અક્ષય કુમારે રાજસ્થાન વનવાસી કલ્યાણ પરિષદની પહેલ પર ઉદયપુરમાં જનજાતિ ક્ધયા છાત્રાલય માટે એક કરોડ રૂૂપિયાનું મોટું દાન આપ્યું છે. આ નવનિર્મિત હોસ્ટેલનું નામ તેનાં…
View More સ્વર્ગસ્થ માની યાદમાં ઉદયપુરમાં ક્ધયા છાત્રાલય માટે અક્ષયનું 1 કરોડનું દાનAkshay Kumar news
અક્ષયકુમાર અને અનીસ બાઝમી 15 વર્ષ બાદ સાથે કામ કરશે
ફિલ્મ મેકર અનીસ બાઝમી અને અક્ષય કુમાર 15 વર્ષે ફરી એક વખત એક સાથે કોમેડી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ અંગે લાંબા સમયથી…
View More અક્ષયકુમાર અને અનીસ બાઝમી 15 વર્ષ બાદ સાથે કામ કરશેમારી 13 વર્ષની દીકરી પણ સાયબર ક્રાઈમનો ભોગ બની હતી: અક્ષય કુમાર
સાયબર ક્રાઈમને એક વિષય તરીકે શાળામાં સમાવેશ કરવા પણ સૂચન કર્યુ અક્ષય કુમારે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી,…
View More મારી 13 વર્ષની દીકરી પણ સાયબર ક્રાઈમનો ભોગ બની હતી: અક્ષય કુમારમહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિનની તસવીર પર્સમાં રાખે છે અક્ષયકુમાર
અક્ષય કુમાર વારંવાર મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિન પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે છે. હાલમાં તેણે પોતાની કોમેડી ફિલ્મ હાઉસફુલ 5ના ટ્રેલર-લોન્ચ દરમિયાન ફરી એક વાર ચાર્લી…
View More મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિનની તસવીર પર્સમાં રાખે છે અક્ષયકુમારઅક્ષયકુમારની કેસરી-2 થશે 18મીએ સિનેમાઘરોમાં રિલીઝ
હિન્દી સિનેમામાં ઘણા સમયથી સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવવામાં આવી રહી છે. આવી જ એક અક્ષય કુમાર અને આર માધવન સ્ટારર ફિલ્મ કેસરી ચેપ્ટર…
View More અક્ષયકુમારની કેસરી-2 થશે 18મીએ સિનેમાઘરોમાં રિલીઝકોઇ મૂર્ખ જ આવી ફિલ્મની ટીકા કરશે, જયા બચ્ચનને અક્ષયકુમારનો જવાબ
ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ જીતનાર ફિલ્મ ટોયલેટ: એક પ્રેમ કથાની ગણતરી બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે. પરંતુ જયા…
View More કોઇ મૂર્ખ જ આવી ફિલ્મની ટીકા કરશે, જયા બચ્ચનને અક્ષયકુમારનો જવાબ