રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચનાને પગલે શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે આજે શહેરના ભાગોળે આવેલા મોટા માવા…
View More મોટામવામાં 100 કરોડની જમીન પરથી દબાણ હટાવતા મામલતદારCategory: ગુજરાત
શુદ્ધ ઘી-વેફર-સેકરીનના સેમ્પલ ફેઈલ, વિક્રેતાને 3.5 લાખનો દંડ
ફૂડ વિભાગનું ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 8ને લાયસન્સ અંગે નોટિસ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો દંડ ભરી છૂટી ગયા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ…
View More શુદ્ધ ઘી-વેફર-સેકરીનના સેમ્પલ ફેઈલ, વિક્રેતાને 3.5 લાખનો દંડGPSCની આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યૂનું ભારણ 50 ટકા હોવાથી નુકસાન
ઉમેદવારોને અન્યાય થતો હોવાની રાવ: ભારણ ઘટાડવા કોંગ્રેસની માંગ આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બનાવવામાં આવેલા નીતિ નિયમોમાં ઈન્ટરવ્યુનું ભારણ ઘટાડવાની કોંગ્રેસ…
View More GPSCની આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યૂનું ભારણ 50 ટકા હોવાથી નુકસાનઅમેરિકામાં કાર અકસ્માતમાં એક ગુજરાતી સહિત બે ભારતીય છાત્રોનાં મોત
અમેરિકાના પેનસિલ્વેનિયાની લેન્કેસ્ટર કાઉન્ટીમાં ગત સપ્તાહે એક માર્ગ અકસ્માતમાં એક ગુજરાતી સહિત બે ઈન્ડિયન સ્ટૂડન્ટ્સના મોત થઈ ગયા છે જ્યારે એક યુવક ઘવાયો છે. મૃતક…
View More અમેરિકામાં કાર અકસ્માતમાં એક ગુજરાતી સહિત બે ભારતીય છાત્રોનાં મોતબોર્ડમાં નાપાસ થયેલા ધો.12ના છાત્રોના પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ
ગુજરાતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા બાદ હવે પૂરક પરીક્ષા લેવા માટેના ફોર્મ ભરવાની શરૂૂઆત થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેમણે…
View More બોર્ડમાં નાપાસ થયેલા ધો.12ના છાત્રોના પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂપાકિસ્તાની કનેક્શન ધરાવતા મૌલાનાના ધારીમાં આવેલા મદરેસા પર બુલડોઝર ફર્યુ
ગુજરાતમાં, પોલીસે મૌલાના દ્વારા સંચાલિત એક મદરેસા પર બુલડોઝર ચલાવ્યું છે, જેના પાકિસ્તાની લિંક્સ સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરાઈ. આ મદરેસા મૌલાના મોહમ્મદ ફઝલ…
View More પાકિસ્તાની કનેક્શન ધરાવતા મૌલાનાના ધારીમાં આવેલા મદરેસા પર બુલડોઝર ફર્યુઢાંઢિયા પાસે બાઈક રોજડા સાથે અથડાતા ચાલકનું મોત
ત્રંબા ગામે નોકરી ઉપર જતાં આધેડને નડ્યો જીવલેણ અકસ્માત શહેરની ભાગોળે આવેલા ઢાંઢિયા ગામે રહેતા આધેડ બાઈક લઈને ત્રંબા ગામે નોકરી ઉપર જતાં હતા ત્યારે…
View More ઢાંઢિયા પાસે બાઈક રોજડા સાથે અથડાતા ચાલકનું મોતવનનેશન વન રેશન કાર્ડ યોજનામાં પોર્ટીબિલિટી પરમીટ મળી નથી
લાભાર્થીઓ રાશન વગર રહે તેવી સ્થિતિ : DSOને લેપારીઓની રજૂઆત રાજકોટ ફેરપ્રાઈઝ એસોસીએશન જિલ્લા પુરવઠા અધિકારીને એક પત્ર લખી ‘વનનેશન વન રેશન કાર્ડ’ યોજના હેઠળ…
View More વનનેશન વન રેશન કાર્ડ યોજનામાં પોર્ટીબિલિટી પરમીટ મળી નથીબે વર્ષની માસુમ બાળકી ઉપર દરવાજો પડતા મોત
શહેરમાં કાલાવડ રોડ ઉપર કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક રહેતા પરિવારની બે વર્ષની બાળકી ઉપર દરવાજો માથે પડતા બાળકી સારવાર માટે ખસેડાઈ હતી. માસુમ બાળાની સારવાર કારગત…
View More બે વર્ષની માસુમ બાળકી ઉપર દરવાજો પડતા મોતવીજતારને સળિયો અડી જતાં કરંટ લાગતા શ્રમિક યુવાનનું મોત
ઓરિસ્સાનો યુવાન કણકોટ નજીક વાડીમાં રૂમની છત ભરવાનું કામ કરતો’તો શહેરની ભાગોળે કણકોટ નજીક વાડીમાં રૂમની છત ભરવાનું કામ કરતી વેળાએ વીજતારને સળીયો અડી જતાં…
View More વીજતારને સળિયો અડી જતાં કરંટ લાગતા શ્રમિક યુવાનનું મોત