ભારતીય દૂતાવાસ પીડિત પરિવારની મદદે કેનેડાના રોકલેન્ડ વિસ્તારમાં શનિવારે એક ભારતીય નાગરિકની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે.…
View More કેનેડામાં ભારતીય નાગરિકની ચાકુ મારી હત્યા, 1ની ધરપકડCategory: ક્રાઇમ
Crime
ગીર સોમનાથમાં ગેરકાયદે ફટકડા વેચતા પાંચ વેપારીની ધરપકડ
ડીસામાં બનેલી ઘટના બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓને ત્યાં પોલીસ ચેકિંગ કરી રહી છે.ત્યારે ગીર સોમનાથમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા પાંચ વેપારીની પોલીસે ધરપકડ…
View More ગીર સોમનાથમાં ગેરકાયદે ફટકડા વેચતા પાંચ વેપારીની ધરપકડડિજિટલ એરેસ્ટથી પરેશાન દંપતીની આત્મહત્યા: સુસાઇડ નોટ દ્વારા દેહદાન
કર્ણાટકના બેલાગવીમાં એક ખૂબ જ દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. અહીં, સાયબર ઠગ્સ અને ડિજિટલ ધરપકડથી પરેશાન, એક યુગલે આત્મહત્યા કરી. મળતી માહિતી મુજબ,…
View More ડિજિટલ એરેસ્ટથી પરેશાન દંપતીની આત્મહત્યા: સુસાઇડ નોટ દ્વારા દેહદાનતુ કેમ કાવા મારે છે તેમ કહી અજાણ્યા શખ્સોએ બાઈકચાલકને માર મારી રોકડની લૂંટ ચલાવી
મૂળ જસદણના ભાડલા ગામનો વતની અને હાલ રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં રહેતો યુવાન મા ગૌશાળા પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા…
View More તુ કેમ કાવા મારે છે તેમ કહી અજાણ્યા શખ્સોએ બાઈકચાલકને માર મારી રોકડની લૂંટ ચલાવીસિમેન્ટના વેપારી સાથે 5.50 કરોડની છેતરપિંડી
પુના રહેતા પિતા-પુત્ર સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ: કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવા સેબીમાં ખોટા ઈમેલ પણ કર્યા રાજકોટના સેમેન્ટના વેપારીને સાથે સિમેન્ટનું પ્રોડકશન…
View More સિમેન્ટના વેપારી સાથે 5.50 કરોડની છેતરપિંડીઇકોમાં બેસાડી ચોરી કરતી ગેંગ પકડાઇ: સૌરાષ્ટ્રના 13 ગુનાની કબૂલાત
રાજકોટ, મોરબી, ધ્રોલ, જેતપુર અને વીરપુરમાં મુસાફરોને નિશાન બનાવ્યા : ઇકો કાર અને રોકડ જપ્ત ત્રણ શખ્સોની શોધખોળ: રાજકોટમાં કોઇને નિશાન બનાવે તે પહેલા…
View More ઇકોમાં બેસાડી ચોરી કરતી ગેંગ પકડાઇ: સૌરાષ્ટ્રના 13 ગુનાની કબૂલાતઇલેક્ટ્રિકલ્સ કંપનીના કર્મચારીનો ફોટો વોટ્સએપ પર મુકી ગઠિયાએ નાણાં પડાવ્યા
ગોવા રહેતા મિત્રને વોટસએપ કોલ કરી અકસ્માતનું કહી 1.20 લાખ લીધા રાજકોટ શહેરમા સાયબર ફ્રોડ અંગે જાગૃતી ફેલાવવા અંગેનાં સેમીનારો યોજાય છે તેમજ સોશ્યલ મીડીયા…
View More ઇલેક્ટ્રિકલ્સ કંપનીના કર્મચારીનો ફોટો વોટ્સએપ પર મુકી ગઠિયાએ નાણાં પડાવ્યાલાલચ બૂરી બલા હૈ: વધુ પૈસા મેળવવા જતા બે શિક્ષિત યુવાનોએ 18 લાખ ગુમાવ્યા
હાર્ડવેરના વેપારી સાથે શેરબજારમાં રોકાણના બહાને 12.46 લાખની ઠગાઇ : ત્રણ બેંક ખાતા ધારક સહિત સાથ શખ્સો સામે ગુનો નોંધાયો આઇટી કંપનીમાં નોકરી કરતા યુવાન…
View More લાલચ બૂરી બલા હૈ: વધુ પૈસા મેળવવા જતા બે શિક્ષિત યુવાનોએ 18 લાખ ગુમાવ્યાપીપલાણામાં કારખાનામાંથી 6.50 લાખની ડાય મશીનની ચોરી
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી પીપલાણા જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતાં. અને કારખાનામાંથી અલગ અલગ ડાય તેમજ એક ્રાઈન્ડર મશીન સહિત રૂા. 6.10 લાખની ચોરી…
View More પીપલાણામાં કારખાનામાંથી 6.50 લાખની ડાય મશીનની ચોરીઅમરેલીમાં પેટ્રોલ પંપનો માલીક નિવૃત્ત એસ.ટી. કર્મચારીના 50 લાખ ઓળવી ગયો
બે-ત્રણ મહિનામાં આપી દઇશ તેવા બહાના કાઢતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાઇ અમરેલીમા ચક્કરગઢ રોડ પર અમૃતધારા સોસાયટી શેરી નં-4મા રહેતા અરવિંદભાઇ ડાયાભાઇ ગોહિલે આ…
View More અમરેલીમાં પેટ્રોલ પંપનો માલીક નિવૃત્ત એસ.ટી. કર્મચારીના 50 લાખ ઓળવી ગયો