દક્ષિણ કોરિયાના ગુમી ખાતે ચાલી રહેલી 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે ત્રીજા દિવસે અદભૂત પ્રદર્શન કરીને 3 ગોલ્ડ સહિત કુલ 6 મેડલ પોતાના નામે કર્યા…
View More એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ભારતે 3 ગોલ્ડ સહિત 6 મેડલ જીત્યાCategory: રાષ્ટ્રીય
મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિનની તસવીર પર્સમાં રાખે છે અક્ષયકુમાર
અક્ષય કુમાર વારંવાર મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિન પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે છે. હાલમાં તેણે પોતાની કોમેડી ફિલ્મ હાઉસફુલ 5ના ટ્રેલર-લોન્ચ દરમિયાન ફરી એક વાર ચાર્લી…
View More મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિનની તસવીર પર્સમાં રાખે છે અક્ષયકુમારસાંજે મુંબઈ-ગુજરાત વચ્ચે જંગ, હારનાર સ્પર્ધામાંથી બહાર ફેંકાશે
આઇપીએલ-2025 (IPL-2025)ના પ્લે-ઑફના નોકઆઉટ મુકાબલામાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (ખઈં) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે બરાબરીની ટક્કર છે જેમાં જીતનારી ટીમ…
View More સાંજે મુંબઈ-ગુજરાત વચ્ચે જંગ, હારનાર સ્પર્ધામાંથી બહાર ફેંકાશેપંજાબને 8 વિકેટે કચડી, બેંગ્લોરનો ફાઈનલમાં શાનદાર પ્રવેશ
જોશ હેઝલવુડ-સુયશ શર્માની ત્રણ-ત્રણ વિકેટ, પંજાબને હજુ ક્વોલિફાયર-2 થકી તક પ્રથમ ક્વોલિફાયરમાં RCBએ પંજાબ કિંગ્સને હરાવ્યું. એકતરફી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લાયન્સ ઓફ પંજાબને 8…
View More પંજાબને 8 વિકેટે કચડી, બેંગ્લોરનો ફાઈનલમાં શાનદાર પ્રવેશપંજાબના ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થતાં 5ના મોત, 27થી વધુ ઈજાગ્રસ્ત
પંજાબમાં એક મોટી દુર્ઘટના બની છે. પંજાબના લમ્બી મતવિસ્તાર નજીક સિંઘેવાલા-ફુતૂહીવાલા ગામના ખેતરોમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ આ વિસ્ફોટમાં 27 શ્રમિક…
View More પંજાબના ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થતાં 5ના મોત, 27થી વધુ ઈજાગ્રસ્તદિલ્હીમાંથી 770 ઘુસણખોરોને બાંગ્લાદેશ ધકેલી દેવાયા
પહેલગામ હુમલા પછી ગેરકાયદે રહેતા વિદેશીઓ સામેની કાર્યવાહી તેજ: ઘૂસણખોરોને વિશેષ વિમાનમાં સરહદે લઈ જવાયા 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા…
View More દિલ્હીમાંથી 770 ઘુસણખોરોને બાંગ્લાદેશ ધકેલી દેવાયારાજસ્થાનમાં કોંગ્રેસ નેતાનો પૂર્વ સહાયક પાક.ની જાસૂસી કરતો’તો
પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) માટે કથિત રીતે જાસૂસી કરવાના આરોપમાં બુધવારે સરકારી કર્મચારી અને એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાના ભૂતપૂર્વ અંગત સહાયકની અટકાયત કરવામાં આવી હતી.રાજસ્થાન…
View More રાજસ્થાનમાં કોંગ્રેસ નેતાનો પૂર્વ સહાયક પાક.ની જાસૂસી કરતો’તોશોપિયામાં બે આતંકવાદી ઝડપાયા, હથિયારોનો જથ્થો જપ્ત
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શોપિયામાં એક ઓપરેશન દરમિયાન બે હાઇબ્રિડ આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં…
View More શોપિયામાં બે આતંકવાદી ઝડપાયા, હથિયારોનો જથ્થો જપ્તનમાજ પછી ભારત પર હુમલાની અમારી યોજના બ્રહ્મોસ મિસાઇલોથી ચકનાચુર થઈ: પાક.પીએમની કબૂલાત
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બુધવારે તે રાતની ઘટના યાદ કરી જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણાઓ અને પછી પાકિસ્તાની એરબેઝ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન,…
View More નમાજ પછી ભારત પર હુમલાની અમારી યોજના બ્રહ્મોસ મિસાઇલોથી ચકનાચુર થઈ: પાક.પીએમની કબૂલાતબાપુની ભૂમિ બીજો ગાલ નહીં ધરે, અમે જવાબ આપીશું: પનામામાં શશી થરૂરની ગર્જના
પનામામાં બહુપક્ષીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના સાંસદ શશી થરૂૂરે ફરી એકવાર આતંકવાદ સામે ભારતના મક્કમ વલણનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે આપણો દેશ…
View More બાપુની ભૂમિ બીજો ગાલ નહીં ધરે, અમે જવાબ આપીશું: પનામામાં શશી થરૂરની ગર્જના