આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ચેતવણી અને અલ્ટીમેટમ આપ્યું હોવા છતાં બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું છે…
View More બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો કર્યો બહિષ્કાર, ICCએ ભારતમાં રમવા માટે મૂકી હતી શરતCategory: રાષ્ટ્રીય
છત્તીસગઢમાં સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ,સાત કામદારો બળીને ભડથું
છત્તીસગઢમાં ફરી એક વખત દુ:ખદ ઘટના બની છે. છત્તીસગઢના બલોદા બજાર જિલ્લામાં ગુરુવારે આવેલા સ્ટીલના પ્લાન્ટમાં અચાનક વિસ્ફોટ થયાની ઘટના બની છે. આ ઘટનામાં 7…
View More છત્તીસગઢમાં સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ,સાત કામદારો બળીને ભડથુંમારું કામ ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું; કિરોડીલાલ મીણા
રાજસ્થાનના વરિષ્ઠ કેબિનેટ મંત્રી અને પોતાના નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેતા કિરોડી લાલ મીણા ફરી એકવાર પોતાના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. દૌસાના કાલવાન…
View More મારું કામ ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું; કિરોડીલાલ મીણાબેંગ્લોર એરપોર્ટના કર્મચારીએ કોરિયન સ્ત્રીની તલાશીને બહાને કુચેષ્ટાઓ કરી
ગુજરાત મિરર, બેંગ્લોર,તા.22 પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ કથિત રીતે કહ્યું કે મહિલાની બેગમાંથી બીપનો અવાજ આવી રહ્યો છે અને તેણીને અલગથી તપાસવા કહ્યું. કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય…
View More બેંગ્લોર એરપોર્ટના કર્મચારીએ કોરિયન સ્ત્રીની તલાશીને બહાને કુચેષ્ટાઓ કરીસાત લાખ ફોલોઅરો ધરાવતી રૂપાંગનાની હનીટ્રેપમાં ધરપકડ
ગોરખપુરમાં, ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંશિકા સિંહના ખંડણી રેકેટે બધાને ચોંકાવી દીધા છે. 7,50,000 ફોલોઅર્સ ધરાવતી આ યુવતીએ ખોટા કેસ અને ધમકીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત આશરે…
View More સાત લાખ ફોલોઅરો ધરાવતી રૂપાંગનાની હનીટ્રેપમાં ધરપકડPM મોદીની શુભેચ્છા મૂલાકાત લેતા જગદીશ પંચાલ
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે દિલ્હી પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી તેઓનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો…
View More PM મોદીની શુભેચ્છા મૂલાકાત લેતા જગદીશ પંચાલપ્રજાસત્તાક દિને આતંકવાદીઓના મનસૂબા સામે સરકાર-સૈન્યનો ચોતરફ જાપ્તો
પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) ના રોજ સંભવિત મોટા આતંકવાદી હુમલા અંગે ભારતના વિવિધ શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓને ટાંકીને સૂત્રોએ જણાવ્યું છે…
View More પ્રજાસત્તાક દિને આતંકવાદીઓના મનસૂબા સામે સરકાર-સૈન્યનો ચોતરફ જાપ્તોમુંબઈને મહિલા મેયર મળશે અને કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો
મુંબઈની બીએમસી સહિત અનેક શહેરોમાં મેયર પદ મહિલા, જઈ અને OBC કેટેગરીમાં જતાં સમીકરણો બદલાઈ રહ્યા છે. મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરની અનામત લોટરી જાહેર થતાં…
View More મુંબઈને મહિલા મેયર મળશે અને કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યોસરકાર વિરૂધ્ધ અહેવાલ છાપનાર પંજાબ કેસરીને ચાલુ રાખો : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે મંગળવારે પંજાબ કેસરીને તેના એક પ્રિન્ટિંગ પ્રેસનું સંચાલન ચાલુ રાખવાની મંજૂરી આપી, જે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રતિકૂળ અહેવાલ…
View More સરકાર વિરૂધ્ધ અહેવાલ છાપનાર પંજાબ કેસરીને ચાલુ રાખો : સુપ્રીમદેશમાં વેચાતી 167 દવાઓ દર્દીને યમદ્વારે ધકેલનારી છે
ભારતમાં વેચાતી 167 દવાઓ ગુણવત્તાના ટેસ્ટમાં ફેલ થઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ ડિસેમ્બર 2025ના અહેવાલમાં આ દવાઓને ’નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી’(NSQ) જાહેર…
View More દેશમાં વેચાતી 167 દવાઓ દર્દીને યમદ્વારે ધકેલનારી છે