ઉપલેટામાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતી અને બેંક ઓફ બરોડામાં કેશીયર તરીકે ફરજ બજાવતી યુવતીએ ભૂલથી એસિડ પી લીધું હતું. યુવતીનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી…
View More ઉપલેટામાં ભૂલથી એસિડ પી લેનાર બેંક ઓફ બરોડાના મહિલા કેશિયરનું મોતCategory: ગુજરાત
ગીર સોમનાથમાં રૂા.310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
રાજકોટના બે શખ્સો સહિત પાંચ ઝડપાયા, 290 ફરિયાદો નોંધાઇ ચૂકી છે: ખાતાની વિગતો અને પુરાવા એકત્ર કરવા તજવીજ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના અનુસાર ઓપરેશન…
View More ગીર સોમનાથમાં રૂા.310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશજામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી રૂા.35 હજારની લૂંટ
જામકંડોરણાના જસાપર ગામેથી એક સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. જેમાં બે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી એક વૃદ્ધાને નિશાન બનાવી, કાનમાં પહેરેલા આશરે 1 તોલા…
View More જામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી રૂા.35 હજારની લૂંટભચાઉની કંપનીમાં શ્રમિકોને ‘ઉંઘ’ મોંઘી પડી : એક સાથે 16 મોબાઈલની ચોરી
કહેવાય છે કે, ઊંઘ વહાલી હોય પણ આટલી બધી વહાલી કે બાજુમાંથી આખું મોબાઇલ માર્કેટ સાફ થઇ જાય તોય ખબર ન પડે ? આવો જ…
View More ભચાઉની કંપનીમાં શ્રમિકોને ‘ઉંઘ’ મોંઘી પડી : એક સાથે 16 મોબાઈલની ચોરીચોટીલાના કેમિકલ કાંડમાં PI અને PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
ચોટીલા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તંત્ર દ્વારા લેવાયેલા કડક પગલાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. મોલડી હાઇવે પર…
View More ચોટીલાના કેમિકલ કાંડમાં PI અને PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડશાપરના પારડીમાં પારિવારિક સંબંધ ધરાવતાં પિતા-પુત્રએ મહિલાને છરીના 10 ઘા ઝીંકી દીધા
રાજકોટમાં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી પરિણીતા પારડી ગામ પાસે શિતળા માતાજીના મંદિર નજીક હતી ત્યારે પારીવારિક સંબંધ ધરાવતાં પિતા-પુત્રએ છરી વડે હુમલો કર્યો હતો.…
View More શાપરના પારડીમાં પારિવારિક સંબંધ ધરાવતાં પિતા-પુત્રએ મહિલાને છરીના 10 ઘા ઝીંકી દીધાઇન્કમટેક્સ કાયદામાં ફેરફાર: હિસાબોની દૈનિક કોપી ભારતના સર્વરમાં જ રાખવી ફરજિયાત
કોમ્પ્યુટરમાં હિસાબ રાખતા દરેક કંપની-લોકો માટે નવો નિયમ લાગુ, દરરોજ બેકઅપ લેવું ફરજિયાત, કલાઉડ સોફટવેર વાપરનારાઓએ ખાસ સાવચેતી રાખવી પડશે આવકવેરા વિભાગે ઇલેક્ટ્રોનિક બુક્સ જાળવનારા…
View More ઇન્કમટેક્સ કાયદામાં ફેરફાર: હિસાબોની દૈનિક કોપી ભારતના સર્વરમાં જ રાખવી ફરજિયાતતાલાલામાં એક દિવસ પહેલા જ એડમિશન લેનાર છાત્રનું હોસ્ટેલના ત્રીજા માળેથી પટકાતા મોત
તાલાલાની પ્લાઝ્મા ઇન્ટરનેશનલ સ્કૂલની બિલ્ડિંગમાં ચાલતી ફોટોન સ્કૂલ એન્ડ હોસ્ટેલમાં ગત રોજ 10મી મેના દિવસે હોસ્ટેલની ત્રીજા માળની બારીમાંથી શંકાસ્પદ રીતે નીચે પટકાવવાને કારણે 14…
View More તાલાલામાં એક દિવસ પહેલા જ એડમિશન લેનાર છાત્રનું હોસ્ટેલના ત્રીજા માળેથી પટકાતા મોતમોરબી જિલ્લામાં અપમૃત્યુની 4 ઘટના
પરિણીતા અને વૃધ્ધના આપઘાત, ડૂબી જવાથી યુવકે જીવ ગુમાવ્યો મોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ અલગ-અલગ બનાવો બન્યા હતા. જેમાં હળવદના બુટવડા ગામે માત્ર 20 વર્ષની પરિણીતાએ…
View More મોરબી જિલ્લામાં અપમૃત્યુની 4 ઘટનાજસદણના કનેસરા અને કાસકોલિયા ગામે જુગારના દરોડા, 14ની ધરપકડ
ભીમ અગિયારસ પૂર્વે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે સ્થળે પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતા 14 શખ્સોની ધરપકડ કરી રૂૂ.2.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.…
View More જસદણના કનેસરા અને કાસકોલિયા ગામે જુગારના દરોડા, 14ની ધરપકડ