શહેરની બહુચર્ચિત સરકારી ડેન્ટલ કોલેજમાં થયેલા રૂૂ. 1,36,19,350 ના સરકારી ફંડના ઉચાપત કેસમાં જામનગરની એડિશનલ સેશન્સ કોર્ટમાં આરોપી શોભિત ગર્ગની જામીન અરજી પર ગઈકાલે હાથ…
View More જામનગર ડેન્ટલ કોલેજના ડીનનો બચાવ કોર્ટમાં ટક્યો નહીં, તપાસ અધિકારીઓનો ઉધડો લેવાયોCategory: ગુજરાત
મોરબીના જેતપરમાં કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત
મોરબીના જેતપર ગામે કપાસનો પાક નબળો પડવાના કારણે ચિંતામાં મુકાયેલા એક યુવાને આપઘાત કરી લીધો છે. આ ઘટના વાડીની ઓરડીમાં બની હતી, જ્યાં યુવાને ગળાફાંસો…
View More મોરબીના જેતપરમાં કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાતવડિયાના તોરી ગામે થયેલા સરપંચ પર હુમલા વિરૂધ્ધ કલેક્ટર અને એસપીને ગ્રામજનોનું આવેદનપત્ર
અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામે થોડા દિવસ પેહલા કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ સોનલબેન પાનસુરીયાના પતિદેવ યોગેશ પાનસુરીયા અને તોરી ગામના સરપંચ પરેશ કોટડીયા…
View More વડિયાના તોરી ગામે થયેલા સરપંચ પર હુમલા વિરૂધ્ધ કલેક્ટર અને એસપીને ગ્રામજનોનું આવેદનપત્રજામનગરની આયુર્વેદ યુનિ.ના પેપર પણ ફૂટ્યા?
નીટ બાદ હવે ગુજરાતની પ્રતિષ્ઠિત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપરલીકની આશંકાને લઈને વિવાદમાં આવી છે. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSના શલ્ય તંત્ર-1 વિષયની પરીક્ષા પહેલાં…
View More જામનગરની આયુર્વેદ યુનિ.ના પેપર પણ ફૂટ્યા?બગસરા નર્સિંગ હોસ્ટેલમાં પથ્થરમારાની ઘટના, સુરક્ષા સામે સવાલો
પીઆઇને નર્સિંગની વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂઆત છતા પોલીસની નિષ્ક્રિયતા: દીકરીઓની સુરક્ષાને લઇને વાલીઓ દોડી આવ્યા બગસરામાં આવેલી એ. એન. એમ. ડિગ્રીની સરકારી નર્સિંગ સ્કૂલની 34 વિદ્યાર્થીનીઓની…
View More બગસરા નર્સિંગ હોસ્ટેલમાં પથ્થરમારાની ઘટના, સુરક્ષા સામે સવાલોRTEના નામે ખાનગી શાળાઓ પર બિનજરૂરી દબાણ બંધ કરો
ઉના-ગીરગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકો પર RTE Act,તથા અન્ય કાયદાની આડમાં થતી કથિત ગેરવહીવટી કાર્યવાહી, બિનજરૂૂરી દબાણ…
View More RTEના નામે ખાનગી શાળાઓ પર બિનજરૂરી દબાણ બંધ કરોકાલે બગદાણામાં ગુરુપૂર્ણિમા મહોત્સવની થશે ભવ્ય ઉજવણી
આગામી તા.29 જુલાઈને બુધવારના રોજ બગદાણા ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ બડે ધામધૂમ પૂર્વક તેમજ ભક્તિભાવ ભર્યા માહોલમાં ઊજવવામાં આવશે.પૂ. બજરંગદાસબાપાના બગદાણા ખાતે આવેલા ગુરૂૂઆશ્રમ ખાતે…
View More કાલે બગદાણામાં ગુરુપૂર્ણિમા મહોત્સવની થશે ભવ્ય ઉજવણીસરકારી જમીન ફાળવણીમાં હવે નહીં થાય વિલંબ: મુખ્યમંત્રીએ વધારી જિલ્લા અધિકારીઓની સત્તામર્યાદા
::નિર્ણયથી શું લાભ થશે:: * સરકારી પ્રોજેક્ટ્સ તથા ઔદ્યોગિક સમાજિક હેતુ માટે સરકારી જમીન ફાળવણી વધુ ઝડપી થશે – રોજગારીને વેગ મળશે. * કલેક્ટર…
View More સરકારી જમીન ફાળવણીમાં હવે નહીં થાય વિલંબ: મુખ્યમંત્રીએ વધારી જિલ્લા અધિકારીઓની સત્તામર્યાદારાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત: માતા બાદ પિતા-પુત્રનું સારવારમાં મોત
રાજકોટ શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા અજંતા પાર્ક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત…
View More રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત: માતા બાદ પિતા-પુત્રનું સારવારમાં મોતજહાજ બનાવવામાં પણ ગુજરાત મોખરે આવશે: શિપ બિલ્ડિંગ & રીપેર પોલિસી લોન્ચ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી મહત્વાકાંક્ષી ગુજરાત બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026 ગાંધીનગર ખાતે લોન્ચ કરી હતી. દેશમાં સૌથી વધુ…
View More જહાજ બનાવવામાં પણ ગુજરાત મોખરે આવશે: શિપ બિલ્ડિંગ & રીપેર પોલિસી લોન્ચ