ભાવનગર શહેરમાં ખેડુતવાસમાં રહેતા એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી તસ્કરો રોકડ, સોનાના ઘરેણાં મળી રૂૂા. 1.96 લાખ ની મતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પ્રાપ્ત થતી…
View More ભાવનગરમાં એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી:રૂા.1.96 લાખની ચોરીCategory: ક્રાઇમ
Crime
મણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયારનું લાયસન્સ કઢાવનાર મોરબીના આઠ ઝડપાયા
મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ આઠ ઈસમો વિરૂૂદ્ધ કાર્યવાહી કરી મોરબી એસઓજી ટીમે નવ હથિયાર અને 251 કાર્ટીઝ…
View More મણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયારનું લાયસન્સ કઢાવનાર મોરબીના આઠ ઝડપાયાકચ્છના ગંભીર ગુનાના વોન્ટેડ જાહેર કરાયેલા નવ આરોપીની માહિતી આપનારને મળશે ઈનામ
છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો ભારે આતંક સામે આવ્યો છે. જેને પગલે રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. એવામાં કચ્છ પોલીસ દ્વારા એક જાહેર…
View More કચ્છના ગંભીર ગુનાના વોન્ટેડ જાહેર કરાયેલા નવ આરોપીની માહિતી આપનારને મળશે ઈનામપોલીસકર્મી ઉપર હુમલો કરવાના ગુનામાં કુખ્યાત માજીદ ભાણુંની જામીન અરજી મંજૂર કરતી કોર્ટ
શહેરમાં રૂૂખડિયાપરામાં મહિલાના મકાન ઉપર માજીદ અને તેના સાગ્રીતોએ સોડા-બોટલોના ઘા કર્યા હતા. જે ઘટનામાં ઘટના સ્થળે દોડી ગયેલાપોલીસમેનો ઉપર હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે…
View More પોલીસકર્મી ઉપર હુમલો કરવાના ગુનામાં કુખ્યાત માજીદ ભાણુંની જામીન અરજી મંજૂર કરતી કોર્ટધોરાજીના ત્રણ યુવાનો સાયબર માફિયા ગેંગની ચૂંગાલમાં ફસાયા
નોકરીની લાલચ આપી બેંગકોક બોલાવ્યા, ત્યાંથી મ્યાનમાર બોર્ડરે ઉઠાવી ગયા, ધોરાજી અને રાજકોટના બે શખ્સો સામે ફરિયાદ અપહરણકારોની ચૂંગાલમાંથી છટકી જંગલ માર્ગે થઇ આર્મી…
View More ધોરાજીના ત્રણ યુવાનો સાયબર માફિયા ગેંગની ચૂંગાલમાં ફસાયાભાવનગરના ધોળા ગામે રિસામણે બેઠેલી પત્નીને રહેંસી નાખતો પતિ
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે રહેતી પરિણીતાના પિયરમાં આવી પતિએ બપોરના સુમારે પત્નિને ઘર કંકાસને પગલે છરીના તિક્ષ્ણ ઘા ઝીંકી દઇ પરિણીતાની હત્યા…
View More ભાવનગરના ધોળા ગામે રિસામણે બેઠેલી પત્નીને રહેંસી નાખતો પતિબોટાદના ભગવાનપરા વિસ્તારમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા
બોટાદના ભગવાનપરા વિસ્તારમાં કિશોરભાઈ વિનુભાઈ જતાપરાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક યુવકના બહેને આરોપ…
View More બોટાદના ભગવાનપરા વિસ્તારમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાજેતપુરમાં વેપારીના મકાનમાંથી ભાભી અને તેના પ્રેમીએ સોનાનો હાર ચોર્યો’તો
પોતાનો સોનાનો હાર ફાયનાન્સમાં મૂકી પ્રથમ પ્રેમીના નામે લોન લીધી, હપ્તા ન ભરતા હાર છોડાવવા બીજા પ્રેમી સાથે મળી ચોરીને અંજામ આપ્યો જેતપુરના ટાકુડીપરા, શેરી…
View More જેતપુરમાં વેપારીના મકાનમાંથી ભાભી અને તેના પ્રેમીએ સોનાનો હાર ચોર્યો’તોહાલારના નામચીન દિવલા ડોનને પાસા કરતા એસપી
જામનગર શહેરમાં ડેન્જર પર્સન ગણાતા એવા કુખ્યાત દિવલા ડોન સામે જામનગરના એસપી દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને તેની એલસીબી મારફતે અટકાયત કરી લઇ…
View More હાલારના નામચીન દિવલા ડોનને પાસા કરતા એસપીપાટડીમાં બે વર્ષ જૂના પ્રેમ પ્રકરણ મામલે યુવાન પર સાત શખ્સોનો જીવલેણ હુમલો
પાટડી તાલુકાના ફતેપુર ગામનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે વર્ષ પહેલા પ્રેમ પ્રકરણમાં સંડોવાયેલા યુવાન પર સાત શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે.…
View More પાટડીમાં બે વર્ષ જૂના પ્રેમ પ્રકરણ મામલે યુવાન પર સાત શખ્સોનો જીવલેણ હુમલો