રાષ્ટ્રીય1 month ago
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- ’20 કરોડ આપો, નહીં તો મરવું પડશે’, પોલીસે નોંધી FIR
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. વ્યક્તિએ ઈમેલ પર 20 કરોડ રૂપિયાની માંગણી કરી...