સાવરકુંડલા દેવળા ગેઈટ વિસ્તાર તેમજ શાક માર્કેટ આજુબાજુના રહેવાસીઓ અને દુકાનદારોએ અમરેલી જીલ્લા કલેકટર, સાવરકુંડલા નાયબ કલેકટર, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર અને ટાઉન પોલીસ ઇંસ્પેક્ટરને…
View More સાવરકુંડલામાં દેવળા ગેટ અને શાક માર્કેટ નજીક રમાતીઇંગોરિયાની રમત બંધ કરવા કલેકટરને આવેદનCategory: ગુજરાત
ભાણવડના કાટકોલા ગામે પરપ્રાંતીય યુવતીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
દ્વારકામાં જુગાર રમતી ત્રણ મહિલાઓ ઝડપાઇ મધ્ય પ્રદેશ રાજ્યના રાયગઢ જિલ્લાની મૂળ વતની અને હાલ ભાણવડ તાલુકાના કાટકોલા ગામે રહેતી ટીનાબેન ગેમાભાઈ બારેલા નામની 18…
View More ભાણવડના કાટકોલા ગામે પરપ્રાંતીય યુવતીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવીભાભરમાં મંત્રી સ્વરૂપ ઠાકોરના સ્વાગત સમારોહમાં ગેનીબેન ઠાકોરની હાજરીથી રાજકારણ ગરમાયું
ગેનીબેનએ હસતા હસતા ટોણો માર્યો કે મારો આભાર માનો, મેં તમારા માટે કરી સીટ ખાલી બનાસકાંઠા જિલ્લામાં મંત્રી સ્વરૂપજીનું ભવ્ય સ્વાગત કરાયું ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ…
View More ભાભરમાં મંત્રી સ્વરૂપ ઠાકોરના સ્વાગત સમારોહમાં ગેનીબેન ઠાકોરની હાજરીથી રાજકારણ ગરમાયુંખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ
ફરિયાદીને રૂા. 2.80 લાખ અને દંડ ચૂકવવા કોર્ટનો હુકમ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ફરીયાદી અલીભાઈ હુસેનભાઈ ગજીયા દ્વારા મોગલ સદામભાઈ હુસેનભાઈ (રહે. કોડીનાર) સામે…
View More ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદદ્વારકાના સાત ગામોનો દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ
વસઈ, ભીમરાણા, મેવાસા, ટોબર, મકનપુર, મોજપ, મીઠાપુર DOUDAમાં સમાવાયા ગુજરાત રાજયના નવા મંત્રી મંડળની રચના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકા પંથકને દિવાળીની ભેટ આપતા…
View More દ્વારકાના સાત ગામોનો દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશમોરબી કરછના સાંસદ વિનોદભાઈ ચાવડાએ બોર્ડર પર દેશના ૮૦૦ જવાનો સાથે મીઠાઈ વિતરણ કરી દિવાળીની ઉજવણી કરી
દિપાવલી – નુતન વર્ષના પર્વ નિમિતે BSF હેડ ક્વાર્ટર – કોડકી રોડ – ભુજ મધ્યે જવાનો નું મીઠું મોઢું કરાવી તેમને ૮૦૦ થી વધુ મીઠાઇ…
View More મોરબી કરછના સાંસદ વિનોદભાઈ ચાવડાએ બોર્ડર પર દેશના ૮૦૦ જવાનો સાથે મીઠાઈ વિતરણ કરી દિવાળીની ઉજવણી કરીરાજુલાની હિંડોરણા ચોકડી પર પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ
ટ્રકને આગ લગાડી માર માર્યાની ફરિયાદ રાજુલાના હિંડોણા ગામે હિંડોળા ચોકડી ઉપર આવેલ ચેતન ઓટો સપ્લાયર્સ પેટ્રોલ પંપ માં રાજુલાના શિવા વાલા ધાખડા એ તારીખ…
View More રાજુલાની હિંડોરણા ચોકડી પર પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસદિવાળી પહેલાં જ ત્રિપલ મર્ડરથી રાજકોટ રક્તરંજિત
સામાન્ય બાબતમાં થયેલા પારકા ઝઘડામાં વચ્ચે પડેલા કારખાનેદાર અને તેના ભાઈની હત્યા, વળતા હુમલામાં કોન્ટ્રાક્ટરનું પણ મોત, દંપતી સહિત ત્રણ ઘાયલ: હત્યામાં સંડોવાયેલ આરોપી ક્રાઈમ…
View More દિવાળી પહેલાં જ ત્રિપલ મર્ડરથી રાજકોટ રક્તરંજિતગાંધીગ્રામ લાખના બંગલા પાસે ફલેટમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું, 12 ઝડપાયા
નવ મોબાઇલ, રોકડ અને પાંચ સ્કુટર સહિત 2.22 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેરનાં ગાંધીગ્રામ પાસે લાખનાં બંગલા નજીક બંશી કોમ્પલેક્ષનાં ત્રીજા માળે ફલેટમા મહીલા સંચાલીત…
View More ગાંધીગ્રામ લાખના બંગલા પાસે ફલેટમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું, 12 ઝડપાયા17 વર્ષના તરૂણ સાથે પ્રેમ થતા પરિવાર સંબંધને નહીં સ્વીકારે તેવા ડરથી કોલેજિયન યુવતીએ એસીડ પીધુ
ત્રણ મહિનાથી બંન્ને વચ્ચે પ્રેમસબંધ છે, યુવતીના પરિવારનું નિવેદન લેવાયુ આજનાં સમયમા સગીર વયનાં બાળકો ભણવાની ઉંમરે મોબાઇલમા સોશ્યલ મીડીયા મારફતે એકબીજાનાં પ્રેમમા પડી ન…
View More 17 વર્ષના તરૂણ સાથે પ્રેમ થતા પરિવાર સંબંધને નહીં સ્વીકારે તેવા ડરથી કોલેજિયન યુવતીએ એસીડ પીધુ