અખાતી યુદ્ધ સંકેલવા અંગેની રણ(છોડ) નીતિની જાહેરાત થવાની ધારણા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બે-ત્રણ અઠવાડિયામાં ઈરાન સામેનું યુદ્ધ ખતમ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.…
View More ટ્રમ્પનું આવતીકાલે રાષ્ટ્રજોગ સંબોધન, દુનિયાભરની નજરCategory: આંતરરાષ્ટ્રીય
યુદ્ધ પૂરુ કરવા મારે ઇરાન સાથે કરાર-સમજૂતિની જરૂર નથી: ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપ્રમુખની નવી તરંગ લીલા: બે-ત્રણ સપ્તાહમાં યુદ્ધ સંકેલાશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે અમેરિકન સેના આગામી બે થી ત્રણ…
View More યુદ્ધ પૂરુ કરવા મારે ઇરાન સાથે કરાર-સમજૂતિની જરૂર નથી: ટ્રમ્પચાર વખત ફિફા ચેમ્પિયન બનેલ ઈટલી માટે આજે નિર્ણાયક મેચ
ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં ચાર વખત ટાઇટલ જીતનાર ઇટલી ની ટીમ માટે આજનો દિવસ નિર્ણાયક છે, કારણકે જો આજે (ભારતીય સમય મુજબ મધરાત બાદ 12.15…
View More ચાર વખત ફિફા ચેમ્પિયન બનેલ ઈટલી માટે આજે નિર્ણાયક મેચફ્લાઈટનો સમય થતાં બોલર મેચ અધવચ્ચેથી છોડીને જતો રહ્યો
સાઉથ આફ્રિકામાં વન-ડે ચેલેન્જ ટૂર્નામેન્ટ દરમિયાનની ઘટના દાયકાઓ પહેલાં ક્યારેક એવું બનતું કે જ્યારે ટેસ્ટ મેચ ચાલુ હોવા છતાં વિદેશી ખેલાડીઓના જહાજનો જો સમય નજીક…
View More ફ્લાઈટનો સમય થતાં બોલર મેચ અધવચ્ચેથી છોડીને જતો રહ્યોમધ્ય-પૂર્વના અંધકાર વચ્ચે નવા નાણાંકીય વરસમાં રૂપિયાનું શું થશે?
ભારતીય રૂૂપિયો પતનના નવા નવા રેકોર્ડ બનાવતો જાય છે અને અત્યારે અમેરિકન ડોલર સામે 95 રૂૂપિયાથી પણ નીચે આવી ગયો છે. રૂૂપિયાએ 30 માર્ચે અમેરિકન…
View More મધ્ય-પૂર્વના અંધકાર વચ્ચે નવા નાણાંકીય વરસમાં રૂપિયાનું શું થશે?‘ઓઇલ માટે હોર્મુઝમાં જાતે જ લડો, હવે અમેરિકા કોઇપણ મદદ નહીં કરે..’ વિશ્વભરને ટ્રમ્પની ખુલ્લી ચેતવણી
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા વિશ્વભરમાં પહોંચતો ઓઇલ-ગેસ સહિતનો પૂરવઠો…
View More ‘ઓઇલ માટે હોર્મુઝમાં જાતે જ લડો, હવે અમેરિકા કોઇપણ મદદ નહીં કરે..’ વિશ્વભરને ટ્રમ્પની ખુલ્લી ચેતવણીઇરાનના ઇસ્ફાન શહેર ઉપર યુએસનો બંકર બસ્ટર બોમ્બમારો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વહેલી સવારે ઇરાન સામે અમેરિકાના લશ્કરી અભિયાન અંગે પોતાના વક્તવ્ય અને સંદેશાવ્યવહારમાં વધારો કર્યો, જેમાં ઇ2 બંકર બસ્ટર દ્વારા કરવામાં…
View More ઇરાનના ઇસ્ફાન શહેર ઉપર યુએસનો બંકર બસ્ટર બોમ્બમારોયુધ્ધ ચાલુ રાખવા ચાર અખાતી દેશોનું ટ્રમ્પ પર વધતું દબાણ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે એક અત્યંત મહત્વનો કૂટનીતિક વળાંક આવ્યો છે. અમેરિકાના ખાડી સહયોગી દેશો, ખાસ કરીને સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ…
View More યુધ્ધ ચાલુ રાખવા ચાર અખાતી દેશોનું ટ્રમ્પ પર વધતું દબાણજૈશના વડા મસૂદ અઝહરના ભાઇનું ભેદી સંજોગોમાં મોત
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સંગઠનના વડા અને કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના…
View More જૈશના વડા મસૂદ અઝહરના ભાઇનું ભેદી સંજોગોમાં મોતઅખાતી યુદ્ધ અંગત પળો સુધી પહોંચ્યું ભારતમાં કોન્ડોમની અછત સર્જાશે
કોન્ડોમ નિર્માણમાં જરૂરી કેટલીક વસ્તુઓ હવે આયાત થઇ શકશે નહીં ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના પરિવાર નિયોજન પ્રોડક્ટ સુધી પહોંચી…
View More અખાતી યુદ્ધ અંગત પળો સુધી પહોંચ્યું ભારતમાં કોન્ડોમની અછત સર્જાશે