જામનગરના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકી નો શિકાર બન્યા હતા . રાજસ્થાન ની પેઢી ના નામે રૂૂપિયા 16.51 લાખનું ડીહાઈડ્રેડ ઓનિયન મંગાવી લીધા બાદ…
View More વેપારી સાથે રૂ. 16.51 લાખની છેતરપિંડી કરનાર ત્રણ પકડાયા : એક ફરારCategory: ક્રાઇમ
Crime
જોડિયા નજીક દ્વારકા દર્શને જતી ત્રણ મહિલાને કચડનાર ટ્રકચાલક ઝડપાયો
જામનગર જિલ્લા ના જોડિયા તાલુકામાં વહેલી સવારે ત્રણ પદયાત્રી મહિલાઓ ને ઠોકરે ચઢાવી તેઓના મૃત્યુ નિપજાવ્યા પછી નાસી છૂટેલા ટ્રક ટ્રેલર ચાલક ને પોલીસે શોધી…
View More જોડિયા નજીક દ્વારકા દર્શને જતી ત્રણ મહિલાને કચડનાર ટ્રકચાલક ઝડપાયોતું અલગ કેમ રહે છે? મારી સાથે આવી જા તેમ કહી પતિએ મિત્રો સાથે મળી પત્ની પર કર્યો હુમલો
સાવરકુંડલામાં આવેલા શિવાજી નગરમાં છેલ્લા ચાર મહિનાથી નશેડી પતિના ત્રાસથી અલગ રહેતી પરણીતાને પતિએ ‘તુ અલગ કેમ રહે છે, તુ મારી સાથે આવી જા’ તેવુ…
View More તું અલગ કેમ રહે છે? મારી સાથે આવી જા તેમ કહી પતિએ મિત્રો સાથે મળી પત્ની પર કર્યો હુમલોકચ્છમાં ચોરાઉ ડીઝલ સાથે ત્રણ ઝડપાયા
સામાન્ય રીતે ગાંધીધામથી સામખિયાળી વચ્ચેના હાઇવે પર વાહનોમાંથી ચોરીના અવાર-નવાર બનાવો બહાર આવતા હોય છે. આ પ્રકારની ચોરીની ઘટનાઓ હવે ભુજ-ખાવડા ધોરીમાર્ગ પર પણ શરૂૂ…
View More કચ્છમાં ચોરાઉ ડીઝલ સાથે ત્રણ ઝડપાયાવાંકાનેર પાલિકા ચૂંટણી બાદ વિજય સરઘસમાં ફટાકડા ફોડતા ભાજપના બે જૂથ વચ્ચે ઘર્ષણ
વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વિજય સરઘસ દરમિયાન માર્કેટ ચોક વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. વોર્ડ નંબર 6માં ભાજપના વિજયી ઉમેદવારોના સરઘસમાં ફટાકડા ફોડવાને…
View More વાંકાનેર પાલિકા ચૂંટણી બાદ વિજય સરઘસમાં ફટાકડા ફોડતા ભાજપના બે જૂથ વચ્ચે ઘર્ષણમહુવામાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 61 લાખનો દારૂ કબજે
48 લાખની કિંમતના 12 વાહન ; ચાર બૂટલેગરને ઝડપી લીધા: અન્ય કેટલા શખ્સોની સંડોવણી? તપાસનો ધમધમાટ મહુવાના લાલખાંભા વિસ્તારમાં પતરાના શેડવાળી ઓરડીમાં દારૂૂનું કટીંગ ચાલી…
View More મહુવામાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 61 લાખનો દારૂ કબજેકોઠારિયા સોલવન્ટમાં ધમધમતા કૂટણખાનાનો પોલીસે ડમી ગ્રાહક મોકલી કર્યો પર્દાફાશ
શહેરની ભાગોળે ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટમા ધમધમતા કુટણખાના અંગે પોલીસને બાતમી મળતા પોલીસે ડમી ગ્રાહક મોકલી કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે કુટણખાનામાથી ગ્રાહક અને…
View More કોઠારિયા સોલવન્ટમાં ધમધમતા કૂટણખાનાનો પોલીસે ડમી ગ્રાહક મોકલી કર્યો પર્દાફાશસોખડા ચોકડી પાસેથી સગીરાનું અપહરણ કરી બસમાં અડપલાં કર્યા : આરોપીની ધરપકડ
શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર સોખડા ચોકડી નજીકથી પરપ્રાંતિય શખ્સ સગીરાનું અપહરણ કરી અમદાવાદ પહોંચ્યો હતો જ્યાંથી બિહાર ભાગે તે પૂર્વે કાલુપુર પોલીસ સ્ટેશનેથી ઝડપી…
View More સોખડા ચોકડી પાસેથી સગીરાનું અપહરણ કરી બસમાં અડપલાં કર્યા : આરોપીની ધરપકડરિસામણે બેઠેલી પરિણીતા પુત્રને મળવા આવતા જેઠ-જેઠાણી અને સાસુનો હુમલો
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં સાસરિયું ધરાવતી અને હાલ છેલ્લા છ મહિનાથી વાંકાનેરમાં માવતરના ઘરે રિસામણે બેઠેલી પરિણીતા ગઈકાલે પુત્રને મળવા આવી હતી. ત્યારે બે જેઠાણી અને…
View More રિસામણે બેઠેલી પરિણીતા પુત્રને મળવા આવતા જેઠ-જેઠાણી અને સાસુનો હુમલોનૂતનનગર પાસે દવાના બિલની ચૂકવણી મામલે પુત્રએ માતાનો હાથ મરડી બહેનને માર માર્યો
કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક નુતનનગર મેઈન રોડ પર રહેતાં નિર્મળાબેન કિશોરભાઈ કાનપરા (ઉ.વ.72)ની પુત્રી સોનલબેન (ઉ.વ.49) પર પુત્ર રવીન (ઉ.વ.43)એ વાઈપરથી હુમલો કરી…
View More નૂતનનગર પાસે દવાના બિલની ચૂકવણી મામલે પુત્રએ માતાનો હાથ મરડી બહેનને માર માર્યો