ગોંડલના ગુંદાળા ગામે રહેતાં યુવકનું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. યુવકના મૃતદેહને દરવાજા તોડી બહાર કાઢવામાં આવ્યો હતો. પાંચ માસ પૂર્વે જ લગ્નગ્રંથીથી જોડાયેલા યુવકના…
View More ગોંડલના ગુંદાળા ગામે યુવકનું બેભાન હાલતમાં મોત; દરવાજા તોડી મૃતદેહ બહાર કઢાયોCategory: ગુજરાત
સોમનાથ નજીક હિરણ નદીના ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત
ટ્રક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત..વેરાવળ થી કાજલી તરફ જઈ રહેલા માટી ભરેલા ટ્રેકટર ને ટ્રકે પાછળ થી ઠોકર માર્યા ની શક્યતા હોય શકે છે…
View More સોમનાથ નજીક હિરણ નદીના ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માતખંભાળિયા નજીક કાર સાથે ઊંટ અથડાતા યુવાનનું મૃત્યુ
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર દ્વારકા દર્શન કરી અને જામનગર તરફ જતા યુવાનો – મિત્રો સાથેની એક મોટરકાર રાત્રિના સમયે ઊંટ સાથે અથડાઈ પડતા મોટરકારમાં…
View More ખંભાળિયા નજીક કાર સાથે ઊંટ અથડાતા યુવાનનું મૃત્યુસાવરકુંડલાના કેરાળા ગામે જમીન વિવાદનો અંત, પોલીસે વિધવાને 9 વિઘા જમીન પરત અપાવી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કેરાળા ગામમાં છેલ્લા ચાર દાયકાથી ચાલી રહેલા જમીન વિવાદનો અંત આવ્યો છે. જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી એક વિધવા…
View More સાવરકુંડલાના કેરાળા ગામે જમીન વિવાદનો અંત, પોલીસે વિધવાને 9 વિઘા જમીન પરત અપાવીરીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાના જામીન મંજૂર
ગોંડલ તાલુકામાં નોંધાયેલા ચર્ચાસ્પદ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે કેસના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને નિયમિત જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાના જામીન મંજૂરભાવનગરના વાવડી ગામે મજૂર પર 3 શખ્સોએ કર્યો હીચકારો હુમલો
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામમાં મોટરસાયકલ સાઈડમાં રાખવાની નજીવી બાબતે ત્રણ શખ્સોએ એક આધેડ મજૂર પર જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ…
View More ભાવનગરના વાવડી ગામે મજૂર પર 3 શખ્સોએ કર્યો હીચકારો હુમલોમોરબીમાં વીજ કંપનીઓના વિરોધમાં આંદોલન પાર્ટ-3 શરૂ થશે
ખેતરોમાં ઉભેલા વીજપોલ કાપી નાખવાની ઉચ્ચારેલી ચીમકી, અશ્ર્વ પાલકોનું પણ આંદોલનને સમર્થન મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે લોકો આવી રહ્યા છે તેવામાં…
View More મોરબીમાં વીજ કંપનીઓના વિરોધમાં આંદોલન પાર્ટ-3 શરૂ થશેગોંડલના સાજડિયાળી ગામે વીજ કરંટ લાગતા 35 ઘેટાનાં મોત
ગોંડલનાં નાના એવા સાજડીયાળી ગામે કમકમાટી ભરી ઘટનાં સામે આવી છે. વહેલી સવારે 66 કે.વી.ની બાજુમાં અર્થીંગ જોડાયેલા વાયરની પ્લેટ ખુલ્લી પડી હોય તેના પરથી…
View More ગોંડલના સાજડિયાળી ગામે વીજ કરંટ લાગતા 35 ઘેટાનાં મોતકલ્યાણપુરના સાની ડેમ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે થતું રેતીનું વહન ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા રોયલ્ટી વગર થતી ખનીજની હેરાફેરી તેમજ ગેરકાયદેસર ખનીજ ખનન સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.…
View More કલ્યાણપુરના સાની ડેમ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે થતું રેતીનું વહન ઝડપાયુંબિનખેતી જમીનમાં નમૂના નં.7 આધારિત પ્રોપર્ટીકાર્ડ થશે બંધ
ગુજરાત સરકાર દ્વારા બિનખેતી (ગઅ) થયેલા સર્વે નંબરો અંગે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના નવા પરિપત્ર અનુસાર, હવે બિનખેતી થયેલા ગામ નમૂના…
View More બિનખેતી જમીનમાં નમૂના નં.7 આધારિત પ્રોપર્ટીકાર્ડ થશે બંધ