મહારાષ્ટ્રના બારામતીમાં સવારે ખાનગી વિમાનનું ક્રેશ લેન્ડિંગ, વિમાન રન વેથી ઉતરી ખીણમાં પડી અગનગોળામાં ફેરવાઇ ગયું મહારાષ્ટ્રના બારામતીમાં આજે સવારે વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી…
View More VIDEO: વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત 5નાં મોતCategory: રાષ્ટ્રીય
UGCના નવા નિયમ સામે સવર્ણોમાં આક્રોશ
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)ના નવા નિયમોને લઈને દેશમાં માહોલ ગરમાયો છે. પહેલા સોશિયલ મીડિયા પર તેના વિરોધમાં UGCRollebackનો ટ્રેન્ડ શરૂૂ થયો, જે બાદ હવે તેના…
View More UGCના નવા નિયમ સામે સવર્ણોમાં આક્રોશખાલિસ્તાની ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના માતા-પિતાની ખંડણી કેસમાં ધરપકડ
પંજાબના મુક્તસર જિલ્લામાં 2024ના ખંડણી કેસમાં વિદેશી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના માતા-પિતાની ધરપકડ કરવામાં આવી છે, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મુક્તસરના એસએસપી અભિમન્યુ…
View More ખાલિસ્તાની ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના માતા-પિતાની ખંડણી કેસમાં ધરપકડઆ કોઈ હરવા-ફરવાના સ્થળ નથી, ગંગોત્રી ધામમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ
ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પરથી એક એવો નિર્ણય સામે આવ્યો છે જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિએ રવિવારે સત્તાવાર રીતે જાહેરાત કરી…
View More આ કોઈ હરવા-ફરવાના સ્થળ નથી, ગંગોત્રી ધામમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ કર્યો
ઉત્તરાખંડે સોમવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ની અનેક જોગવાઈઓમાં સુધારા માટે એક સુધારો વટહુકમ લાગુ કર્યો, જેમાં લગ્ન અને લિવ-ઇન રિલેશનશિપમાં બળજબરી અને છેતરપિંડી સામે…
View More ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ કર્યોદિલ્હી-એકસપ્રેસ વે પર બેફામ ટ્રકે કારને 4 કિ.મી.ઢસડી: 4નાં મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક કાર અને એક અજાણ્યા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. પોલીસે…
View More દિલ્હી-એકસપ્રેસ વે પર બેફામ ટ્રકે કારને 4 કિ.મી.ઢસડી: 4નાં મોતપ્રજાસત્તાક પરેડમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, ખડગેને ત્રીજી હેરોળમાં બેસાડાતા વિવાદ
આ ફકત હિનતાથી પીડાતી સરકારની હતાશા દર્શાવે છે : રણદીપસિંહ સુરજેવાલા દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિપક્ષી નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ હાજરી આપી હતી.…
View More પ્રજાસત્તાક પરેડમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, ખડગેને ત્રીજી હેરોળમાં બેસાડાતા વિવાદકુલુ-મનાલીમાં 10 કિ.મી. લાંબો ટ્રાફિક જામ, હજારો પ્રવાસીઓ વાહનોમાં કેદ
હિમાચલ પ્રદેશમાં 1500થી વધુ રસ્તાઓ બંધ : રડતા બાળકો સહિત યાત્રિકો માટે ચિપ્સ-બિસ્કિટનો એક જ આધાર, પીવાના પાણીના સાંસા હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલી સહિત અનેક ભાગોમાં…
View More કુલુ-મનાલીમાં 10 કિ.મી. લાંબો ટ્રાફિક જામ, હજારો પ્રવાસીઓ વાહનોમાં કેદભારત-EU વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલનું એલાન: કાર, દારૂ, કેમિકલ સહીત આ વસ્તુઓ થશે સસ્તી
૧૮ વર્ષ બાદ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર પર મહોર લાગી છે. આ કરારની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ તેને…
View More ભારત-EU વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલનું એલાન: કાર, દારૂ, કેમિકલ સહીત આ વસ્તુઓ થશે સસ્તીચાંદીમાં 20000નો તોતીંગ વધારો: સોનુ 5000 ડોલરને પાર
રાજકોટમાં ચાંદી ભાવ પોણા ચાર લાખને પાર… સોનામાં પણ 2500 વધતા ભાવ 1,65,700 પર પહોંચ્યો સપ્તાહની શરૂઆત થતાની સાથે જ ચાંદીમાં ભાવ વધારાનું તોફાન સર્જાયું…
View More ચાંદીમાં 20000નો તોતીંગ વધારો: સોનુ 5000 ડોલરને પાર