હુમલાખોરોને સાથે રાખી સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રી-ક્ધસ્ટ્રકશન કરાવતી ગાંધીગ્રામ પોલીસ શહેરના રૈયારોડ ઉપર આવેલ નહેરૂૂનગરમાં મકાન ખાલી કરાવવા ભોમેશ્વરની ટોળકીએ આતંક મચાવી નજીક આવેલ…
View More નહેરૂનગરમાં આતંક મચાવનાર આપના નેતા સહિત ત્રણનો વરઘોડો નીકળ્યોCategory: ક્રાઇમ
Crime
સુરતમાં ભાજપના બે કોર્પોરેટરો સામે ફોજદારી ફરિયાદનો કોર્ટનો આદેશ
સુરતની એક કોર્ટે ભાજપના બે કાઉન્સિલરો, અશોક ધામી અને કનુ ગેડિયા સામે ફોજદારી કેસ નોંધવાનો આદેશ આપ્યો છે, જેમણે અઅઙ કાઉન્સિલર પાયલ સાકરિયાને 11 લાખ…
View More સુરતમાં ભાજપના બે કોર્પોરેટરો સામે ફોજદારી ફરિયાદનો કોર્ટનો આદેશસુરતમાં આદિવાસી બાળાની છેડતી બાદ રોષે ભરાયેલ ટોળાએ આરોપીની દુકાન સળગાવી
રાજસ્થાની સમાજના લોકોની તમામ દુકાનો બંધ કરાવી દીધી, આરોપીને અટકાયત બાદ છોડી મૂકતા ટોળું બેકાબુ બન્યું સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે સ્ટોરમાં કામ કરતા…
View More સુરતમાં આદિવાસી બાળાની છેડતી બાદ રોષે ભરાયેલ ટોળાએ આરોપીની દુકાન સળગાવીસ્વામિનારાયણનગરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 106 બોટલો ઝડપાઈ
જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર ગઈ રાત્રે એલસીબી ની ટુકડીએ દારૂૂની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, અને 106 નંગ ઇંગ્લિશ…
View More સ્વામિનારાયણનગરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 106 બોટલો ઝડપાઈરાણપુરના અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત: બે યુવાનના મોત
બોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ હાઈવે ઉપર અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં 2 યુવકો ના ઘટના સ્થળે મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ…
View More રાણપુરના અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત: બે યુવાનના મોતતુ ઘર પાસે બીજા માણસોને કેમ ભેગા કરે છે ? તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સો કુહાડા-ધોકાથી તૂટી પડ્યા
ચોટીલાનાં ખેરાણા ગામે રહેતા યુવકને તુ ઘર પાસે બીજા માણસોને કેમ ભેગા કરે છે. તેમ કહી 3 શખસોએ કુહાડા અને ધોકા વડે માર માર્યો હતો.…
View More તુ ઘર પાસે બીજા માણસોને કેમ ભેગા કરે છે ? તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સો કુહાડા-ધોકાથી તૂટી પડ્યાટંકારાના લજાઇ ગામે ઘર પાસે મોબાઇલનો ટાવર નાખવાની ના પાડતા યુવાન ઉપર હુમલો
ભાણવડના ઢેબર ગામે પિતા-પુત્રને જૂની અદાવતમા સગા બે ભાઇએ માર માર્યો ટંકારાનાં લજાઇ ગામે ઘર પાસે મોબાઇલનો ટાવર નાખવાની ના પાડતા યુવાન પર 4 શખસોએ…
View More ટંકારાના લજાઇ ગામે ઘર પાસે મોબાઇલનો ટાવર નાખવાની ના પાડતા યુવાન ઉપર હુમલોગાંધીધામમાં માસીના ઘરમાં ઘુસી ભાણેજે રૂા.7.25 લાખના દાગીના તફડાવ્યા
શહેરની કે.ડી.એલ.બી. કોલોનીમાં માસીનાં ઘરમાં ઘૂસી તિજોરીમાંથી રૂૂા. 7,25,000ના દાગીના તફડાવી જનારા ભાણેજ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરની કે.ડી. એલ. બી. કોલોનીમાં આવેલાં…
View More ગાંધીધામમાં માસીના ઘરમાં ઘુસી ભાણેજે રૂા.7.25 લાખના દાગીના તફડાવ્યામોરબી પોલિસ ચોકીમાંથી પીધેલો હોમગાર્ડ ઝડપાયો
વસંત પ્લોટમાંથી એક્ટિવાની ચોરી મોરબી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરજમાં રહેલ હોમગાર્ડ જવાન પ્રભુભાઈ સોલંકી આજે પીધેલી હાલતમાં ઝડપાયા હતા. લોકોએ તેને પોલીસને સોંપતા પોલીસે…
View More મોરબી પોલિસ ચોકીમાંથી પીધેલો હોમગાર્ડ ઝડપાયોભાવનગરમાંથી પાંચ શખ્સોની તસ્કર ટોળકી ઝડપાઈ
ભાવનગરની એલસીબી પોલીસે રૂૂ.1.32 લાખ મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની તસ્કર ટોળકી ને ઝડપી લીધી છે.અને સાત ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પ્રાપ્ત થતી માહિતી…
View More ભાવનગરમાંથી પાંચ શખ્સોની તસ્કર ટોળકી ઝડપાઈ