યુગાન્ડાના ટોચના ગુજરાતી ઉદ્યોગપતિ રાજીવ રૂપારેલિયાનું અકસ્માતમાં મોત

રૂપારેલિયા પરિવાર સમગ્ર આફ્રિકાના અબજોપતિના લિસ્ટમાં સામેલ સમગ્ર આફ્રિકામાં અબજોપતિઓના લિસ્ટમાં આવતા અને યુગાન્ડાના ટોચના ઉદ્યોગપતિ અને મૂળ ગુજરાતી સુધીર રૂૂપારેલિયાના પુત્ર રાજીવ રૂૂપારેલિયાનું શનિવારે…

View More યુગાન્ડાના ટોચના ગુજરાતી ઉદ્યોગપતિ રાજીવ રૂપારેલિયાનું અકસ્માતમાં મોત

રાજકોટમાં મોડેલ ઉપર દુષ્કર્મના આરોપીનો ભેદી આપઘાત

રીબડા ખાતે વાડીમાંથી ઝાડ સાથે લટકતી લાશ મળી આવતા ભારે ખળભળાટ શનિવારે જ સગીર મોડેલ ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી રાજકોટમાં ગત શનિવારે ધારી…

View More રાજકોટમાં મોડેલ ઉપર દુષ્કર્મના આરોપીનો ભેદી આપઘાત

ચોટીલા જુના બસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જુગાર રમતા ચાર ઝડપાયા

ચોટીલા પોલીસે બાતમીના આધારે જૂના બસસ્ટેન્ડનાં ગ્રાઉન્ડમાં રમાતા જુગાર ઉપર છાપો મારતા નાસભાગ મચી ગયેલ જો કે બે ઇસમો નાસી છુટયા હતા પણ ચાર જુગારીઓ…

View More ચોટીલા જુના બસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જુગાર રમતા ચાર ઝડપાયા

સૌરાષ્ટ્રમાં મુસાફરોને શિકાર બનાવતી ટોળકી ઝડપાઈ

રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલ ચોરીના ભેદ ખુલ્યા, બે મહિલા સહિત ચારની ધરપકડ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં મુસાફરોને વાહનમાં બેસાડીને ચોરી કરતી ટોળકીને…

View More સૌરાષ્ટ્રમાં મુસાફરોને શિકાર બનાવતી ટોળકી ઝડપાઈ

જયનગરમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરોએ વૃદ્ધની હત્યા કરી નાખી

જયનગરમાં ચોરી કરવા આવેલા 4 શખ્સોએ વૃદ્ધ જાગી જતાં હથિયારના ઘા ઝીંકી પતાવી દીધા રાજકોટમાં પોલીસની ધાક ઓસરી હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી…

View More જયનગરમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરોએ વૃદ્ધની હત્યા કરી નાખી

ગોંડલના ભોજપરા ગામે બંધ જીનીંગના ગોડાઉનમાંથી 200 મણ ઘઉંની ચોરી

પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા ગોંડલ તાલુકા નાં ભોજપરા ગામે ખેડુત નાં ગોડાઉન માં રાખેલા રુ.1 લાખની કિંમત નાં 200 મણ ઘઉં કોઇ તસ્કરો…

View More ગોંડલના ભોજપરા ગામે બંધ જીનીંગના ગોડાઉનમાંથી 200 મણ ઘઉંની ચોરી

અલિયાબાડા નજીક કૂતરૂૂં આડું ઉતરતાં ઇકો પલટી: ચાલકનું મોત

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે એક ઇકો કારની આડે કૂતરું ઉતરતાં અકસ્માતે ઇકો કાર પલટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં કારના ચાલકનું ગંભીર ઇજા થવાના…

View More અલિયાબાડા નજીક કૂતરૂૂં આડું ઉતરતાં ઇકો પલટી: ચાલકનું મોત

નંદનવન સોસાયટીમાં રેઢી કારમાં સંતાડેલી 149 ઈંગ્લિશ દારૂની બોટલ મળી

જામનગરમાં નંદનવન સોસાયટી વિસ્તારમાં રેઢી પડેલી એક કારમાં ચોર ખાનામાં સંતાડવામાં આવેલો 149 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો પકડાયો છે, અને પોલીસે કાર અને…

View More નંદનવન સોસાયટીમાં રેઢી કારમાં સંતાડેલી 149 ઈંગ્લિશ દારૂની બોટલ મળી

ઇલેક્ટ્રિક વસ્તુઓ ઓછા ભાવે આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતી મહિલા

જામનગર સીટી બી. ડિવીઝન પોલીસ મથકમાં છેતરપિંડી અંગે નો ગુન્હો દાખલ થયેલ હોય જેમાં ભોગબનનાર મંછબા જાડેજા એ પોતાની ફરીયાદ જાહેર કરી છે કે આરોપી…

View More ઇલેક્ટ્રિક વસ્તુઓ ઓછા ભાવે આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતી મહિલા

કુખ્યાત દીવલા ડોને ફરી પોત પ્રકાશ્યું: વિદ્યાર્થીને માર માર્યાની ચાર સામે ફરિયાદ

જામનગર ના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા કુખ્યાત દીવલા ડોને ફરી થી પોતપ્રકાશયું છે, અને પોતાના ત્રણ સાગરીત સાથે મળીને એક વિદ્યાર્થીને માર માર્યો હોવાની પોલીસ…

View More કુખ્યાત દીવલા ડોને ફરી પોત પ્રકાશ્યું: વિદ્યાર્થીને માર માર્યાની ચાર સામે ફરિયાદ