મહાપાલિકાએ 140 પશુ પાલકોને તેમના પશુઓ પરત આપી ખોરાકી સંચાલન પેટે રૂા 11.65 લાખનો દંડ વસુલ્યો સરકાર દ્વારા પ્રાણી સંજાડ અંકુશ નિયમ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને…
View More રખડતા પશુઓનો ત્રાસ અવિરત, છ માસમાં 2078 પકડાયાCategory: ગુજરાત
કોઠારિયા સોલવન્ટમાંથી જુગાર રમતી 3 મહિલા સહિત 6 ઝડપાયા
શહેરના ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોવન્ટમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી ત્રણ મહિલા સહિત છ શખ્સોને રૂા.6,860ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ…
View More કોઠારિયા સોલવન્ટમાંથી જુગાર રમતી 3 મહિલા સહિત 6 ઝડપાયાવડવાજડી પાસે બે બાઇક વચ્ચે અકસ્માત: બંને ચાલકને ઇજા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર-નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કાલાવડ રોડ ઉપર વડવાજડી…
View More વડવાજડી પાસે બે બાઇક વચ્ચે અકસ્માત: બંને ચાલકને ઇજાકુંભારવાડામાં સંતાનોના તોફાનથી લાગી આવતા જનેતાએ ઉંઘની વધુ ગોળીઓ પી લીધી
સેન્ટ્રલ જેલમાં કેદીએ ખીલી અને બે પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધુ શહેરમાં કુંભારવાડામાં રહેતી પરિણીતાએ સંતાનોના તોફાનથી લાગી આવતા ઉંધની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી.…
View More કુંભારવાડામાં સંતાનોના તોફાનથી લાગી આવતા જનેતાએ ઉંઘની વધુ ગોળીઓ પી લીધીઅમદાવાદમાં પીએમ મોદીના રોડ શોમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા
ટ્રાફિક નિયમન માટે 600થી વધુ ટ્રાફિક પોલીસ તૈનાત, 800 બસ ફાળવાઇ, અનેક રસ્તા વન-વે જાહેર કરાયા પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂર થકી બદલો લીધા બાદ…
View More અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થાઅમદાવાદથી-ભીલવાડા જતી સ્લીપર બસનો અકસ્માત, 3ના મોત
રાજસમંદમાં કાંકરોલી-ભીલવાડા રોડ પર એક બસ પલટી ખાતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 24 જેટલા લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી…
View More અમદાવાદથી-ભીલવાડા જતી સ્લીપર બસનો અકસ્માત, 3ના મોતસવારમાં ચા જ પીવાની અને બપોરે બે રોટલી ખાવાની: પરિણીતાને સાસરિયાનો ત્રાસ
લક્ષ્મીનગર મેઈન રોડ પર બરસાના-1માં રહેતાં ખ્યાતીબેન લીંબાસીયા (ઉ.વ.32)એ પતિ પાર્થ, સસરા દેવરાજભાઈ, સાસુ ગીતાબેન અને નણંદ વરાલીબેન ભાવીનભાઈ ઠુંમર (રહે. બધા રાજ રેસીડેન્સી, સેટેલાઈટ…
View More સવારમાં ચા જ પીવાની અને બપોરે બે રોટલી ખાવાની: પરિણીતાને સાસરિયાનો ત્રાસજાન્યુઆરીમાં કોલેજ ફ્રેન્ડ સાથે લવમેરેજ કર્યા, એપ્રિલમાં છૂટાછેડા થતાં ડિપ્રેશનમાં યુવતીનો આપઘાત
મોડે સુધી ઘરે નીચે જમવા ન આવતા માતા-પિતા ઉપર જોવા ગયા ત્યારે પુત્રી લટકતી હતી હાલના આધુનિક જમાનામાં યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધારે જોબવા મળે…
View More જાન્યુઆરીમાં કોલેજ ફ્રેન્ડ સાથે લવમેરેજ કર્યા, એપ્રિલમાં છૂટાછેડા થતાં ડિપ્રેશનમાં યુવતીનો આપઘાતરાજકુમાર કોલેજમાં સહશિક્ષણના વિરોધમાં પ્રિન્સીપાલને ઘેરાવ
વાલીઓને વિશ્ર્વાસમાં લીધા વગર જ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ: ઈઇજઊના નિયમોની સમીક્ષા કરવા માંગ શિક્ષણની ગુણવત્તા પર સવાલ, વાલીઓને ન્યાય આપવા પ્રિન્સીપાલને આવેદન…
View More રાજકુમાર કોલેજમાં સહશિક્ષણના વિરોધમાં પ્રિન્સીપાલને ઘેરાવશાપરમાં અઢી વર્ષની પુત્રીના તોફાનથી કંટાળેલી જનેતાએ ફિનાઈલ ગટગટાવ્યું
શાપરમાં અઢી વર્ષની પુત્રીના તોફાનથી કંટાળી જનેતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે જાણવા મળતી…
View More શાપરમાં અઢી વર્ષની પુત્રીના તોફાનથી કંટાળેલી જનેતાએ ફિનાઈલ ગટગટાવ્યું