મહિલાઓમાં એસ.એસ.બી. ટીમ વિજેતા, ડીજીપી વિકાસ સહાયના હસ્તે ખેલાડીઓનું સન્માન રાજકોટ ખાતે આયોજિત 74 મી ઓલ ઇન્ડિયા હોકી ચેમ્પિયનશિપ 2025-26 નો ફાઈનલ મેચ બાદ ભવ્ય…
View More ઓલ ઇન્ડિયા હોકી ચેમ્પિયનશિપમાં પંજાબ ટીમ ચેમ્પિયનCategory: ગુજરાત
રાજકોટમાં સોનું નવી ટોચે, 10 ગ્રામના રૂા.1,37,500
સપ્તાહના પ્રથમ દિવસે સોનામાં 1150 અને ચાંદીમાં 2750 રૂા.નો વધારો ડોલરની સામે રૂપિયો વધુ ગગડયો: ડોલરનો ભાવ 90.65 પર પહોંચ્યો સપ્તાહના પ્રથમ દિવસે ફરી સોના-ચાંદીના…
View More રાજકોટમાં સોનું નવી ટોચે, 10 ગ્રામના રૂા.1,37,500ઉદયપુરમાં ફોર્ચ્યુનર કાર ઉપર માર્બલ બ્લોક પડતાં ત્રણ ગુજરાતી સહિત ચારના મોત
ઉદયપુરમાં પિંડવારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા. મૃતકોમાંથી ત્રણ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રહેવાસી હતા. જયારે મહિલા ઉદયપુર જિલ્લાની રહેવાસી…
View More ઉદયપુરમાં ફોર્ચ્યુનર કાર ઉપર માર્બલ બ્લોક પડતાં ત્રણ ગુજરાતી સહિત ચારના મોતગોંડલના મુખ્ય માર્ગો પર આખલા યુધ્ધથી લોકોમાં ભયનો માહોલ
ગોંડલ માં ફરી એકવાર રખડતા આખલાઓની સમસ્યા ગંભીર બની છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. શહેરની મુખ્ય…
View More ગોંડલના મુખ્ય માર્ગો પર આખલા યુધ્ધથી લોકોમાં ભયનો માહોલપત્નીની હત્યા કર્યા બાદ પતિએ આપઘાત કરી લેતાં બે દીકરાઓ નોંધારા બન્યા
વેરાવળ તાલુકાના ડારી ગામે પત્નીની હત્યા કરી પતિ ફરાર થયો હતો. આ ફરાર પતિ નો મૃતદેહ ગામ ની કબ્રસ્તાન ની દરગાહ માં મળી આવ્યો છે.…
View More પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આપઘાત કરી લેતાં બે દીકરાઓ નોંધારા બન્યામોરબીના પીપળી પાસે ઉઘરાણી મુદ્દે ભાઇએ ભાઇનું અપહરણ કરાવ્યું
મોરબી તાલુકાના પીપળી રોડ પરથી કાળા કલરની ફોર્ચ્યુંનર કારમાં યુવાનનું અપહરણ કરી ભાઈ પાસે માંગતા રૂૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી અપહરણની જાણ થતા પોલીસ ટીમો…
View More મોરબીના પીપળી પાસે ઉઘરાણી મુદ્દે ભાઇએ ભાઇનું અપહરણ કરાવ્યુંલીંબડીના જાખણમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
ગાંધીનગર એસએમસી (SMC) ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામમાં મોટી કાર્યવાહી કરી છે. 14 ડિસેમ્બર, 2025 ના રોજ ભગીરથસિંહ છત્રસિંહ ઝાલાના ખેતરમાંથી વિદેશી દારૂૂનો…
View More લીંબડીના જાખણમાંથી દારૂનો જથ્થો ઝડપાયોરાજકોટના રાવકી ગામે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ
રાજકોટ જિલ્લાના રાવકી ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે રાષ્ટ્રના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ભવ્ય અને ગૌરવભર અનાવરણ સમારોહ ઉત્કૃષ્ટ રીતે યોજાયો. ખ્યાતનામ ઉદ્યોગપતિ બી. એમ.…
View More રાજકોટના રાવકી ગામે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણગીર સોમનાથ જિલ્લા તંત્રની સતર્કતાએ બાળ લગ્ન થતાં અટકાવાયા
ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે વેરાવળ રેલવે સ્ટેશનની સામે ઝુપડપટ્ટી વિસ્તારમાં થઈ રહેલા બાળ લગ્નને અટકાવવામાં આવ્યાં હતાં. બાળ…
View More ગીર સોમનાથ જિલ્લા તંત્રની સતર્કતાએ બાળ લગ્ન થતાં અટકાવાયાભાવનગરમાં શરમજનક ઘટના!!! 60 વર્ષીય નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું
ભાવનગરમાંથી શરમજનક ઘટના સામે આવી છે. 60 વર્ષીય એક નિવૃત્ત અધિકારીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે. આ ઘટના…
View More ભાવનગરમાં શરમજનક ઘટના!!! 60 વર્ષીય નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું