રાજકોટના ઈતિહાસની સૌથી મોટી છેતરપીંડીના બનાવમાં 19 સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાયા બાદ આ પ્રકરણમાં સંડોવાયેલ ચાર શખ્સોની ધરપડક કરી અન્યોની શોધખોળ કરવામાં આવી હતી…
View More વેપારી સાથે 64.80 કરોડની છેતરપિંડીમાં મહારાષ્ટ્રના સૂત્રધાર સહિત ત્રણ શખ્સોની ધરપકડCategory: ક્રાઇમ
Crime
પોલીસે ધરપકડ નહીં કરતા લુખ્ખાઓએ પરિવાર પર હુમલો કર્યો
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બેટીમાં જાહેરમાં મારામારીની ઘટના બની હતી. બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. 5થી 6 જેટલા હથિયારધારી શખ્સો દ્વારા કિશન દુધરેજીયા સહિતના…
View More પોલીસે ધરપકડ નહીં કરતા લુખ્ખાઓએ પરિવાર પર હુમલો કર્યોમિત્રના પાકિટમાંથી રૂપિયા 17 હજારની ચોરી કરનાર યુવકને સમાધાન માટે બોલાવી અપહરણ
ઉપલેટાના સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા કોળી યુવાનના મિત્રએ તેના એક અન્ય મિત્રના પાકિટમાંથી રૂા. 17 હજારની ચોરી કરી હોય જે બાબતનું સમાધાન માટે બોલાવી કોળી યુવાનને…
View More મિત્રના પાકિટમાંથી રૂપિયા 17 હજારની ચોરી કરનાર યુવકને સમાધાન માટે બોલાવી અપહરણસિવિલમાં દર્દીના ખિસ્સામાંથી મોબાઇલ ચોરતા ગઠિયાને રંગે હાથ ઝડપી લીધો
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર દર્દી અને તેના પરિવારજનોના મોબાઇલ અને કિંમતી માલ સામનની તફડંચી થવાના બનાવો બનતા રહે છે. ત્યારે…
View More સિવિલમાં દર્દીના ખિસ્સામાંથી મોબાઇલ ચોરતા ગઠિયાને રંગે હાથ ઝડપી લીધોમોરબી બેંકમાં ગ્રાહકોની જાણ બહાર રૂા.18 લાખ ઉપડી ગયા
ઈન્ડ્રુસઈન્ડ બેંકની મોરબીના રવાપર રોડ શાખામાં ખાતું ધરાવતા એક ખાતાધારકના ખાતામાંથી તેમની જાણ બહાર મોટી રકમ ઉપડી ગઈ હોય આ અંગે સમગ્ર મામલાની તપાસ…
View More મોરબી બેંકમાં ગ્રાહકોની જાણ બહાર રૂા.18 લાખ ઉપડી ગયાતળાજાના લાકડિયા ખાતે કાળિયાકુવાની મેલડી માતાના મંદિરમાંથી 9 કિલો ચાંદીની ચોરી
ભાવનગર જિલ્લા ના તળાજા ના લાકડીયા ગામ નજીક વાડી વિસ્તારમા કાળિયા કુવા ની મેલડી માતાનું મંદિર આવેલ છે.આ મંદિર હજારો લોકોના આસ્થાનું કેન્દ્ર છે.જેને…
View More તળાજાના લાકડિયા ખાતે કાળિયાકુવાની મેલડી માતાના મંદિરમાંથી 9 કિલો ચાંદીની ચોરીજેતપુરમાં 500ની 12 જાલી નોટો સાથે ત્રણ ઝડપાયા
જેતપુરમાં આવેલ આર.પી. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાં 500ના દરની 12 જેટલી જાલી નોટ ઘુસાડી દેનાર જૂનાગઢ અને ધોરાજીના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. આ…
View More જેતપુરમાં 500ની 12 જાલી નોટો સાથે ત્રણ ઝડપાયાજોડિયા પંથકમાં ટ્રકમાં 50 જેટલા પશુઓને કતલખાને લઇ જવાતા અટકાવાયા
જામનગર જિલ્લાના જોડિયા પંથકમાંથી એક ટ્રકમાં 50 જેટલા અબોલ જીવોને ભરીને કચ્છમાં કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીની ફરિયાદ ના આધારે…
View More જોડિયા પંથકમાં ટ્રકમાં 50 જેટલા પશુઓને કતલખાને લઇ જવાતા અટકાવાયાછેતરપિંડીના કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
સિટી સી. પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં 2021 ની સાલમાં છેતરપિંડી અંગેનો એક ગુન્હો નોંધાયો હતો, જેમાં બે આરોપીઓને ફરારી જાહેર…
View More છેતરપિંડીના કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયોભાવનગરમાં દારૂ-બિયર ભરેલી કાર સાથે 12 લાખનો મુદ્દામાલ કબજે
ભાવનગરના નારી ગામ નજીકથી વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ કરી પોલીસે રૂૂ.12 લાખ ઉપરાંતની કિંમતનો જથ્થો કબજે કર્યો છે. ત્રાપજના…
View More ભાવનગરમાં દારૂ-બિયર ભરેલી કાર સાથે 12 લાખનો મુદ્દામાલ કબજે