ભાયાવદરનાં બુટલેગરને ત્રણ જિલ્લામાં હદપાર ઉપલેટા તાલુકાના કોલકી ગામે રહેતા નિવૃત્ત શિક્ષક તથા ખેડૂત પટેલ મનસુખભાઈ પરસોત્તમભાઈ વાછાણી ઇંગોરાળાની સીમમાં આવેલ તેમની વાડીએ મોટરસાયકલ પર…
View More ઉપલેટાના કોલકીમાં નિવૃત્ત શિક્ષકનું ઝેરી મધમાખીના ડંખથી મોતCategory: ગુજરાત
PM મોદી ગુજરાતમાં: 19800 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
કેન્દ્ર સરકારના 10900 કરોડ અને રાજ્ય સરકારના રૂા.5200 કરોડથી વધુના વિકાસકામોનો સમાવેશ 34 જિલ્લામાં 38949 આવાસોમાં નાગરીકોનો ગૃહપ્રવેશ: થરાદમાં જાહેરસભાને સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે…
View More PM મોદી ગુજરાતમાં: 19800 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્તભાવનગર નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રીના મોત
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર પિતા અને તેમની માસૂમ પુત્રીનું કરૂૂણ મોત નિપજ્યું છે. બનાવની વિગતો મુજબ,…
View More ભાવનગર નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રીના મોતસુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી 5 હજારની લૂંટ ચલાવી
જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી માર મારી પૈસા લીધાની ઘટના બહાર આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.મનીષ અગ્રવાલ રવિવાર…
View More સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી 5 હજારની લૂંટ ચલાવીગોંડલના ચોરડી ગામે માનસિક બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાત
ગોંડલ નાં ચોરડી ગામે સાંજ નાં સુમારે પરિણીતાએ પોતાનાં ઘરે ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.માનશીક બિમારી થી કંટાળી પગલુ ભર્યા નું બહાર આવ્યું છે.…
View More ગોંડલના ચોરડી ગામે માનસિક બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાતજેતપુરમાં મંડપ ઉતારતી વેળાએ લોખંડનો ઘોડો વીજલાઈનને અડકી જતાં શ્રમિકનું મોત
ત્રણ શ્રમિકને જોરદાર વીજ શોક લાગ્યો હતો, બેને સારવારમાં ખસેડાયા રાજકોટ જિલ્લાના જેતપુરના ધોરાજી રોડ પર શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવના મંડપ ઉતારતી વખતે ગંભીર દુર્ઘટના…
View More જેતપુરમાં મંડપ ઉતારતી વેળાએ લોખંડનો ઘોડો વીજલાઈનને અડકી જતાં શ્રમિકનું મોતરાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂા.20નો ધરખમ ભાવવધારો
દૂધ મંડળીઓને કિલો ફેટના રૂા.830 ચૂકવશે: ગોરધન ધામેલિયા રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના…
View More રાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂા.20નો ધરખમ ભાવવધારોજામનગરમાં ભાજપના શાસનમાં બેફામ ભ્રષ્ટાચાર: જાહેર ચર્ચાનો માડમનો પડકાર
આગામી ટૂંક સમયમાં જ ગુજરાત માં જામનગર સહિત અન્ય મહાનગરપાલિકા ની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ર0…
View More જામનગરમાં ભાજપના શાસનમાં બેફામ ભ્રષ્ટાચાર: જાહેર ચર્ચાનો માડમનો પડકારજામનગરમાં કચરા ગાડીમાંથી મોબાઇલ ફોનની દિન દહાડે ઉઠાંતરી
જામનગરમાં રૂૂપિયાના સર્કલ પાસે ઉભી રખાયેલી એક કચરા ગાડીમાંથી મોબાઇલ ફોનની થઈ છે, અને દિન દહાડે એક દંપતિ મોબાઇલ ફોનની ઉઠાંતરી કરીને લઈ જતું સીસીટીવી…
View More જામનગરમાં કચરા ગાડીમાંથી મોબાઇલ ફોનની દિન દહાડે ઉઠાંતરીજામનગરના છેતરપિંડીના ગુન્હામાં 20 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
રાજકોટ રેન્જ પોલીસને મોટી સફળતા મળી છે, અને છેલ્લા 20 વર્ષથી છેતરપીંડીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ટીમે ઝડપી પાડ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય ના…
View More જામનગરના છેતરપિંડીના ગુન્હામાં 20 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો