ગોંડલ નાં આશાપુરા ચોકડી પાસે આવેલાં રૈયારાજ નગરમાં યુવાન ને ગળાફાંસો ખાઇ મોત મીઠું કર્યુ હતુ.પત્નિ બાળકોને કપુરીયા પરામાં રહેતા સસરાનાં ઘરે મુકવા ગઈ ત્યારે…
View More ગોંડલના યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ મોત મીઠુ કર્યુંCategory: ગુજરાત
ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના મિત્રોની કારને અકસ્માત નડ્યો, બેના મોત
બે યુવાનની હાલત ગંભીર, રતલામ હોસ્પિટલમાં ખસેડાયા સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર અને મૂળી વિસ્તારમાં બે યુવકના મોતથી શોક છવાયો છે. ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શને ગયેલા મિત્રોની કારને…
View More ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના મિત્રોની કારને અકસ્માત નડ્યો, બેના મોતસપ્તાહના અંત સુધીમાં મનપા, જિ.પંચાયત, તા. પંચાયત અને નગરપાલિકાને મળશે નવા સુકાનીઓ
વડાપ્રધાન મોદીનો સોમનાથ અને વડોદરા નો કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે ફરી પાર્લામેન્ટરી બોર્ડ બેઠક ગાંધીનગર ખાતે મળશે કારણકે ઘણા ખરા શહેરોના મુખ્ય સુકાનીઓના…
View More સપ્તાહના અંત સુધીમાં મનપા, જિ.પંચાયત, તા. પંચાયત અને નગરપાલિકાને મળશે નવા સુકાનીઓજૂનાગઢના ઉમરાળા રોડ પરથી કારમાં છૂપાવેલો 3.11 લાખનો દારુ પકડાયો
જૂનાગઢ જિલ્લામાં દારૂૂની બદીને નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. પોલીસની ટીમને…
View More જૂનાગઢના ઉમરાળા રોડ પરથી કારમાં છૂપાવેલો 3.11 લાખનો દારુ પકડાયોમોરબીમાં પારકી પરણેતરને મેસેજ કરવા મામલે ધિંગાણું, એકની લોથ ઢળી
સમાધાન માટે ભેગા થયા બાદ મામલો બિચકયો, છરીઓ ઉડતા અન્ય ચાર ઘવાયા મોરબીમાં પારકી પરણેતરને મેસેજ કરવાના મામલે ત્રણ યુવાનો ઉપર ખુની હુમલો કરવામાં આવ્યો…
View More મોરબીમાં પારકી પરણેતરને મેસેજ કરવા મામલે ધિંગાણું, એકની લોથ ઢળીઓખા-તિરૂપતિ એકસપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન
સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય મહાનુભાવો દ્વારા 11 મે, 2026 ના રોજ ઓખા રેલ્વે સ્ટેશનથી ઓખા-તિરુપતિ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને પ્રસ્થાન સંકેત બતાવી શુભારંભ કરવામાં આવ્યો…
View More ઓખા-તિરૂપતિ એકસપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાનરાજુલાના છતડિયા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળી
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આજે એક દુર્ઘટના સર્જાઈ છે. રાજુલા તાલુકાના છતડીયા ગામ પાસે પસાર થઈ રહેલા ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા…
View More રાજુલાના છતડિયા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળીઅમરેલીમાં બે પોલીસ કર્મચારી સહિત ત્રણ શખ્સો 51 હજારની લાંચ લેતા ઝડપાયા
રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાની ટીમને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં વધુ એક મોટી સફળતા મળી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં…
View More અમરેલીમાં બે પોલીસ કર્મચારી સહિત ત્રણ શખ્સો 51 હજારની લાંચ લેતા ઝડપાયાઉપલેટાની હોસ્પિટલમાં મિશ્ર ઋતુના કારણે ઓપીડી કેસોમાં વધારો
હાલ તો ઉનાળામાં ઉપલેટા સહિત રાજ્યભરમાં છેલ્લા થોડા દિવસ થયા અંગ દઝાડતી ગરમી પડી રહી છે હીટવેવ ના કારણે જાણજીવન પ્રભાવિત થયું છે બપોરે આકરા…
View More ઉપલેટાની હોસ્પિટલમાં મિશ્ર ઋતુના કારણે ઓપીડી કેસોમાં વધારોજેતલસર રેલવે બ્રીજ નજીક હોન્ડા ડીવાઈડર સાથે અથડાતા યુવકનું મોત
રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલા જેતલસર રેલ્વે ઓવરબ્રીજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી મોટરસાયકલ ડિવાઈડર સાથે ભટકાતા મધ્યપ્રદેશના વતની અને હાલ જેતપુરમાં…
View More જેતલસર રેલવે બ્રીજ નજીક હોન્ડા ડીવાઈડર સાથે અથડાતા યુવકનું મોત