સલાયા પાસે પરોડિયા ગામેથી આજરોજ દ્વારકા એલસીબીએ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂૂના જુદી જુદી બ્રાન્ડના 708 દારૂૂની બોટલના ગેરકાયદેસર જથ્થા સાથે એક નાસતા ફરતા આરોપીને…
View More સલાયા પાસે પરોડિયામાંથી 4.41 લાખના દારુના જથ્થા સાથે આરોપી ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
હળવદમાં પત્નીના આડા સંબંધની શંકાએ પતિનો ગળેફાંસો ખાઇ આપઘાત
યુવાનની બાવળની ઝાડીમાં લટકતી લાશ મળી: પરિવારમાં શોક હળવદમા મોરબી ચોકડી પાસે ઝૂંપડામાં રહેતા અનિલ ભાવસંગભાઈ ભાભોરે તા.2 ગળે ફાંસો ખાધેલી હાલતમાં બાવળની ઝાડીમાંથી લાશ…
View More હળવદમાં પત્નીના આડા સંબંધની શંકાએ પતિનો ગળેફાંસો ખાઇ આપઘાતસાવરકુંડલામાં બોગસ ડોકટરના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ રદ
ડ્રગ્સ અને ફૂડ વિભાગ અમરેલી દ્વારા સાવરકુંડલા શહેરમાં આવેલ નંદનવન મેડિકલનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.સાવરકુંડલામાં મહુવા રોડ મામલતદાર કચેરીની સામે આવેલ નંદનવન હોસ્પિટલ કે…
View More સાવરકુંડલામાં બોગસ ડોકટરના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ રદભાવનગરના દરિયાખેડૂ પાસેથી 1.35 કરોડની વ્હેલ માછલીની ઊલટી મળી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામનો યુવાન પંદર દિવસ પહેલા દરિયો ખેડવા ગયો હતો.એ સમયે તેને દરિયામા પડેલ વ્હેલ માછલી ની ઉલટી મળી આવી…
View More ભાવનગરના દરિયાખેડૂ પાસેથી 1.35 કરોડની વ્હેલ માછલીની ઊલટી મળીકોડીનાર પંથકમાંથી 1.20 કરોડની વીજચોરી પકડાઇ
કોડીનાર શહેરી વિસ્તાર માં અંદાજે સિત્તેર ટકાથી વધુ ના પાવર લોસ ના કારણે રાજકોટ પી.જી.વી.સી.એલ.ની મેઇન ઓફિસના વડાની ની સૂચના અનુસાર છેલ્લા બે દીવસ…
View More કોડીનાર પંથકમાંથી 1.20 કરોડની વીજચોરી પકડાઇગુટખા માટે પૈસા નહીં આપતા પુત્ર પિતાનું માથું કાપી પોલીસમાં પહોંચ્યો
odishaથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ તેના પિતાની ગરદન કાપીને હાથમાં લઈને પોલીસ સ્ટેશન લઈ ગયો. જેનાથી ખળભળાટ મચી ગયો. જણાવવામાં…
View More ગુટખા માટે પૈસા નહીં આપતા પુત્ર પિતાનું માથું કાપી પોલીસમાં પહોંચ્યોપૂણેમાં ચાકુની અણીએ યુવતી પર સામૂહિક બળાત્કાર: વીડિયો બનાવ્યો
મહારાષ્ટ્રના પુણેમાંથી બળાત્કારની ઘટના સામે આવી છે. પુણેના શિરુર તાલુકાના એક ગામમાં એક બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. પુણે પોલીસે સોમવારે…
View More પૂણેમાં ચાકુની અણીએ યુવતી પર સામૂહિક બળાત્કાર: વીડિયો બનાવ્યોસગર્ભા પત્નીની સારવારના ખર્ચ કાઢવા એક માસમાં 8 ચીલઝડપ કરનાર બે સમડી ઝડપાઇ
સાંજે 7થી 8 દરમિયાન માત્ર વૃદ્ધોને જ નિશાન બનાવતા, 4.52 લાખનો મુદામાલ કબજે શહેરમા છેલ્લા 1 મહીનાથી સમડી ગેંગે આતંક મચાવી અલગ અલગ 8 જેટલી…
View More સગર્ભા પત્નીની સારવારના ખર્ચ કાઢવા એક માસમાં 8 ચીલઝડપ કરનાર બે સમડી ઝડપાઇભાવનગરમાં ચોખાની આડમાં રાજસ્થાનથી આવેલા ક્ધટેનરમાંથી 11,852 દારૂની બોટલ મળી આવી
ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસે મોતીતળાવ વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોતીતળાવ વીઆઈપી વિસ્તારમાં તપાસ…
View More ભાવનગરમાં ચોખાની આડમાં રાજસ્થાનથી આવેલા ક્ધટેનરમાંથી 11,852 દારૂની બોટલ મળી આવીરાજકોટના વેપારી પાસેથી સોપારી-ઘરઘંટી ખરીદી 20.17 લાખની ઠગાઇ
દોઢસો ફૂટ રિંગ રોડ આસ્થા એન્કલેવમાં ભાગીદારી પેઢી ચલાવતા વેપારીની ફરિયાદ જૂનાગઢ-સુરતની ઓફિસ બંધ કરી અમદાવાદી શખ્સે માલ મગાવી નાણા ન ચૂકવ્યા પડધરીના રંગપર…
View More રાજકોટના વેપારી પાસેથી સોપારી-ઘરઘંટી ખરીદી 20.17 લાખની ઠગાઇ