ભારતીય ટીમનો સતત 16 T20 સિરીઝ જીતવાનો સિલસિલો તૂટ્યો, ડેબ્યૂ કરનાર પ્રિન્સ યાદવે ઝડપી 3 વિકેટ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડ પ્રવાસ…
View More ટીમ ઇન્ડિયાની શરમજનક હાર, T20માં આયર્લેન્ડની ક્લિન સ્વીપCategory: રાષ્ટ્રીય
ઓપરેશન સિંદૂરના શહીદોના નામ છૂપાવાયા હોવા બાબતે બિનજરૂરી વિવાદ
ગયા વરસે પાકિસ્તાન સામે હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા ભારતના 6 વીર જવાનોનાં નામ કેન્દ્ર સરકાર દ્વારા 13 મહિના પછી જાહેર કરાયાં તેનો વિવાદ…
View More ઓપરેશન સિંદૂરના શહીદોના નામ છૂપાવાયા હોવા બાબતે બિનજરૂરી વિવાદહૈદરાબાદના રસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ નામ અપાતા જગત જમાદાર થયા ગદગદ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૈદરાબાદમાં એક રસ્તાનું નામ તેમના નામ પર રાખવા બદલ ભારતનો આભાર માન્યો છે. શુક્રવારે (સ્થાનિક સમય) ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં…
View More હૈદરાબાદના રસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ નામ અપાતા જગત જમાદાર થયા ગદગદરામમંદિરમાં ચોરી કરનારાઓનો રાવણના વંશની માફક નાશ થશે: બાબા બાગેશ્ર્વર
ધાર્મિક પ્રવચનોના પ્રખ્યાત કથાકાર અને બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ઇન્ડોનેશિયામાં ’હનુમત કથા’નું પાઠ કરી રહ્યા છે. પ્રવચન દરમિયાન ભાવનાત્મક રીતે બોલતા, બાબા બાગેશ્વરે…
View More રામમંદિરમાં ચોરી કરનારાઓનો રાવણના વંશની માફક નાશ થશે: બાબા બાગેશ્ર્વરજાપાનના પીએમ સાનાએ તાકાઇચી જુલાઇમાં ભારતની મુલાકાતે આવશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ આમંત્રણને માન આપીને જાપાનના વડાપ્રધાન મહામહિમ સાનાએ તાકાઈચી આગામી 1 થી 3 જુલાઈ, 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા…
View More જાપાનના પીએમ સાનાએ તાકાઇચી જુલાઇમાં ભારતની મુલાકાતે આવશેમુસ્લિમ ધર્મ અપનાવ્યા બાદ અનામતના હકદાર નથી: મદ્રાસ હાઇકોર્ટ
મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે ધર્માંતરણ અને અનામત અંગે એક અત્યંત મહત્વપૂર્ણ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ઇસ્લામ ધર્મ અપનાવનારી વ્યક્તિ…
View More મુસ્લિમ ધર્મ અપનાવ્યા બાદ અનામતના હકદાર નથી: મદ્રાસ હાઇકોર્ટસુપર સ્પેશિયાલિટી મેડિકલનો બીજો રાઉન્ડ કાનૂની જંગમાં અટવાયો
15 જુલાઇના સુનાવણી, સાત હજારમાંથી માત્ર 2500 બેઠક જ પ્રથમ રાઉન્ડમાં ભરાઇ હતી દેશની જુદી જુદી મેડિકલ કોલેજોમાં સુપર સ્પેશિયાલિટીની 4500થી વધારે ખાલી બેઠકો માટે…
View More સુપર સ્પેશિયાલિટી મેડિકલનો બીજો રાઉન્ડ કાનૂની જંગમાં અટવાયોવધુ એક ધજાગરો: મહારાષ્ટ્રમાં TETનું પેપર ફૂટી જતાં: આવતીકાલે યોજાનારી પરીક્ષા મુલતવી
ભીવંડી પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી: 4 લાખ ઉમેદવારોના સપના પર પાણી ફરી વળ્યું આવતીકાલે (28 જૂન) યોજાનારી મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (MAHA TET)…
View More વધુ એક ધજાગરો: મહારાષ્ટ્રમાં TETનું પેપર ફૂટી જતાં: આવતીકાલે યોજાનારી પરીક્ષા મુલતવીCBSEની થ્રી લેન્ગ્વેજ ફોર્મ્યુલામાં ધો.7થી 9ના વિદ્યાર્થીઓને રાહત
સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે થ્રી-લેન્ગ્વેજ પોલિસીની મોટાપાયે જાહેરાત બાદ હવે સરકારે હવે તેમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. સીબીએસઈએ, આ પોલિસી હેઠળ બે વિદેશી ભાષાઓની…
View More CBSEની થ્રી લેન્ગ્વેજ ફોર્મ્યુલામાં ધો.7થી 9ના વિદ્યાર્થીઓને રાહતરામમંદિરનું તંત્ર બદલાશે: અક્ષરધામ, ઇસ્કોન જેવું મેનેજમેન્ટ મોડેલ
વિશ્ર્વ હિંદુ પરિષદના અધ્યક્ષના જણાવ્યા મુજબ સરકારી સંચાલનનો અનુભવ સારો રહ્યો નથી; સીઇઓની નિમણૂક માટે હિમાયત અયોધ્યા રામ મંદિરમાં ભક્તોના દાનના કથિત દુરુપયોગને લગતા…
View More રામમંદિરનું તંત્ર બદલાશે: અક્ષરધામ, ઇસ્કોન જેવું મેનેજમેન્ટ મોડેલ