મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આવા પ્રોજેક્ટ્સમાં જેમની…
View More ધરતીપુત્રોનાં હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: જમીન સંપાદન બાદ ખેડૂતો એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવી શકશે અને બે વર્ષમાં જમીન ખરીદી શકશેCategory: ગુજરાત
તળાજા નજીક ટોરસ સાથે બાઈક અથડાતાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત
ભાવનગર જિલ્લાના તળાજા ના દિનદયાળ નગર ખાતે રહેતા બે લબર મુછીયા યુવાનો સવારના બાઈક પર સવાર થઈ પાલીતાણા બગીના કામ હોય જવા રવાના થયાહતા. કુંઢેલી…
View More તળાજા નજીક ટોરસ સાથે બાઈક અથડાતાં એકનું મોત, એક ઈજાગ્રસ્તઅમરેલીની બેંકમાં ચોરીનો પ્રયાસ: રૂા. 60 લાખની રોકડ અને સોનું બચી ગયું
અમરેલી જિલ્લામા તસ્કરોની રંજાડ વધી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે અમરેલી તાલુકાના બાબાપુરમા આવેલ સરકારી બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમા તસ્કરોએ ચોરીનો પ્રયાસ…
View More અમરેલીની બેંકમાં ચોરીનો પ્રયાસ: રૂા. 60 લાખની રોકડ અને સોનું બચી ગયુંવેરાવળના પીપળવા પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોત
ગીર સોમનાથના વેરાવળમાં રહેતો યુવાન બાઈક લઈને પીપળવા અને માલગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું.…
View More વેરાવળના પીપળવા પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોતડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠાનું કમઠાણ
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.…
View More ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠાનું કમઠાણસૌરાષ્ટ્રના લોકોને ફર્નિચરના શોરૂમના સેલ્સમેને ડ્રોના કૂપન ડિસ્કાઉન્ટની લાલચ આપી 4.48 લાખની ઠગાઇ
જૂનાગઢનાં રાયજી નગરમાં રહેતા 40 વર્ષીય પ્રેમભાઈ જગદીશભાઈ ગોધવાણી શહેર પાસે વંથલી તાબાનાં વાડલા ફાટક પાસે નોવેલ્ટી ફર્નિચરના શોરૂૂમ ધરાવે છે અને ગ્રાહકોના વર્ક ઓર્ડર…
View More સૌરાષ્ટ્રના લોકોને ફર્નિચરના શોરૂમના સેલ્સમેને ડ્રોના કૂપન ડિસ્કાઉન્ટની લાલચ આપી 4.48 લાખની ઠગાઇચિત્તલમાં નાયબ મામલતદારના માતાની હત્યા મામલે ઘેરાતું રહસ્ય, ઘરના જ ઘાતકી કે અન્ય?
ચિતલના જશવંતગઢપરામા આજે એક વિપ્ર પ્રૌઢા પોતાના ઘરે એકલા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના ગળા પર તિક્ષણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી…
View More ચિત્તલમાં નાયબ મામલતદારના માતાની હત્યા મામલે ઘેરાતું રહસ્ય, ઘરના જ ઘાતકી કે અન્ય?નવા MSME ઉદ્યોગો શરૂ કરવામાં ગુજરાત 9માં સ્થાને ધકેલાયું
અનેક યોજનાઓ અને વાઇબ્રન્ટ સમિટોમાં રોકાણકારો માટે લાલ જાજમ બિછાવવા છતાં સૌથી વધુ રોજગારી આપતા સેકટરમાં પીછેહઠ, પશ્ર્ચિમ બંગાળ દેશભરમાં મોખરે ગુજરાતમાં ઔદ્યોગીક વિકાસ માટે…
View More નવા MSME ઉદ્યોગો શરૂ કરવામાં ગુજરાત 9માં સ્થાને ધકેલાયુંભારે વરસાદથી ગુજરાતના 950 MSMEને નુકસાન: 368 કરોડના પેકેજની માગ
ગુજરાતમાં ઓછામાં ઓછા 950 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને તાજેતરના મહિનાઓમાં ભારે વરસાદથી નુકસાન થયું છે. આ માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી…
View More ભારે વરસાદથી ગુજરાતના 950 MSMEને નુકસાન: 368 કરોડના પેકેજની માગસૌરાષ્ટ્રની ટોળકીએ 90 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવ્યા
કંબોડિયાથી નેટવર્ક ચલાવતા મૂળ સુરતના પાર્થ ગોપાણીને વોન્ટેડ જાહેર કર્યો, 15 લાખનો મુદ્દામાલ જપ્ત વૃદ્ધને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખ્યા, પાંચેય આરોપી બેંકમાં પૈસા ઉપાડવા…
View More સૌરાષ્ટ્રની ટોળકીએ 90 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવ્યા