ઘરેથી અનાજ દળાવવા નીકળેલી સગીરાને બળજબરીપૂર્વક ખેતરમાં ધસડી જઇ બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું, ત્રીજાએ મદદગારી કરી, ત્રણેય શખ્સોને પોલીસે ઝડપી લીધા હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં…
View More હિંમતનગરના ગાંભોઇમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મCategory: ગુજરાત
જામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોત
જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે હાઈવે રોડ પર ગઈકાલે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને પુરપાટ ઝડપે આવી રહેતી…
View More જામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોતકાલાવડના ભગત ખીજડિયા ગામની યુવતી બસ ડેપો પરથી ગુમ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામમાં રહેતી ગૌરીબેન કાનજીભાઈ દેગડા નામની 27 વર્ષની યુવતી કે જે ધુતારપરથી કાલાવડ જતી એસટી બસ બેઠી હતી, અને…
View More કાલાવડના ભગત ખીજડિયા ગામની યુવતી બસ ડેપો પરથી ગુમકાલાવડના લક્ષ્મીપુર ગામે બે જૂથ વચ્ચે તકરાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામમાં બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને સામસામે મારામારી ના બનાવો બન્યા હતા, જે બનાવ સંદર્ભમાં બંને જૂથ દ્વારા…
View More કાલાવડના લક્ષ્મીપુર ગામે બે જૂથ વચ્ચે તકરારમોરબી વીજકચેરી ગ્રાઉન્ડમાંથી ટ્રાન્સફોર્મરની ચોરીનો પ્રયાસ
મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ વિભાગીય કચેરી 01 પી.જી.વી.સી. એલ. ઓફિસના ખૂલ્લા ગ્રાઉન્ડમાં રાખેલ 44 વીજ ટ્રાન્સફોર્મરમાથી આરોપીએ ચોરી કરવાના ઈરાદાથીવીજ ટ્રાન્સફોર્મરમાથી 410 લીટર જેટલું…
View More મોરબી વીજકચેરી ગ્રાઉન્ડમાંથી ટ્રાન્સફોર્મરની ચોરીનો પ્રયાસજામનગરમાં દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાયી
જામનગરમાં નાગનાથ ગેઈટ વિસ્તારમાં આવેલી વિનોદ નાસ્તા ભુવન- પરોઠા હાઉસ નામની દુકાન કે જેના માલિક દ્વારા મોડી સાંજે દુકાનનું શટર બંધ કરીને ઘરે જઈ રહ્યા…
View More જામનગરમાં દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાયીસોમાલિયા બંદરેથી દુબઇ જવા નીકળેલા માંડવીના જહાજની મધદરિયે સમાધિ
આખરની સિઝન પૂરી થઇ છે, ત્યારે બપોરે સોમાલિયાથી દુબઇ જવા માટે સાગર પ્રવાસ ખેડી રહેલું અહીંનું વહાણ અકસ્માતે આગમાં લપેટાઇ જવાની અમંગળ ઘટનાથી સાગરખેડૂઓ ચિંતાતૂર…
View More સોમાલિયા બંદરેથી દુબઇ જવા નીકળેલા માંડવીના જહાજની મધદરિયે સમાધિવડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતમાં : 1220 કરોડના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે
વડોદરા એરપોર્ટથી કેવડિયા જશે, સર્કિટ હાઉસના VVIP રૂમમાં રોકાણ કરશે આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણમાં પુષ્પાંજલિ આપશે, એકતા પરેડ નિહાળશે, IAS અને IPS સહિત…
View More વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતમાં : 1220 કરોડના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશેવાંકાનેર પંથકમાં કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન, સહાયની માંગ
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા બે દિવસોથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ, મગફળી તથા અન્ય ખેતપાક પર કુદરતના…
View More વાંકાનેર પંથકમાં કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન, સહાયની માંગધોરાજી-પોરબંદર હાઇવે ઉપર બાઇકમાં જોખરી સ્ટન્ટ કરનાર બે શખ્સોની ધરપકડ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને આધારે પોલીસે બને શખ્સોને દબોચી લીધા રાજકોટના ધોરાજી-પોરબંદરને જોડતા નેશનલ હાઇવે રોડ પર કેટલાક બાઈક સવાર શખ્સો બેફામ બન્યા હોય…
View More ધોરાજી-પોરબંદર હાઇવે ઉપર બાઇકમાં જોખરી સ્ટન્ટ કરનાર બે શખ્સોની ધરપકડ