કેન્દ્ર સરકારના કર્મચારીઓના કોન્ફેડરેશનની સૌથી મોટી માંગ 8મા પગાર પંચ સાથે જોડાયેલી છે. સંગઠન ઈચ્છે છે કે, સરકાર 8મા પગાર પંચના ’ટર્મ્સ ઓફ રેફરન્સ’ (ToR)…
View More કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા પગારના મુદ્દે તા.8 ફેબ્રુ.એ હડતાળનું એલાનCentral employees
8મું પગારપંચ 1 જાન્યુ.26થી લાગુ થશે: મોંઘવારી ભથ્થુ ચાલુ રહેશે
ભલામણોનો વાસ્તવિક અમલ થવામાં સમય લાગશે, પણ અમલની તારીખ નક્કી નવા વર્ષની શરૂૂઆત સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.…
View More 8મું પગારપંચ 1 જાન્યુ.26થી લાગુ થશે: મોંઘવારી ભથ્થુ ચાલુ રહેશેકેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનરોને આંચકો: જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થું 2% વધશે
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નવા વર્ષમાં DA સંબંધિત મોટો આંચકો લાગી શકે છે. હા, સરકારી કર્મચારીઓને ફક્ત સામાન્ય પગાર વધારાથી સંતોષ માનવો પડી શકે…
View More કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનરોને આંચકો: જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થું 2% વધશેઆઠમા પગાર પંચને કેબિનેટની મંજૂરી, 1 જાન્યુઆરી 2026થી અમલની શક્યતા
65 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો થશે કેન્દ્રીય કેબીનેટે આજે આઠમાં પગાર પંચની સ્થાપનાને મંજુરી આપી દીધી છે. જેના પરિણામે 65…
View More આઠમા પગાર પંચને કેબિનેટની મંજૂરી, 1 જાન્યુઆરી 2026થી અમલની શક્યતાકેન્દ્રીય કર્મીઓને દશેરાએ દિવાળી: DAમાં 3 ટકાનો વધારો
1 જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થું 58 ટકા કરવાનો કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય કેન્દ્ર સરકારના કર્મચારીઓને દશેરા અને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર બુધવારે…
View More કેન્દ્રીય કર્મીઓને દશેરાએ દિવાળી: DAમાં 3 ટકાનો વધારોજુલાઈ પછી નિયુક્ત કેન્દ્રીય કર્મીઓને પ્રો-રેટા ધોરણે ડ્રેસ ભથ્થું મળશે
અત્યાર સુધી આવું ભથ્થું વાર્ષિક ધોરણે આપવામાં આવતું હતું કેન્દ્ર સરકારે પોસ્ટ વિભાગ સહિત કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા ડ્રેસ ભથ્થાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.…
View More જુલાઈ પછી નિયુક્ત કેન્દ્રીય કર્મીઓને પ્રો-રેટા ધોરણે ડ્રેસ ભથ્થું મળશે