ઝારખંડના ચતરા જિલ્લાના સિમરિયા વિસ્તારમાં રાંચીથી દિલ્હી જઈ રહેલી એક એર ઍમ્બ્યુલન્સ ક્રેશ થઈ હતી. આ વિમાનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા છે.…
View More ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ થતા 7ના મોત, AAIB કરશે તપાસCategory: રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ભયાનક અકસ્માત: બસ પલટી જતાં 7ના મોત, 40 ઘાયલ
આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. લખનૌના ગોસાઈગંજમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર એક સ્લીપર બસ પલટી જતાં 7 મુસાફરોનાં મોત થયા…
View More ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ભયાનક અકસ્માત: બસ પલટી જતાં 7ના મોત, 40 ઘાયલઆવતીકાલથી હોળાષ્ટકનો પ્રારંભ!! આ 5 રશીના જાતકોએ સાવધાન રહેવું, જીવનમાં મચશે ઉથલપાથલ
‘હોળાષ્ટક’ હોળીના બરાબર આઠ દિવસ પહેલા શરૂ થાય છે. આ વખતે હોળાષ્ટક 24 ફેબ્રુઆરી એટલે કે આવતી કાલથી શરૂ થશે અને 3 માર્ચ સુધી…
View More આવતીકાલથી હોળાષ્ટકનો પ્રારંભ!! આ 5 રશીના જાતકોએ સાવધાન રહેવું, જીવનમાં મચશે ઉથલપાથલપાક. હુમલાની ટીકા કરી ભારતનું અફઘાન સરકારને ખુલ્લું સમર્થન
અફઘાનિસ્તાનની વળતા હુમલાની આક્રમક તૈયારી પૂરી: ગમે તે ઘડીએ પાક પર ત્રાટકશે ભારતે અફઘાન પ્રદેશ પર પાકિસ્તાનના તાજેતરના હવાઈ હુમલાઓની સખત નિંદા કરી, જેના પરિણામે…
View More પાક. હુમલાની ટીકા કરી ભારતનું અફઘાન સરકારને ખુલ્લું સમર્થનશરદ પવારનો ‘પાવર’ યથાવત રહેશે, રાજ્યસભા માટે કોંગ્રેસનો સપોર્ટ જાહેર
છ દાયકાથી સક્રિય રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા એનસીપી (SP) ના વડા શરદ પવારની સંસદીય સફર ચાલુ રહે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. આગામી…
View More શરદ પવારનો ‘પાવર’ યથાવત રહેશે, રાજ્યસભા માટે કોંગ્રેસનો સપોર્ટ જાહેરમુંબઇ-પુના એકસપ્રેસ-વેમાં 33 કલાક ફસાયેલાઓને 5.16 કરોડ ટેકસ પરત
એક મોટા સમાચાર મહારાષ્ટ્રથી છે, જ્યાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ગેસ ટેન્કર દુર્ઘટનાને કારણે 33 કલાકના જામમાં ફસાયેલા લગભગ એક લાખ વાહન ચાલકો માટે મહારાષ્ટ્ર રાજ્ય…
View More મુંબઇ-પુના એકસપ્રેસ-વેમાં 33 કલાક ફસાયેલાઓને 5.16 કરોડ ટેકસ પરતસૈફુલ્લાહ ગ્રૂપના ત્રણ સહિત કુલ આઠ આતંકવાદી સૈન્યે ખત્મ કર્યા
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે માર્યા ગયેલા ત્રણેય આતંકીઓની ઓળખ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જૈશ-એ-મોહમ્મદના સૌથી ખતરનાક આતંકીઓનું આખું ગ્રુપ ખતમ થઈ ગયું છે. માર્યા ગયેલા…
View More સૈફુલ્લાહ ગ્રૂપના ત્રણ સહિત કુલ આઠ આતંકવાદી સૈન્યે ખત્મ કર્યાબ્રેકફેલ થતાં લડાયક તેજસ વિમાન રનવેથી લપસતા ભુક્કા
ભારતીય વાયુસેનાના સ્વદેશી લડાયક વિમાન ’તેજસ’ને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં એક દુર્ઘટનામાં તેજસ વિમાન રનવે પરથી ઉતરી જતાં તેને મોટું નુકસાન થયું…
View More બ્રેકફેલ થતાં લડાયક તેજસ વિમાન રનવેથી લપસતા ભુક્કાટીમ ઇન્ડિયા આગામી બંને મેચો મોટા માર્જીનથી જીતે તો જ ફાયદો
T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કા એટલે કે ’સુપર-8’માં પહોંચી ગયો છે. ગઇકાલે અમદાવાદના મેદાન પર સાઉથ આફ્રિકા સામે ભારતની 76 રને…
View More ટીમ ઇન્ડિયા આગામી બંને મેચો મોટા માર્જીનથી જીતે તો જ ફાયદોયુધ્ધ નક્કી લાગતા ઇરાનમાંના પોતાના નાગરિકોને દેશ છોડવા ભારતની તાકીદ
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યા બાદ, ભારતે તેના નાગરિકો માટે એક સલાહકાર જારી કર્યો છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને નાગરિકોને દેશ…
View More યુધ્ધ નક્કી લાગતા ઇરાનમાંના પોતાના નાગરિકોને દેશ છોડવા ભારતની તાકીદ