અમરેલીમાં દારૂૂની પાર્ટી કરવામાં આવતી હોવાનાં વીડિયો અને ફોટા વાયરલ કરવાની પત્રકારના નામે ધમકી આપીને ખાનગી હોસ્પિટલનાં સીઈઓને બ્લેકમેઈલિંગ કરી રૂૂા.40 લાખ વસુલવાનું ષડયંત્ર પ્રકાશમાં…
View More અમરેલીમાં કથિત પત્રકારે હોસ્પિટલના CEO પાસેથી 40 લાખની ખંડણી માંગીCategory: ક્રાઇમ
Crime
મોરબીના જાજાસર ગામેથી બોલેરોમાંથી શંકાસ્પદ પેટ્રોલિયમનો જથ્થો ઝડપાયો
પોલીસે રૂા.14.15 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી માળિયાના જાજાસર ગામની સીમમાં આવેલ આરબ સોલ્ટ નામના મીઠાના કારખાના પાસેથી બોલેરો ગાડીમાંથી શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રવાહી…
View More મોરબીના જાજાસર ગામેથી બોલેરોમાંથી શંકાસ્પદ પેટ્રોલિયમનો જથ્થો ઝડપાયોભરાણાની પરિણીતાને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતી ઈરમબેન અસલમ ચામડિયા નામની 30 વર્ષની પરિણીત મહિલાને તેણીના પતિ અસલમ દાઉદ ચમડિયા દ્વારા વારંવાર મેણા-ટોણા મારીને શારીરિક તેમજ માનસિક…
View More ભરાણાની પરિણીતાને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં થયેલી ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો
ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલી એસ્સાર પાવર ગુજરાત કંપનીમાંથી થોડા સમય પૂર્વે કોપર વાયર સહિતના મુદ્દા માલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ…
View More ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં થયેલી ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયોજૂનાગઢમાં બે મહિના પહેલાં જામીન પર છૂટેલો શખ્સ ફરી ગાંજો વેચવાના રવાડે ચડ્યો
જૂનાગઢમાં રાત્રે શખ્સને ગાંજો આપવા સાધુ પહોંચ્યો હતો જોકે એસઓજીએ બંનેને રૂૂપિયા 25,570ના 2.557 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી. જૂનાગઢમાં ગેંડા…
View More જૂનાગઢમાં બે મહિના પહેલાં જામીન પર છૂટેલો શખ્સ ફરી ગાંજો વેચવાના રવાડે ચડ્યોમોરબી બસ સ્ટેન્ડ પાછળ જુગાર રમતા નવ ઝડપાયા
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ મચ્છીપીઠમાં રહેણાંક મકાનમાં રેડ કરી એલસીબી ટીમે જુગાર રમતા નવ જુગારીને ઝડપી લઈને 2 લાખથી વધુની રોકડ રકમ સહીત…
View More મોરબી બસ સ્ટેન્ડ પાછળ જુગાર રમતા નવ ઝડપાયાગોંડલના ખાંડાધારમાં શેઢા તકરારમાં ફાયરિંગ
બન્ને પક્ષે સામેસામે નોંધાવેલી ફરિયાદ, એક ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડાયો ગોંડલના ખાંડાધાર ગામે વાડીના રસ્તે ચાલવા બાબતે થયેલ તકરારમાં માથાકુટ થતાં સામા સામી મારામારી…
View More ગોંડલના ખાંડાધારમાં શેઢા તકરારમાં ફાયરિંગબોટાદમાંથી ઝામરાળાનો શખ્સ 1.31 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયો
બોટાદના અળવ ફાટક પાસેથી બોટાદ એલસીબી પોલીસે રૂૂા.1.31 લાખના એમ.ડી.ડ્રગ્સ સાથે ઝામરાળાના કારચાલકને ફિલ્મી ઢબે ઝડપી લઈ કુલ રૂૂા.2.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.…
View More બોટાદમાંથી ઝામરાળાનો શખ્સ 1.31 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયોઅમરેલીમાં યુવાનની હત્યા મામલે પાંચ યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસ
પોલીસે ન્યાયની ખાતરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો, જન્મદિવસે જ અંતિમવિધિ કરાતા પરિવારમાં શોક મૃતકના પરિવારમાંથી એકને સરકારી નોકરી અને જમીન આપવા સહિતની માંગણીઓ અમરેલીમાં 10…
View More અમરેલીમાં યુવાનની હત્યા મામલે પાંચ યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસવોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ પાર્ટી પર ગોળીબાર: કોન્સ્ટેબલનું મોત
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા ગયેલી નોઈડા પોલીસની ટીમ પર ટોળાએ હુમલો કરી દીધો હતો. એવું કહેવાય છે કે ટોળામાંથી કોઇએ એક…
View More વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ પાર્ટી પર ગોળીબાર: કોન્સ્ટેબલનું મોત