આ વર્ષે યોજાનારા એશિયા કપ 2025 ના ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ભારત સરકારે પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમવા અંગે પોતાનું વલણ…
View More એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે: માંડવિયાCategory: રાષ્ટ્રીય
લોડ્ર્સ ટેસ્ટ બાદ ભારતીય પત્રકાર પર મધરાત્રે હુમલો
લંડનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ પછી એક ચોંકાવનારી ઘટના બની. લોર્ડ્સ ટેસ્ટ પછી મોડી રાત્રે એક ભારતીય સ્પોર્ટ્સ પત્રકાર પર હુમલો કરવામાં…
View More લોડ્ર્સ ટેસ્ટ બાદ ભારતીય પત્રકાર પર મધરાત્રે હુમલોઅજય દેવગણની ‘સન ઓફ સરદાર’ 25મીએ સિનેમાઘરોમાં થશે રિલીઝ
અજય દેવગણની વર્ષ-2025ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સન ઓફ સરદાર-2’ 25 જૂલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર, રવિ કિશન, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ, ચંકી…
View More અજય દેવગણની ‘સન ઓફ સરદાર’ 25મીએ સિનેમાઘરોમાં થશે રિલીઝ2028માં યોજાનાર ઓલિમ્પિકમાં ક્રિકેટ શેડ્યૂલ જાહેર, T-20 ફોર્મેટ
પુરુષ-મહિલા વર્ગમાં 6-6 ટીમ ભાગ લેશે, 12 જુલાઇથી પ્રારંભ ઓલિમ્પિકમાં હવે ક્રિકેટની વાપસી નિશ્ચિત થઈ ગઈ છે અને તેનો શેડ્યૂલ પણ જાહેર થઈ ચૂકયા છે.…
View More 2028માં યોજાનાર ઓલિમ્પિકમાં ક્રિકેટ શેડ્યૂલ જાહેર, T-20 ફોર્મેટકહેવાતા ધુરંધરો હીરોગીરીના ચક્કરમાં આઉટ થતાં ભારત લોર્ડ્સ ટેસ્ટ જીતી ન શકયું
લોર્ડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં હાર પછી એજબેસ્ટનની બીજી ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી ત્યારે લાગેલું કે, શુભમન ગિલની યુવા ભારતીય ટીમ ભૂતકાળની ટીમો કરતાં અલગ…
View More કહેવાતા ધુરંધરો હીરોગીરીના ચક્કરમાં આઉટ થતાં ભારત લોર્ડ્સ ટેસ્ટ જીતી ન શકયુંરશિયા સાથે વેપાર મોંઘો પડશે: ભારત સહિત 3 દેશોને ધમકાવતા નાટો ચીફ
જો તમે બેઇજિંગ, દિલ્હી કે બ્રાઝિલના રાષ્ટ્રવડા હોવ તો સાવચેત થઇ જાવ, શાંતિ મંત્રણા માટે પુતિનને ફોન કરો: ગૌણ પ્રતિબંધો લાદવા માર્ક રૂટની લુખ્ખી ધમકી…
View More રશિયા સાથે વેપાર મોંઘો પડશે: ભારત સહિત 3 દેશોને ધમકાવતા નાટો ચીફતારી તો… ગાળો ભાંડવામાં દિલ્હી મોખરે, ગુજરાત આઠમું
નાની-નાની વાતમાં અપશબ્દો બોલવા હવે વ્યવહારિક ભાષાનો ભાગ બની ગયા છે તમારી આસપાસ ઘણા લોકો એવા હશે જે દરેક નાની વાત પર અપશબ્દ બોલે છે.…
View More તારી તો… ગાળો ભાંડવામાં દિલ્હી મોખરે, ગુજરાત આઠમુંકાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકતાં પાંચના મોત, અનેકને ઇજા
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે મંગળવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક ટેમ્પો ટ્રાવેલર વાહન ઊંડી ખીણમાં ખાબકી પડતા અનેક મુસાફરોના…
View More કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકતાં પાંચના મોત, અનેકને ઇજાપહેલગામ હુમલો પાક.ના રાજકીય લશ્કરી અધિકારીઓનું ષડયંત્ર હતું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી અધિકારીઓનું કાવતરું હતું. તાજેતરના એક અહેવાલમાં આવા સંકેતો આપવામાં આવ્યા છે. જોકે, ભારત સરકારે આ…
View More પહેલગામ હુમલો પાક.ના રાજકીય લશ્કરી અધિકારીઓનું ષડયંત્ર હતુંસંજય દત્તે હથિયારો ભરેલા વાહન વિશે પોલીસને જાણ કરી હોત તો મુંબઇ બ્લાસ્ટ ન થાત: ઉજ્જવલ નિકમ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની ભલામણ બાદ સરકારના જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ હવે રાજ્યસભાના સભ્યપદ લેવા જઈ રહ્યા છે. આ પહેલા તેમણે એક ઇન્ટરવ્યૂમાં પોતાના કાયદાકીય કારકિર્દી…
View More સંજય દત્તે હથિયારો ભરેલા વાહન વિશે પોલીસને જાણ કરી હોત તો મુંબઇ બ્લાસ્ટ ન થાત: ઉજ્જવલ નિકમ