માણાવદરના નાનડીયા ગામની વતની અને રાજકોટમા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે રહેતી તબીબ યુવતીએ કોઇ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવતીના આપઘાતથી…
View More રાજકોટમાં ભાડાના રૂમમાં રહેતી માણાવદર પંથકની મહિલા તબીબે ફાંસો ખાઇ કરેલો આપઘાતCategory: ગુજરાત
રમશે ગુજરાત, જીતશે ગુજરાત, ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
રાજયભરમાં 71 લાખથી વધુ ખેલાડીઓ બતાવશે કાંડાનું કૌવત, 150 કલાકારોનું ધમાકેદાર પર્ફોર્મન્સ ઐશ્ર્વર્યા મજમુદારનો લાઇવ સ્ટેજ શો સહિતના રંગારંગ કાર્યક્રમો રાજકોટથી આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…
View More રમશે ગુજરાત, જીતશે ગુજરાત, ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીધોરાજીમાં પુત્રીને ધમકાવી શરીર સંબંધની માંગ કરનાર સાવકા બાપની ધરપકડ
અપહરણ-પોક્સોના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો ધોરાજીમાં સગીર પુત્રીને ધમકાવી શરીર સબંધની માંગણી કરી અડપલા કરનાર સાવકા પિતાને પોલીસે દબોચી લીધો છે. આ બનાવ અંગે જાણવા…
View More ધોરાજીમાં પુત્રીને ધમકાવી શરીર સંબંધની માંગ કરનાર સાવકા બાપની ધરપકડભાવનગરમાં ડિમોલિશનના વિરોધમાં પિડીતો સાથે કોંગ્રેસની જનઆક્રોશ રેલી
વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાય તો ડંકાની ચોટે આંદોલન કરવા મેવાણીની ચીમકી: આવેદનપત્ર પાઠવી રજૂઆત ભાવનગર ના શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર…
View More ભાવનગરમાં ડિમોલિશનના વિરોધમાં પિડીતો સાથે કોંગ્રેસની જનઆક્રોશ રેલીમોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબીના મકરાણીવાસમાથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી કિં.રૂૂ. 1,17,000 ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસને…
View More મોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયોમોરબીના રાજપર ગામમાં દીપડાએ દેખા દીધી : ગ્રામજનોમાં ભયનો માહોલ
વાડી વિસ્તારમાં મજૂરીએ જતા લોકોની મુશ્કેલી વધી મોરબીની ભાગોળે આવેલા રાજપર ગામમાં શુક્રવારની રાત્રીના સમયે દીપડો દેખા દેતા ગામ લોકો એકત્રિત થયા હતા અને ગામના…
View More મોરબીના રાજપર ગામમાં દીપડાએ દેખા દીધી : ગ્રામજનોમાં ભયનો માહોલમોરબી મ્યુનિ.કમિશનરે ચાર્જ સંભાળતા જ એકશનમાં, 10 દુકાનદારો દંડાયા
મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યાની સાથે જ એક્શન મોડમાં આવી ગયેલ છે અને સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને શહેરના જુદાજુદા વિસ્તારની મુલાકાત લીધેલ હતી…
View More મોરબી મ્યુનિ.કમિશનરે ચાર્જ સંભાળતા જ એકશનમાં, 10 દુકાનદારો દંડાયાપોરબંદર સિવિલમાં નોકરી માટે યુવાનને નકલી સર્ટિફિકેટ બનાવી આપનાર રાજકોટનો તબીબ પકડાયો
ઝડપાયેલો તબીબ રાજકોટના એસ્ટ્રોન ચોકમાં હરસિધ્ધિ ડેન્ટલ ક્લિનીક ચલાવે છે : ડોક્ટરના ચાર દિવસના રિમાન્ડ મંજૂર 2024ની શરુઆતમાં ભાવસિંહજી હોસ્પીટલના ડ્રીસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટરમાં ડેન્ટલ…
View More પોરબંદર સિવિલમાં નોકરી માટે યુવાનને નકલી સર્ટિફિકેટ બનાવી આપનાર રાજકોટનો તબીબ પકડાયોવેરાવળમાં પોસ્ટ ઓફિસ રોડ પર 31 દુકાનોનું ડિમોલીશન
વેરાવળ શહેરમાં રસ્તો પહોળો કરવા ગેરકાયદેસર 31 જેટલી દુકાનો પર નગરપાલીકા તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ગેરકાયદેસર ખડકાયેલ દબાણો દુર કરાયા છે.વેરાવળના હાર્દસમા પોસ્ટ ઓફિસ રોડ…
View More વેરાવળમાં પોસ્ટ ઓફિસ રોડ પર 31 દુકાનોનું ડિમોલીશનરાજકોટના કારખાનેદારને સસ્તામાં લોખંડના વાયર આપવાની લાલચે 18 લાખની છેતરપિંડી
રાજકોટના કાલાવડ રોડ ઉપર ડેકોરા વેસ્ટ હિલ એપાર્ટમેન્ટમાં રહેતા અને શાપરમાં કારખાનું ધરાવતા કારખાનેદારને સસ્તામાં લોખંડના વાયર આપવાની લાલચે શાપરના શખ્સે રૂા. 18 લાખની છેતરપીંડી…
View More રાજકોટના કારખાનેદારને સસ્તામાં લોખંડના વાયર આપવાની લાલચે 18 લાખની છેતરપિંડી