ગોંડલ એસટી બસ સ્ેટશન માંથી ખાનગીવાળા ઓ મુસાફરોને ખેચી જતા હોય એસટીને લાખોની આવકનો ચુનો લાગી રહ્યો છે. ડેપો મેનેજરની આવા વાહન ચાલકો સાથે ની…
View More ગોંડલ એસ.ટી ડેપોમાં રેઢા ;રાજખાનગી વાહનચાલકો મુસાફરો ખેંચી જાય છેCategory: ગુજરાત
સ્વામીએ પાછલા બારણેથી મંદિરમાં પ્રવેશી જલારામ બાપાની માફી માગી
ખુદ પોલીસ નંબર પ્લેટ વગર સ્કોર્પિયોમાં સ્વામીને વીરપુર લઈ આવતા ઉઠતા અનેક સવાલો જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો સૂત્રને સાર્થક કરનાર જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય…
View More સ્વામીએ પાછલા બારણેથી મંદિરમાં પ્રવેશી જલારામ બાપાની માફી માગીજ્ઞાન પ્રકાશ સ્વામી આખરે ઝુક્યાં, વીરપુર આવી જલારામ બાપાની માફી માગી
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ ટીપ્પણીને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ…
View More જ્ઞાન પ્રકાશ સ્વામી આખરે ઝુક્યાં, વીરપુર આવી જલારામ બાપાની માફી માગીનબળા પાર્ટી છોડી ગયા, હવે મજબૂત સૈનિકો વધ્યા: રાહુલ ગાંધી
કોંગ્રેસનાં નેતા અને લોકસભાનાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ શકિતસિંહ ગોહિલ, વિધાનસભાનાં…
View More નબળા પાર્ટી છોડી ગયા, હવે મજબૂત સૈનિકો વધ્યા: રાહુલ ગાંધીમેઘમાયાનગરમાં કપડાં સૂકવતી વેળાએ પહેલા માળેથી પટકાતાં મહિલાનું મોત
શહેરના મેઘમાયાનગરમાં કપડા સુકવતી વેળાએ પહેલા માળેથી પટકાતા મહીલાનું ગંભીર ઇજા થતા મોત નીપજયું છે. જયારે વામ્બે આવાસ કવાર્ટરમાં યુવાને ફીનાઇલ ગટગટાવી લેતા તેને સારવાર…
View More મેઘમાયાનગરમાં કપડાં સૂકવતી વેળાએ પહેલા માળેથી પટકાતાં મહિલાનું મોતસિટી બસમાં બહેનોને મહિલા દિવસે મફત મુસાફરીની ભેટ
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન-સ્ટેન્ડિંગ કમિટી યમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષના દંડક મનીષભાઈ…
View More સિટી બસમાં બહેનોને મહિલા દિવસે મફત મુસાફરીની ભેટસૈન્યના નિવૃત્ત જવાનો સાથે ડિસમિસ કર્નલની 1.36 કરોડની ઠગાઇ
મવડી રહેતા આર્મીમેનને ઉંચા વળતરની લાલચ આપી 11.40 લાખ પડાવી લીધા, અન્ય અનેક નિવૃત્ત જવાનોને પણ છેતર્યા રાજકોટના નિવૃત્ત આર્મીમેન સહિત સૈન્ય જવાનો સાથે…
View More સૈન્યના નિવૃત્ત જવાનો સાથે ડિસમિસ કર્નલની 1.36 કરોડની ઠગાઇલોહાણા સમાજ આકરા પાણીએ, પોલીસને આપ્યું આવેદન
સંત શિરોમણિ જલારામબાપા વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરનાર સુરતના અમરોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના જ્ઞાનપ્રકાશદાસ સ્વામી સામે લોહાણા સમાજ આકરા…
View More લોહાણા સમાજ આકરા પાણીએ, પોલીસને આપ્યું આવેદનપાડાસણના પ્રૌઢનું હાર્ટએટેકથી મોત
શહેરની ભાગોળ આવેલા પાડાસણ ગામે રહેતા પ્રૌઢનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસ માંથી જાણવા…
View More પાડાસણના પ્રૌઢનું હાર્ટએટેકથી મોતવેરાવિભાગે વધુ 7 મિલકત સીલ કરી રહેણાકનું 1 નળજોડાણ કાપ્યું
મનપાના વેરા વિભાગ દ્વારા રીકવરી ઝુંબેશ અંતગર્ત આજે વધુ 7 મીલકત સીલ કરી અકે નળ જોડાણ કાપી સ્થળ પર રૂા.62.17 લાખની વેરા વસુલાત કરી…
View More વેરાવિભાગે વધુ 7 મિલકત સીલ કરી રહેણાકનું 1 નળજોડાણ કાપ્યું