ઉપાયમોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, ભાવુક પોસ્ટ સાથે કરી નિવૃત્તિની જાહેરાત
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મોટો નિર્ણય કર્યો છે. મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. શમીએ સોશિયલ મીડિયા પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી.…
View More મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, ભાવુક પોસ્ટ સાથે કરી નિવૃત્તિની જાહેરાતપેટ્રોલમાં 20 નહીં 31.2% ઇથેનોલ: કર્ણાટક સરકારનો ઘટસ્ફોટ
કર્ણાટકમાં પેટ્રોલના 63 સેમ્પલની તપાસમાં 20%થી વધુ ઇથેનોલ મિશ્રણ મળી આવતા ખળભળાટ મચ્યો છે. IOCLના સેમ્પલમાં તો 31.2% ઇથેનોલ જોવા મળ્યું. કર્ણાટક સરકારે કેન્દ્રને રિપોર્ટ…
View More પેટ્રોલમાં 20 નહીં 31.2% ઇથેનોલ: કર્ણાટક સરકારનો ઘટસ્ફોટવૈશ્ર્વિક કડાકા વચ્ચે ભારતીય શેરબજાર અડીખમ, સેન્સેક્સ 80500ને પાર
સતત સાત દિવસની તેજીથી રોકાણકારોને વહેલી દિવાળી, ઈંઝ-બેન્કિંગ સેક્ટરની આગેવાનીમાં બજાર વધ્યું ; નિફટી 25000 નજીક ગઈકાલે અમેરિકાના બજારમાં 2025 ની સાલ પછી સૌથી મોટો…
View More વૈશ્ર્વિક કડાકા વચ્ચે ભારતીય શેરબજાર અડીખમ, સેન્સેક્સ 80500ને પારપંજાબમાં કરમભૂમિ એકસપ્રેસમાં આગ: ચાર ડબ્બા ખાક
પંજાબના રાજપુરા સ્ટેશન નજીકથી પસાર થઈ રહેલી 02546 કરમભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલતી ટ્રેનમાં આગની લપટો સાથે…
View More પંજાબમાં કરમભૂમિ એકસપ્રેસમાં આગ: ચાર ડબ્બા ખાકનવરાત્રીમાં PACSના પ્રમુખની હત્યા પછી ધનતેરસે ત્રણ આરોપીનું એન્કાઉન્ટર
PACS પ્રમુખ સંજીત કુમાર ઉર્ફે ભોલુની હત્યા પટનાના માનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવરાત્રિના તહેવાર દરમિયાન થઈ હતી. આજે વહેલી સવારેધનતેરસના અવસરેપટના પોલીસે આ શંકાસ્પદ વ્યક્તિઓ…
View More નવરાત્રીમાં PACSના પ્રમુખની હત્યા પછી ધનતેરસે ત્રણ આરોપીનું એન્કાઉન્ટરકોલાપુરમાં ખેડૂતોના આંદોલનથી 120 કિ.મી.નો જામ, 1500 ટ્રકો ફસાઇ
દિવાળીના તહેવાર સમયે જ પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીના નેતૃત્વમાં ખેડૂતોએ શેરડીના ભાવ પ્રતિ ટન ₹4500 આપવાની માંગ સાથે આંદોલન શરૂૂ કર્યું છે. આ આંદોલનને કારણે…
View More કોલાપુરમાં ખેડૂતોના આંદોલનથી 120 કિ.મી.નો જામ, 1500 ટ્રકો ફસાઇ