પોષ સુદી પૂનમથી મહા સુદિ પૂનમ સુધીના સમયને માઘ સ્નાનનો મહિનો ગણવામાં આવે છે. શાસ્ત્રોએ તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણે માઘસ્નાનનો ખૂબ જ મહિમા કહ્યો છે.…
View More ગુરુકુળમાં સંતો-વિદ્યાર્થીઓ-હરિભકતોનું માઘ સ્નાનCategory: રાષ્ટ્રીય
અમેરિકન ટેરિફ વોરમાં શેરબજાર દાઝ્યું: સેન્સેક્સમાં 1281 અંકનું ગાબડું
સાર્વત્રિક વેચવાલીથી સ્મોલકેપમાં 1909 અંક, મીડકેપમાં 2.76%નો કડાકો, રિયલ્ટી, હેલ્થકેર, ક્ધઝ્યુમર ડ્યુરેબલ, ઓઈલ-ગેસ સહિતના સેક્ટરમાં ભારે વેચવાલીથી રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ…
View More અમેરિકન ટેરિફ વોરમાં શેરબજાર દાઝ્યું: સેન્સેક્સમાં 1281 અંકનું ગાબડું‘અમે એવું પંજાબ મોડલ બનાવીશું, જે આખો દેશ જોશે…’ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ ભગવંત માનનું નિવેદન
અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીના કપૂરથલા હાઉસમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, તેમના મંત્રીઓ અને રાજ્યના AAP ધારાસભ્યો-સાંસદો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં…
View More ‘અમે એવું પંજાબ મોડલ બનાવીશું, જે આખો દેશ જોશે…’ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ ભગવંત માનનું નિવેદનમહાકુંભમાંથી પરત ફરતી બસને મધ્ય પ્રદેશમાં નડ્યો અકસ્માત, સાત શ્રદ્ધાળુઓના મોત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો.જબલપુરમાં સિહોરા પાસે બસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં સાત લોકોના…
View More મહાકુંભમાંથી પરત ફરતી બસને મધ્ય પ્રદેશમાં નડ્યો અકસ્માત, સાત શ્રદ્ધાળુઓના મોતદાયકા બાદ B.Edના અભ્યાસક્રમમાં ફેરફાર, એક વર્ષ પૂર્ણ સમયનો થશે
નેશનલ કાઉન્સિલ ઑફરિંગ ટીચર એજ્યુકેશન (NCTE) એક વર્ષના B.Ed અને M.Ed પ્રોગ્રામને ફરીથી શરૂૂ કરવા જઈ રહી છે. જે લગભગ એક દાયકા પહેલા…
View More દાયકા બાદ B.Edના અભ્યાસક્રમમાં ફેરફાર, એક વર્ષ પૂર્ણ સમયનો થશેઅમદાવાદમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ વન ડે મેચ
ભારત વ્હાઈટવોશ કરવાના ઈરાદે અને ઈંગ્લેન્ડ આબરૂ બચાવવા ઉતરશે મોદી સ્ટેડિયમમાં તૈયારીઓ પૂર્ણ, સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જ, દર 8 મિનિટે…
View More અમદાવાદમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ વન ડે મેચમહારાષ્ટ્રમાં અપાત્ર 5 લાખ મહિલાને 450 કરોડની લહાણી
લાડલી બહેન યોજના નીચે પાત્રતા ન ધરાવનારી મહિલાઓના ખાતામાં જમા થયેલી જંગી રકમ રિકવર નહીં કરાય મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના મુખ્યમંત્રી મેરી…
View More મહારાષ્ટ્રમાં અપાત્ર 5 લાખ મહિલાને 450 કરોડની લહાણીચાલુ ફ્લાઈટે યુવતીની છેડતી, મુસાફરે કીસ કરી નંબર માગ્યો
લંડનથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-2018 માં યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે.. . પીડિતા મૂળ દિલ્હીની છે અને હાલમાં લંડનની…
View More ચાલુ ફ્લાઈટે યુવતીની છેડતી, મુસાફરે કીસ કરી નંબર માગ્યોકાયદા વિના જમીન માફિયા કેવી રીતે જાહેર કરી રહ્યા છો? યુપી સરકારને સવાલ
કોઇની પ્રતિષ્ઠા અને ગૌરવની મજાક ઉડાવવી ગેરબંધારણીય: અલ્હાબાદ હાઇકોર્ટ ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી જમીન માફિયા જાહેર કરવાના મામલે મોટો આદેશ આવ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે…
View More કાયદા વિના જમીન માફિયા કેવી રીતે જાહેર કરી રહ્યા છો? યુપી સરકારને સવાલફ્રાંસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મોદીનું ડિનર: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ દિવસના પ્રવાસે ફ્રાન્સ પહોંચ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું જ્યારે તેઓ પેરિસમાં એલિસી…
View More ફ્રાંસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મોદીનું ડિનર: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે મુલાકાત