ઉત્તર પ્રદેશના બહરાઇચમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બે કિશોરોની હત્યા કર્યા પછી, એક વ્યક્તિએ પોતાને અને તેના પરિવારને એક રૂૂમમાં બંધ કરી દીધા અને…
View More પાગલ ખેડૂતે બે બાળકોની હત્યા કરી ઘર સળગાવતા પોતાના સહીત ચાર ભડથુCategory: રાષ્ટ્રીય
FRRO ખાતે દુર્વ્યવહારથી દુખી કોકો ઇન ઇન્ડિયાએ કહ્યું, તો હું સ્વીકારૂં કે વેશ્યા છું
ભારતમાં એક રશિયન સોશિયલ મીડિયા પ્રભાવકએ દિલ્હીમાં ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) ખાતે દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પકોકો ઇન ઇન્ડિયાથ…
View More FRRO ખાતે દુર્વ્યવહારથી દુખી કોકો ઇન ઇન્ડિયાએ કહ્યું, તો હું સ્વીકારૂં કે વેશ્યા છુંકેસીનોમાં સટ્ટાબાજી; રાજકોટ-ગોવા-મુંબઈ-દિલ્હીમાં EDના દરોડા
90 લાખની ક્રિપ્ટો યુ.એસ.ડી.ટી., 2.25 કરોડની રોકડ, 14 હજાર અમેરિકન ડોલર અને 8.50 લાખનું અન્ય વિદેશી ચલણ કબજે ડમી બેંક ખાતા, આંગડિયા અને ક્રિપ્ટો દ્વારા…
View More કેસીનોમાં સટ્ટાબાજી; રાજકોટ-ગોવા-મુંબઈ-દિલ્હીમાં EDના દરોડાચાંદી બજારમાં મોટી ઉથલપાથલ, વેપારમાં અંધાધૂંધી
આગઝરતી તેજીના કારણે ભારે અસમંજસની સ્થિતિ, મોટું કરેકશન ન આવે તો સિલ્વર માર્કેટની દિવાળી બગડવાનો ખતરો ગમે ત્યારે કડાકો બોલવાના ભયે લોંગટર્મ ઇન્વેસ્ટરો સિવાયની ખરીદી…
View More ચાંદી બજારમાં મોટી ઉથલપાથલ, વેપારમાં અંધાધૂંધીકાલે દશેરા: જમીન, મકાન, સોનું, ચાંદી, વાહનની ખરીદી માટે ઉત્તમ
દશેરા વર્ષ ના ચાર વણજોયા મુહૂર્તના દિવસોમાંથી એક દિવસ છે. (1) ચૈત્ર સુદ એકમ (2) અખાત્રીજ (3) દશેરા (4) બેસતું વર્ષ. આ ચાર દિવસોને વર્ષનાં…
View More કાલે દશેરા: જમીન, મકાન, સોનું, ચાંદી, વાહનની ખરીદી માટે ઉત્તમવૈભવ સૂર્યવંશીનો વધુ એક રેકોર્ડ, અન્ડર 19માં બીજી ઝડપી સદી ફટકારી
બુધવારે ભારતીય બેટિંગ પ્રતિભાશાળી ખેલાડી વૈભવ સુર્યવંશીએ બ્રિસ્બેનના ઇયાન હીલી ઓવલ ખાતે ભારત અંડર-19 અને ઓસ્ટ્રેલિયા અંડર-19 વચ્ચેની પ્રથમ યુથ ટેસ્ટના બીજા દિવસની રમત દરમિયાન…
View More વૈભવ સૂર્યવંશીનો વધુ એક રેકોર્ડ, અન્ડર 19માં બીજી ઝડપી સદી ફટકારીકેન્દ્રીય કર્મીઓને દશેરાએ દિવાળી: DAમાં 3 ટકાનો વધારો
1 જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થું 58 ટકા કરવાનો કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય કેન્દ્ર સરકારના કર્મચારીઓને દશેરા અને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર બુધવારે…
View More કેન્દ્રીય કર્મીઓને દશેરાએ દિવાળી: DAમાં 3 ટકાનો વધારોભારતીય ચલણ પર પહેલીવાર ભારત માતાનું ચિત્ર: RSSના 100 વર્ષ પૂર્ણ થવા પર PM મોદીએ સિક્કો-ટપાલ ટિકિટ કર્યા જાહેર
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસ શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત સમારોહમાં તેમણે…
View More ભારતીય ચલણ પર પહેલીવાર ભારત માતાનું ચિત્ર: RSSના 100 વર્ષ પૂર્ણ થવા પર PM મોદીએ સિક્કો-ટપાલ ટિકિટ કર્યા જાહેરRSSની શતાબ્દિ યાત્રા: સતત સંઘર્ષ સાથે સ્વીકૃતિની મથામણ
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, હિંદુ એકતાનું હિમાયતી સંગઠન તેની વિચારધારાના કારણે વિવાદમાં રહ્યું હોવા છતાં વિસ્તરણ અને સ્વીકૃતિ પામવામાં સફળ રહ્યું છે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને હિન્દુની…
View More RSSની શતાબ્દિ યાત્રા: સતત સંઘર્ષ સાથે સ્વીકૃતિની મથામણનાની બચત યોજનાઓનો વ્યાજ દર યથાવત રહેશે
સતત સાતમા કવાર્ટરમાં કોઇ ફેરફાર નહીં કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2025) માટે તમામ સરકારી બચત યોજનાઓના વ્યાજ દર યથાવત રાખવાનો…
View More નાની બચત યોજનાઓનો વ્યાજ દર યથાવત રહેશે