કર્ણાટકે રણજી ટ્રોફી જીતી ત્યારે એસ.એલ. અક્ષય ટીમનો ભાગ હતા ભારતીય સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક માટે રમનારા ભૂતપૂર્વ ઝડપી બોલર એસએલ અક્ષયનું 39 વર્ષની વયે અવસાન…
View More ચાલુ મેચમાં હાર્ટએટેકથી 9 વર્ષીય ખેલાડીનું નિધનCategory: રાષ્ટ્રીય
વાનખેડેના મેદાનમાં રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકોરની ગલી ક્રિકેટ જેવી રમૂજ
વાનખેડેમાં ગઇકાલે મુંબઈ સામેનો મુકાબલો રાજસ્થાન જીત્યું અને પ્લે-ઑફમાં સ્થાન જમાવ્યું એ પહેલાં રાજસ્થાનના રવીન્દ્ર જાડેજા અને મુંબઈના શાર્દુલ ઠાકુર વચ્ચે ‘ગલી ક્રિકેટ’ જેવી રમૂજ…
View More વાનખેડેના મેદાનમાં રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકોરની ગલી ક્રિકેટ જેવી રમૂજIPL 2026, કાલે RCB V/S GTનો પ્રથમ ક્વોલિફાયર
ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ પ્લઓફમાં પહોંચી IPL 2026ના લીગ સ્ટેજનો અંત આવતાં હવે પ્લે-ઓફની ચારેય ટીમો નક્કી થઈ ગઈ…
View More IPL 2026, કાલે RCB V/S GTનો પ્રથમ ક્વોલિફાયરમહાબળેશ્વર નજીક ભયાનક અકસ્માત: સ્કોર્પિયો કાર ઊંડી ખીણમાં ખાબકતાં 8 લોકોના દર્દનાક મોત
મહારાષ્ટ્રના મહાબલેશ્વર નજીક મોટો અકસ્માત સર્જાયો હતો. કોંકણથી પરત ફરી રહેલા પ્રવાસીઓની સ્કોર્પિયો કાર 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં સતારાના 8…
View More મહાબળેશ્વર નજીક ભયાનક અકસ્માત: સ્કોર્પિયો કાર ઊંડી ખીણમાં ખાબકતાં 8 લોકોના દર્દનાક મોતનીટના પેપરો પાંચ રાજ્યમાં વેચાયા, 20થી 50 લાખનો ઉમેદવાર દીઠ ‘વહીવટ’
ગેરકાયદેસર વેચાણમાં મહારાષ્ટ્ર ટોચ પર, CBI તપાસમાં સનસનીખેજ ધડાકા નીટ યૂજી પરીક્ષામાં ગોટાળાને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ પેપર લીક કાંડની…
View More નીટના પેપરો પાંચ રાજ્યમાં વેચાયા, 20થી 50 લાખનો ઉમેદવાર દીઠ ‘વહીવટ’બંગાળમાં તૃણમુલ ભંગ ! 44 જેટલા ધારાસભ્યો ગુમ, 31 કાઉન્સિલરોના રાજીનામા
મમતા દીદીની ગ્રાઉન્ડ પોઝીશન ઢીલી પડી, આંતરિક જૂથવાદ ચરમસીમાએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના હાથે પરાજયનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ઝખઈ) માં…
View More બંગાળમાં તૃણમુલ ભંગ ! 44 જેટલા ધારાસભ્યો ગુમ, 31 કાઉન્સિલરોના રાજીનામારૂપિયો સુધરતા સેન્સેક્સ અને બેંક નિફ્ટીમાં 500 અંકની તેજી
બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો, માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડ ડોલરની સામે રૂૂપિયો વધુ સુધરતા તેમજ ક્રૂડનો ભાવ 103 ડોલરએ પહોંચતા શેર બજારમાં આજે ખરીદીનો માહોલ જોવા મળ્યો…
View More રૂપિયો સુધરતા સેન્સેક્સ અને બેંક નિફ્ટીમાં 500 અંકની તેજીપેન્ડિંગ કામો ફટાફટ પૂર્ણ કરો, સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચવો જોઈએ
PM મોદીએ કેન્દ્રીય મંત્રી પરિષદની મેરેથોન બેઠક યોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કેન્દ્રીય મંત્રી પરિષદની એક લાંબી અને મહત્ત્વની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક…
View More પેન્ડિંગ કામો ફટાફટ પૂર્ણ કરો, સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચવો જોઈએગુજરાત સહિત 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠક પર 18 જૂને મતદાન
મતદાન પૂર્ણ થતા જ મતગણતરી, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજયસિંહ, પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે દેશમાં ખાલી થઈ રહેલી રાજ્યસભાની બેઠકોને લઈને ચૂંટણી પંચે…
View More ગુજરાત સહિત 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠક પર 18 જૂને મતદાનIPLમાં પ્રથમવાર ધોની એક પણ મેચ ન રમ્યો
18 વર્ષ જૂની પરંપરા તૂટી, ચાહકો નિરાશ આઇપીએલ 2026 માં પોતાની છેલ્લી લીગ મેચમાં રમવા ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઈટન્સ સામે મેદાનમાં ઉતરતા સાથે જ…
View More IPLમાં પ્રથમવાર ધોની એક પણ મેચ ન રમ્યો