ખંભાળિયા નજીકના ધોરીમાર્ગ પર આજરોજ ચઢતા પહોરે એક મોટરકાર અને એક પીકઅપ વાહન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે…
View More ખંભાળિયા નજીક અકસ્માત, કાર સળગી ઉઠતાં યુવાન ભડથુંCategory: ગુજરાત
રાજકોટ આવતી મુંબઈ અને પુનાની બે ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગ
રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઉનાળાના વાતાવરણ વચ્ચે વહેલી સવારે ધુમ્મસના કારણે ઈન્ડિગોની બે ફલાઈટનું અમદાવાદ એરિપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું. ત્યાંથી આ…
View More રાજકોટ આવતી મુંબઈ અને પુનાની બે ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગકચ્છના આડેસર ચેકપોસ્ટ પર હરિયાણાથી આવેલો 78.95 લાખના દારૂ સાથે બે ઝડપાયા
ચોખાની આડમાં દારૂનો જથ્થો બુટલેગરો સાથે મંગાવ્યો હતો ભુજ, કેરા, આદિપુર સહિતના કુખ્યાત બુટલેગરોએ મગાવેલો રૂૂ.78.95 લાખનો વિદેશી દારૂૂ ચોખાની આડમાં તેમના સુધી પહોંચે તે…
View More કચ્છના આડેસર ચેકપોસ્ટ પર હરિયાણાથી આવેલો 78.95 લાખના દારૂ સાથે બે ઝડપાયાજામનગર જિલ્લામાં નામચીન ગુનેગારોના ઘરોમાં વીજ તંત્રનું ચેકિંગ
47 મકાનમાંથી વીજ ચોરી પકડાઈ :17 લાખથી વધુના વીજ ચોરીના બિલ ફટકારાયા જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દારૂૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને…
View More જામનગર જિલ્લામાં નામચીન ગુનેગારોના ઘરોમાં વીજ તંત્રનું ચેકિંગજામનગરમાં મિલકત વેરો ન ભરતા 16 સોસાયટીના નળ જોડાણ કપાયા
જામનગર મહાનગર પાલિકા માં અનેક આસામીઓ દ્વારા મિલકત વેરો / પાણી વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી.આ અંગે અનેક તક આપી છતાં વેરો નહીં ભરપાઈ કરવામાં…
View More જામનગરમાં મિલકત વેરો ન ભરતા 16 સોસાયટીના નળ જોડાણ કપાયાજામનગરમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે વિદ્યાર્થી પકડાયા
જામનગરના સીટી બી. ડિવિઝનના પીએસઆઇ એસ.જી. કેસવાલા હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પોલીસ સ્ટાફના છત્રપાલસિંહ જાડેજા, પંકજભાઈ વાઘેલા, નિકિતાબેન પરમાર, ધર્મિષ્ઠાબેન ચૌધરી સહિતની પોલીસ ટીમ ગઈકાલે…
View More જામનગરમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે વિદ્યાર્થી પકડાયાજામનગરમાં યુવાનના ઘરમાં ઘૂસી સાસુ-પત્ની ઘરેણા રોકડ ઉઠાવી ગયા
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને ખાનગી ફાઈનાન્સ કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા વસિમ હાજીભાઈ ખફી નામના 35 વર્ષના સુમરા યુવાને પોતાના ઘર ઉપર પથ્થર…
View More જામનગરમાં યુવાનના ઘરમાં ઘૂસી સાસુ-પત્ની ઘરેણા રોકડ ઉઠાવી ગયાજામનગરમાં વ્હોરા પરિવારના ઘરમાં થયેલી ચાર લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગરમાં મુલ્લા મેડી વિસ્તારમાં ગલેરીયા શેરીમાં રહેતા અલી અસગરભાઈ ગાંધી નામના વ્હોરા પરિવારના રહેણાક મકાનમાં આજથી ચાર દિવસ પહેલાં વહેલી સવારે ચોરી થઈ હતી, અને…
View More જામનગરમાં વ્હોરા પરિવારના ઘરમાં થયેલી ચાર લાખની ચોરીનો ભેદ ઉકેલાયોલાલપુરના ખટિયા બેરાજા ગામમાં ગેરકાયદે ચાલતી 3 ખાણો ઝડપાઈ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા બેરાજા ગામમાં ખાણ ખનીજ વિભાગ ની ટીમે દરોડો પાડી ગેરકાયદે ખનીજ કાઢવાની ત્રણ ખાણ પકડી પાડી છે, અને બનાવ ના…
View More લાલપુરના ખટિયા બેરાજા ગામમાં ગેરકાયદે ચાલતી 3 ખાણો ઝડપાઈસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે તબક્કામાં યોજવાના સંકેત
પાલિકા-મહાપાલિકાઓ માટે તા.30 એપ્રિલે અને તાલુકા-જિલ્લા પંચાયતો માટે 3 મેના રોજ મતદાન થવાની શકયતા, પાંચ મેએ પરિણામ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીઓને લઈને રાજકીય…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે તબક્કામાં યોજવાના સંકેત