રાજકોટમાં કાલે 12 કેન્દ્રો પર યુપીએસસી પ્રિલિમ.ની પરીક્ષા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.)દ્વારા તા.25 મે (રવિવાર)ના રોજ યુ.પી.એસ.સી. સિવીલ સર્વીસીસ (પ્રિલિમીનરી) પરીક્ષા-2025 રાજકોટ જિલ્લાના 12 કેન્દ્રો ખાતે યોજાશે. આ અંગે જિલ્લા પુરવઠા કચેરી,…

View More રાજકોટમાં કાલે 12 કેન્દ્રો પર યુપીએસસી પ્રિલિમ.ની પરીક્ષા

એકલવાયુ જીવન જીવતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોત

શહેરની ભાગોળે ગોંડલ હાઈ-વે પર આવેલા આગમન સિટીમાં એકલવાયુ જીવન જીવતાં વૃધ્ધનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. વૃધ્ધ બે દિવસથી ઘરમાંથી બહાર નીકળ્યા ન હોય પાડોશીએ…

View More એકલવાયુ જીવન જીવતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોત

રત્નકલાકારો માટે પેકેજ જાહેર, એક વર્ષ 13500 સુધી શિક્ષણ ફીમાં સહાય

હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. એવામાં રત્નકલાકારો માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આર્થિક-શૈક્ષણિક સહાયની જાહેરાત કરી છે. રત્નકલાકારો માટે એક વર્ષ માટેની 13500…

View More રત્નકલાકારો માટે પેકેજ જાહેર, એક વર્ષ 13500 સુધી શિક્ષણ ફીમાં સહાય

રાજ્યમાં 300 બેડની વધુ એક હોસ્પિટલ-મેડિકલ કોલેજ બનશે

ગુજરાત યુનિવર્સિટી ફાઇવ સ્ટાર હોટેલ અને મેનેજમેન્ટનો કોર્ષ શરૂ કરશે: બોર્ડની મળેલી બેઠકમાં નિર્ણય ગુજરાત યુનિ. દ્વારા GMDCના નામે ઓળખાતા યુનિ. ગ્રાઉન્ડમાં 300 બેડની હોસ્પિટલ…

View More રાજ્યમાં 300 બેડની વધુ એક હોસ્પિટલ-મેડિકલ કોલેજ બનશે

મિત્રો સાથે હરિદ્વાર ફરવા જતાં રાજકોટનાં યુવાનનું ટ્રેનમાંથી ફેંકાઈ જતાં મોત

શહેરના મવડી વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્કમાં રહેતો કોલેજીયન યુવાન તેના મિત્રો સાથે હરિદ્વાર ફરવા જતો હતો ત્યારે રાજસ્થાનના અલવર નજીક ચાલુ ટ્રેનમાંથી ફેંકાઈ જતાં યુવાનનું…

View More મિત્રો સાથે હરિદ્વાર ફરવા જતાં રાજકોટનાં યુવાનનું ટ્રેનમાંથી ફેંકાઈ જતાં મોત

બસપોર્ટ પાછળ બાલાજી હોસ્પિટલમાં મહિલા મેડિકલ ઓફિસરનું શંકાસ્પદ મોત

રાજકોટ શહેરનાં બસપોર્ટ પાછળ આવેલી બાલાજી હોસ્પિટલમા આજે મહીલા મેડીકલ ઓફીસરનુ અચાનક ઢળી પડતા મોત નીપજયુ હતુ . મૃતકનાં બે વર્ષ પહેલા લગ્ન થયા હતા.…

View More બસપોર્ટ પાછળ બાલાજી હોસ્પિટલમાં મહિલા મેડિકલ ઓફિસરનું શંકાસ્પદ મોત

મુકેશ અંબાણી સપરિવાર ભગવાન દ્વારકાધીશના દર્શને

ભગવાન દ્વારકાધીશમાં અખુટ શ્રદ્ધા ધરાવતા અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પુત્ર આકાશ અંબાણી આજે સપરિવાર ભગવાન દ્વારકાધીશના દર્શને આવ્યા હતા. જયા તેઓએ ભગાન દ્વારકાધીશના પાદુકા પૂજન…

View More મુકેશ અંબાણી સપરિવાર ભગવાન દ્વારકાધીશના દર્શને

ગેમઝોન અગ્નિકાંડની કાલે પ્રથમ વરસી

મૃતકોના વારસોને 31 લાખ વળતર આપવા કોંગ્રેસની માંગ દોષિતોને આકરી સજા અપાવવા માટે કાયદાકીય અને રાજકીય લડાઇ લડવાની જાહેરાત મોરબી અને વડોદરામાં વળતર ચૂકવાયું, રાજકોટના…

View More ગેમઝોન અગ્નિકાંડની કાલે પ્રથમ વરસી

જયરાજસિંહ-અનિરૂદ્ધસિંહ એક સિક્કાની બે બાજુ

ગોંડલમાં પટેલો વચ્ચે કોઇ વિખવાદ નથી, વિનુભાઇ શિંગાળાની પ્રતિમા મુકવાની કાર્યવાહી વેગમાં, જીગીશા પટેલની ગુજરાતી જાગરણ સાથે સ્પષ્ટ વાત છેલ્લાં કેટલાક મહિનાથી એક પછી એક…

View More જયરાજસિંહ-અનિરૂદ્ધસિંહ એક સિક્કાની બે બાજુ

શિક્ષણ બોર્ડના 1.95 લાખ છાત્રોની તા.23 જૂનથી પૂરક પરીક્ષાનો પ્રારંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12 (વિજ્ઞાન પ્રવાહ- સામાન્ય પ્રવાહ)ની પૂરક પરીક્ષા આગામી તા.23 જુનથી લેવામાં આવનાર છે. આ પૂરક…

View More શિક્ષણ બોર્ડના 1.95 લાખ છાત્રોની તા.23 જૂનથી પૂરક પરીક્ષાનો પ્રારંભ