સરકારી ખરાબાની જમીનમાંથી 220 કે.વી.ની લાઈન પસાર કરવાના બદલે લીલાછમ ખેતરો ખતમ કરવાના પ્રયાસોથી ઉગ્ર આક્રોશ કેબીનેટમંત્રી, સાંસદો, ધારાસભ્યો સહિતના પ્રજાના પ્રતિનિધિઓના મોઢે તાળા,…
View More જાલસીકાના ખેડૂતોને પાયમાલ કરવાનું GETCOનું ષડયંત્રCategory: ક્રાઇમ
Crime
ભેંસાણના મેંદપરા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીના પિતા ઉપર હુમલો
ભેસાણમાં એક પિતા પર થયેલા જીવલેણ હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. જમનભાઈ રાઠોડ (ઉંમર 55) તેમની દીકરી નંદનીબેનને મળવા ગયા હતા. નંદનીબેને નયનભાઈ કલાભાઈ…
View More ભેંસાણના મેંદપરા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીના પિતા ઉપર હુમલોભાવનગરમાં તળાજા લેન્ડગ્રેબિંગના 7 પૈકીના 6 આરોપીને પોલીસે જવા દીધા:ગૃહમંત્રીને ફરિયાદ
ભાવનગર જિલ્લાના તળાજાના દાતરડ વાળા ની વાડી ખાતે રહેતા હરજીભાઈ ઓઘાભાઈ ભૂત અને મહુવા ખાતે રહેતા પરષોત્તમભાઈ પાંચાભાઈ સેંતા એ તળાજામા વેપાર ધંધો કરતા અને…
View More ભાવનગરમાં તળાજા લેન્ડગ્રેબિંગના 7 પૈકીના 6 આરોપીને પોલીસે જવા દીધા:ગૃહમંત્રીને ફરિયાદવિદ્યાર્થીઓને શિક્ષકે દારૂ પાયો, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ કરાયો
જિલ્લાની પુરાણી બસ્તી ખીરહાની સરકારી પ્રાથમિક શાળાના એક પ્રાથમિક શિક્ષકનો વિદ્યાર્થીઓને દારૂૂ પીવડાવવા અને તેમને પ્રેરિત કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો,…
View More વિદ્યાર્થીઓને શિક્ષકે દારૂ પાયો, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ કરાયોપેપર આપીને જતી છાત્રાને બાઇક પર ઘરે લઇ જઇ અડપલા કરી બટકા ભર્યા
રાજકોટ શહેરમા શાળા અને કોલેજોની આસપાસ આટાફેરા કરતા લુખ્ખા તત્વો સામે પોલીસ દ્વારા કુણુ વલણ દાખવવામા આવે છે. જેના કારણે શાળા અને કોલેજોમા અભ્યાસ કરતી…
View More પેપર આપીને જતી છાત્રાને બાઇક પર ઘરે લઇ જઇ અડપલા કરી બટકા ભર્યાપૈસાની લેતીદેતીમાં ખેલાયેલા ખૂન કેસમાં આરોપીને આજીવન કેદ
શહેરમાં રવીરત્ન પાર્કમાં પૈસાની લેતીદેતીમા ખેલાયેલા ખુન કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન સખ્ત કેદની સજા અને રૂૂા.25 હજારનો દંડ તેમજ મૃતકના પરીવારજનોને રૂૂા.10 લાખ…
View More પૈસાની લેતીદેતીમાં ખેલાયેલા ખૂન કેસમાં આરોપીને આજીવન કેદઆજી જીઆઈડીસીમાં કારખાનામાં કામ કરતી યુવતીને કામ મુદ્દે સહકર્મીએ માર માર્યો
શહેરમાં ગંજીવાડા વિસ્રાતમાં રહેતી અને આજી જીઆઈડીસીમાં કારખાનામાં કામ કરતી યુવતિ સાથે કામ મુદદ્દે ઝઘડો કરી એક શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો. યુવતિને ઈજા પહોંચતા…
View More આજી જીઆઈડીસીમાં કારખાનામાં કામ કરતી યુવતીને કામ મુદ્દે સહકર્મીએ માર માર્યોઅમરનગરમાં બેરલનું પાણી બગાડવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : એકને ઈજા
શહેરમાં ચંદ્રેશનગર પાસે આવેલા અમરનગરમાં બેરલનું પાણી બગાડવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે મારમારી થઈ હતી. જેમાં એક યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More અમરનગરમાં બેરલનું પાણી બગાડવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : એકને ઈજારીબડા નજીક બે કારખાનામાં થયેલી રૂ. 1.20 લાખની ચોરીમાં ત્રિપુટી ઝડપાઇ
રાજકોટ અને ગોંડલના ત્રણ શખ્સોએ વાંકાનેરમાં બાઇક ચોરી કર્યાનું ખુલ્યું ગોંડલ નજીકના રીબડા પાસે આવેલા સમૃદ્ધિ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં બે કારખાનામાં થયેલી રૂૂ.1.20 લાખની ચોરીમાં પોલીસે…
View More રીબડા નજીક બે કારખાનામાં થયેલી રૂ. 1.20 લાખની ચોરીમાં ત્રિપુટી ઝડપાઇરામનાથપરામાં ભાઇએ બહેન પાસેથી પૈસા માગી ઘરનો સામાન બહાર ફેંક્યો, સ્કૂટરમાં તોડફોડ કરી
બહેને પૈસા આપવાની ના પાડતાં ઉશ્કેરાયો, 100 નંબરમાં કોલ કરતા આરોપી ફરાર રામનાથ પરા મેઇન રોડ ગરબી ચોક પાસે આવેલી મસ્જિદ પાસે રહેતી યુવતી પાસે…
View More રામનાથપરામાં ભાઇએ બહેન પાસેથી પૈસા માગી ઘરનો સામાન બહાર ફેંક્યો, સ્કૂટરમાં તોડફોડ કરી